gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એર ઇન્ડિયા એરપોર્ટ પર વિમાન ભુલી ગઇ, 13 વર્ષ સુધી પડયું રહ્યું | Air India plane forgotten at airpor…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in INDIA
0 0
0
એર ઇન્ડિયા એરપોર્ટ પર વિમાન ભુલી ગઇ, 13 વર્ષ સુધી પડયું રહ્યું | Air India plane forgotten at airpor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 2012માં કોલકાતા એરપોર્ટ પર બોઇંગ 737-200 વિમાન ગ્રાઉન્ડેડ કરાયું હતું

– અચાનક જાણ થતા કંપનીએ આ વિમાન એરપોર્ટથી બહાર કઢાવ્યું જોકે રૂ. એક કરોડથી વધુનું ભાડું ચુકવવું પડયું

કોલકાતા : નાની મોટી વસ્તુઓ ભુલી જવાય તે સમજી શકાય પણ શું કરોડો રૂપિયાનું વિમાન કોઇ ભુલી જાય? કોલકાતા એરપોર્ટ પર એર ઇન્ડિયા એક વિમાન ભુલી ગઇ હતી. છેલ્લા ૧૩ વર્ષથી આ વિમાન એરપોર્ટ પર પડયું રહ્યું, હવે જ્યારે કંપનીને અચાનક યાદ આવ્યું તો આ વિમાન છોડાવવામાં આવ્યું અને બાદમાં તેને વેચી દેવામાં આવ્યું. જોકે આ ભુલને કારણે એર ઇન્ડિયાએ કોલકાતા એરપોર્ટને વિમાન રાખવા બદલ એક કરોડ રૂપિયાનું ભાડુ ચુકવવુ પડયું હતું. 

કોલકાતા એરપોર્ટે અંતે ૧૩ વર્ષ બાદ એર ઇન્ડિયાના આ ૪૩ વર્ષ જુના વિમાન બોઇંગ ૭૩૭-૨૦૦ એરક્રાફ્ટને વિદાય આપી હતી, ભુલાઇ ગયેલા આ વિમાનને કોલકાતા એરપોર્ટ પર ૨૦૧૨માં પાર્ક કરવામાં આવ્યું હતું, જે બાદ તેને છોડાવવાનું કે ત્યાંથી અન્ય સ્થળે ખસેડવાનું એર ઇન્ડિયા ભુલી ગઇ હોય તેમ ૧૩ વર્ષ સુધી તેને ત્યાં જ પડયું રહેવા દીધુ હતું. અચાનક યાદ આવ્યું કે કરોડો રૂપિયાનું આ વિમાન એરપોર્ટ પર ધૂળ ખાઇ રહ્યું છે તો કંપનીએ એરપોર્ટ ઓથોરિટીનો સંપર્ક કર્યો હતો.

સપ્ટેમ્બર ૧૯૮૨માં આ વિમાન ઇન્ડિયન એરલાઇન્સને સોંપવામાં આવ્યું હતું. બાદમાં ૧૯૯૮માં એલાયંસ એરને લીઝ પર આપવામાં આવ્યું હતું. બાદમાં જુલાઇ ૨૦૦૭માં ઇન્ડિયન એરલાઇન્સ પાસે કાર્ગો વિમાન તરીકે પરત આવ્યું હતું, ઓગસ્ટ ૨૦૦૭માં ઇન્ડિયન એરલાઇન્સ મર્જ થતા એર ઇન્ડિયા પાસે આ વિમાન આવ્યું હતું. બાદમાં ૨૦૧૨માં આ વિમાનને ડિકમિશન કરાયું હતું એટલે કે તેનો ઉપયોગ બંધ કરાયો હતો. ત્યારથી આ વિમાન કોલકાતા એરપોર્ટ પર પાર્કિંગમાં રખાયું હતું. શરૂઆતમાં આ વિમાન હેંગરમાં હતું બાદમાં ખુલ્લી જગ્યાએ રાખવામાં આવ્યું હતું. ખુદ એર ઇન્ડિયાના સીઇઓ કમ્પબેલ વિલ્સને કહ્યું હતું કે તાજેતરમાં જ અમને જાણકારી મળી કે આ વિમાનના અમે માલિક છીએ. આ વિમાનને બાદમાં ટ્રાન્સપોર્ટની મદદથી બાય રોડ બેંગલુરુ રવાના કરાયું હતું. આ વિમાનનો ઉપયોગ હવે એન્જિનિયર્સની તાલિમ માટે કરાશે.  નોંધનીય છે કે એર ઇન્ડિયા વર્ષ ૨૦૨૨ સુધી સરકાર હસ્તક રહી, જે બાદ ટાટા ગુ્રપે તેની માલિકી લીધી હતી.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગઢડા બોટાદ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક આવી જતા યુવાનનું મોત | A young man died after being hit…

ગઢડા બોટાદ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક આવી જતા યુવાનનું મોત | A young man died after being hit...

રિલાયન્સ, બેંકિંગ શેરોમાં ફંડોની વેચવાલીએ સેન્સેક્સ 504 પોઈન્ટ ગબડીને 85138 | Sensex plunges 504 poi…

રિલાયન્સ, બેંકિંગ શેરોમાં ફંડોની વેચવાલીએ સેન્સેક્સ 504 પોઈન્ટ ગબડીને 85138 | Sensex plunges 504 poi...

જાસૂસી મામલે હોબાળો : સંચાર સાથીએ સરકારને સાથ ના આપ્યો | Uproar over spying: Sanchar Saathi did not …

જાસૂસી મામલે હોબાળો : સંચાર સાથીએ સરકારને સાથ ના આપ્યો | Uproar over spying: Sanchar Saathi did not ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રઢુ ગામમાં બે સ્થળેથી જુગાર રમતા નવ શખ્સો રૂ. 3 હજારની મત્તા સાથે ઝડપાયા | Nine people caught gambli…

રઢુ ગામમાં બે સ્થળેથી જુગાર રમતા નવ શખ્સો રૂ. 3 હજારની મત્તા સાથે ઝડપાયા | Nine people caught gambli…

6 months ago
પાકિસ્તાનને ભારતનો વધુ એક ઝટકો, 40 વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ | India Pakista…

પાકિસ્તાનને ભારતનો વધુ એક ઝટકો, 40 વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ | India Pakista…

11 months ago
70% IT કંપનીઓમાં ભરતી માટે AIનો ઉપયોગ, ઓળખાણનો ઉપયોગ ભૂતકાળ બનશે | 70 percent of IT companies use AI…

70% IT કંપનીઓમાં ભરતી માટે AIનો ઉપયોગ, ઓળખાણનો ઉપયોગ ભૂતકાળ બનશે | 70 percent of IT companies use AI…

7 months ago
ભારતમાં સાઉદી ફંડ્સને FPI નિયમોમાંથી મુક્તિ મળશે

ભારતમાં સાઉદી ફંડ્સને FPI નિયમોમાંથી મુક્તિ મળશે

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News