gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહેલીવાર ગોલ્ડન ટેમ્પલમાં તૈનાત કરાશે એર ડિફેન્સ ગન, સેનાના DG ડી’કુન્હાનું નિવેદન | operation sindo…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2025
in INDIA
0 0
0
પહેલીવાર ગોલ્ડન ટેમ્પલમાં તૈનાત કરાશે એર ડિફેન્સ ગન, સેનાના DG ડી’કુન્હાનું નિવેદન | operation sindo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Defense Guns Deployed at Golden Temple: 6-7 મેની રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા પછી, પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં ડ્રોન હુમલા કર્યા, જેને ભારતીય સેનાએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યા. તાજેતરમાં જ એવું બહાર આવ્યું હતું કે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલો દ્વારા અમૃતસરના સુવર્ણ મંદિરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતની મજબૂત એર ડીફેન્સ સિસ્ટમની મદદથી પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. 

મંદિર પરિસરમાં શસ્ત્રો તૈનાત કરવાની પરવાનગી

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુવર્ણ મંદિરમાં પહેલી વાર એર ડીફેન્સ સિસ્ટમ તૈનાત કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને અમૃતસરના સુવર્ણ મંદિરને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી, સુવર્ણ મંદિરના મુખ્ય ગ્રંથીએ પહેલીવાર સેનાને મંદિર પરિસરમાં શસ્ત્રો તૈનાત કરવાની પરવાનગી આપી છે.

એર ડિફેન્સના આર્મી ઇન્ચાર્જ લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડી’કુન્હાએ કહ્યું કે ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું છે કે સુવર્ણ મંદિરની લાઈટો બંધ કરવામાં આવી હોય. આ દુશ્મનના ડ્રોનને સચોટ રીતે ટ્રેક કરવા અને તેમને નષ્ટ કરવા માટે આ રસ્તો અપનાવવામાં આવ્યો હતો. આનાથી સેનાને ડ્રોન ઓળખવામાં અને તેમને સરળતાથી નિશાન બનાવવામાં મદદ મળી.

અમે વિચાર્યું કે પાકિસ્તાન કઈ રીતે આપણને નુકસાન પહોચાડી શકે 

લશ્કરી અધિકારીએ કહ્યું, ‘અમે પાકિસ્તાન શું કરી શકે છે તે વિશે ઊંડાણપૂર્વક વિચાર્યું. બોર્ડર કોઈ ટાર્ગેટ નથી, તે સુવર્ણ મંદિરને નિશાન બનાવી શકે છે. પાકિસ્તાની સેનાનો હેતુ લોકોમાં મૂંઝવણ અને અરાજકતા ફેલાવવાનો હતો. અમને લાગ્યું કે તેઓ આપણા નાગરિકો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવી શકે છે.’

આ પણ વાંચો: આજે વક્ફ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી, વચગાળાનો ચુકાદો આવે તેવી શક્યતા

સુવર્ણ મંદિરમાં બંદૂકો લગાવવાની મંજૂરી મુખ્ય ગ્રંથીએ આપી: સેના

એર ડિફેન્સના આર્મી ઇન્ચાર્જે વધુમાં કહ્યું કે, ‘સુવર્ણ મંદિરના મુખ્ય ગ્રંથીએ અમને ગોલ્ડન ટેમ્પલમાં અમારી સિસ્ટમ સ્થાપિત કરવાની મંજૂરી આપી તે ખૂબ જ સારી વાત છે. ગુરુદ્વારાની વ્યવસ્થાપન સમિતિને મોટા ખતરા વિશે જાણ કરવામાં આવી હતી, જેના પગલે ત્યાં સૈન્ય ગન સિસ્ટમ તૈનાત કરવામાં આવી હતી.’

પહેલીવાર ગોલ્ડન ટેમ્પલમાં તૈનાત કરાશે એર ડિફેન્સ ગન, સેનાના DG ડી'કુન્હાનું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સેન્સેક્સ 271 પોઈન્ટ ઘટીને 82059 | Sensex falls 271 points to 82059

સેન્સેક્સ 271 પોઈન્ટ ઘટીને 82059 | Sensex falls 271 points to 82059

MBA બતાવીને લગ્ન કરાવ્યા પણ પતિ આઠમું પાસ, કોંગ્રેસ ધારાસભ્યના પરિવાર પર દહેજ માંગવાનો વહુનો આરોપ | …

MBA બતાવીને લગ્ન કરાવ્યા પણ પતિ આઠમું પાસ, કોંગ્રેસ ધારાસભ્યના પરિવાર પર દહેજ માંગવાનો વહુનો આરોપ | ...

ભારતમાં એક જ વર્ષમાં 12 હજાર કરોડ રૂપિયાના ચલણ, આઠ કરોડ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા | challans wort…

ભારતમાં એક જ વર્ષમાં 12 હજાર કરોડ રૂપિયાના ચલણ, આઠ કરોડ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા | challans wort...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંયુક્ત રાષ્ટ્ર હજુ 1945માં જીવી રહ્યું છે, જયશંકરે UNમાં તાત્કાલીક સુધારો કરવાની કરી માંગ | S Jaish…

સંયુક્ત રાષ્ટ્ર હજુ 1945માં જીવી રહ્યું છે, જયશંકરે UNમાં તાત્કાલીક સુધારો કરવાની કરી માંગ | S Jaish…

9 months ago
૪૧ કરોડના જમીન છેતરપિંડી કેસમાં પતિ પત્ની સહિત ત્રણની ધરપકડ | economics offence wing nabbed three ac…

૪૧ કરોડના જમીન છેતરપિંડી કેસમાં પતિ પત્ની સહિત ત્રણની ધરપકડ | economics offence wing nabbed three ac…

3 months ago
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી એરપોર્ટ-પાવર પ્લાન્ટ ન…

રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી એરપોર્ટ-પાવર પ્લાન્ટ ન…

4 months ago
રેલવે સ્ટેશનની અંદર કે બહાર CCTV કેમેરા જ નથી | no CCTV camara in and out chayapuri railway station

રેલવે સ્ટેશનની અંદર કે બહાર CCTV કેમેરા જ નથી | no CCTV camara in and out chayapuri railway station

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News