gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એર ઇન્ડિયા એક્સપ્રેસના વધુ એક વિમાનમાં ટેકનિકલ ખામી, થાઇલૅન્ડ જતી ફ્લાઇટ હૈદરાબાદ પરત ફરી | Air Indi…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in INDIA
0 0
0
એર ઇન્ડિયા એક્સપ્રેસના વધુ એક વિમાનમાં ટેકનિકલ ખામી, થાઇલૅન્ડ જતી ફ્લાઇટ હૈદરાબાદ પરત ફરી | Air Indi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Air India Express: થાઇલૅન્ડ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે શનિવારે ટેક-ઑફ થયાના થોડા સમય પછી જ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર પરત ફરી હતી. ફ્લાઇટ પહેલા સવારે 11.45 વાગ્યે થાઇલૅન્ડના કુકેટ ઉતરવાની હતી. બોઇંગ 737 મેક્સ 8 દ્વારા સંચાલિત ફ્લાઇટ IX110 તેના ગંતવ્ય સ્થાન માટે ઉડાન ભરી હતી, પરંતુ માત્ર 16 મિનિટ ઉડાન ભર્યા પછી હૈદરાબાદ પરત ફરવાની ફરજ પડી હતી, જેના કારણે મુસાફરો નિરાશ થયા હતા.

આ પણ વાંચો: બે સગા ભાઈઓએ એક જ યુવતી સાથે કર્યા લગ્ન, હિમાચલ પ્રદેશની પરંપરાની દેશભરમાં ચર્ચા

એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, ટેક-ઑફ થયાના થોડા સમય પછી અમારી એક ફ્લાઇટના ક્રૂએ ખૂબ કાળજી લીધી અને ટેકનિકલ ખામીને કારણે હૈદરાબાદ પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો. 

વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરી છે

પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, ‘અમે પ્રાથમિકતાના આધાર પર વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરી છે. વિલંબ દરમિયાન મહેમાનોને પાણી અને ચા-નાસ્તો આપવામાં આવ્યો અને ફ્લાઇટ રવાના થઈ. વધુમાં મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ, અમારા સંચાલનના દરેક પાસામાં સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.’

એરલાઇન તરફથી કોઈ સ્પષ્ટ સંદેશાવ્યવહાર નહીં

મુસાફરોએ સોશિયલ મીડિયા પર તેમને પડેલી મુશ્કેલીનો અનુભવ શેર કરીને કહ્યું કે, ‘એરલાઇન તરફથી કોઈ સ્પષ્ટ સંદેશાવ્યવહાર વિના તેમને વિમાનની અંદર રાહ જોવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, કહ્યું- ‘મેં રાજનીતિ છોડવાનો નિર્ણય લીધો’

એક અસરગ્રસ્ત મુસાફરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું. ‘નિરાશાજનક, હૈદરાબાદથી થાઇલૅન્ડના ફુકેટ જતી ફ્લાઇટ IX110 ટેકઑફ પછી પાછી આવી. હજુ સુધી કોઈ અપડેટ નથી, અમે પ્લેનની અંદર રાહ જોઈ રહ્યા છીએ.’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…
INDIA

March 26, 2026
તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:…

PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F…

Next Post
પાંચ કરોડના સોના સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પરથી એક શખ્સ ઝડપાયો | A man was caught with gold worth fi…

પાંચ કરોડના સોના સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પરથી એક શખ્સ ઝડપાયો | A man was caught with gold worth fi...

બે સગા ભાઈઓએ એક જ યુવતી સાથે કર્યા લગ્ન, હિમાચલ પ્રદેશની પરંપરાની દેશભરમાં ચર્ચા | Two Brothers Marr…

બે સગા ભાઈઓએ એક જ યુવતી સાથે કર્યા લગ્ન, હિમાચલ પ્રદેશની પરંપરાની દેશભરમાં ચર્ચા | Two Brothers Marr...

VIDEO: કાવડિયાઓએ મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર CRPF જવાનને માર માર્યો, લોકોએ મદદના બદલે વીડિયો ઉતાર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાચલના સોલનમાં 6-7 સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 8-9 લોકોના મોતની આશંકા | himachal pradesh sol…

2 months ago
ભરૂચની GNFC કંપનીમાં દુર્ઘટના, ગરમ રાખ ઉડતા 8 શ્રમિકો દાઝ્યા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા | bharuch…

2 weeks ago
‘મુખ્યમંત્રી બનવા માટે શિંદે ઉતાવળા, શિવસેનાને ભાજપમાં ભેળવી દેશે’, સંજય રાઉતનો ચોંકાવનારો દાવો | Ek…

9 months ago
પહેલીવાર ગોલ્ડન ટેમ્પલમાં તૈનાત કરાશે એર ડિફેન્સ ગન, સેનાના DG ડી’કુન્હાનું નિવેદન | operation sindo…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News