gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અમદાવાદની જેમ RAT એક્ટિવ કરવું પડ્યું | air india flight …

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in INDIA
0 0
0
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અમદાવાદની જેમ RAT એક્ટિવ કરવું પડ્યું | air india flight …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Air India Birmingham Flight Emergency Landing: એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. એર ઈન્ડિયાની અમૃતસરથી બર્મિંઘમ જઈ રહેલી ફ્લાઈટ AI117નું ઈમરજન્સી રેમ એર ટર્બાઈન લેન્ડિંગ (RAT) પહેલાં જ અચાનક આપોઆપ એક્ટિવ થઈ જતાં બ્રિટનમાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. જો કે, સદનસીબે તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે. 

એર ઈન્ડિયાએ આ અંગે માહિતી આપી હતી કે, શનિવારે ફાઈનલ એપ્રોચ દરમિયાન RAT સિસ્ટમ આપોઆપ એક્ટિવ થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે, ફ્લાઈટ AI117ના ઓપરેટર્સે બર્મિંઘમ પહોંચતાં પહેલાં જ RATનું ડિપ્લોયમેન્ટ નોંધ્યું હતું. તમામ વિદ્યુત અને હાઈડ્રોલિક માનક સામાન્ય હતાં અને વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. વિમાનને ટેક્નિકલ તપાસ માટે ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે. તેની રિટર્ન ફ્લાઈટ (બર્મિંઘમથી દિલ્હી) રદ કરવામાં આવી હતી. તમામ પ્રભાવિત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ થઇ ગયું કન્ફર્મ! કેજરીવાલ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે, જુઓ કોને ઉમેદવાર બનાવાયા

શું છે RAT?

રેમ એર ટર્બાઇન એ એક ઇમરજન્સી ડિવાઇસ છે જે એરક્રાફ્ટ એન્જિન અથવા મુખ્ય પાવર સપ્લાય નિષ્ફળતાના કિસ્સામાં પવનની શક્તિથી વીજળી અને હાઇડ્રોલિક પ્રેશર ઉત્પન્ન કરે છે. આ સિસ્ટમ સામાન્ય રીતે ફક્ત ગંભીર કટોકટીમાં જ એક્ટિવ થાય છે. એરલાઇને જણાવ્યું હતું કે, ‘મુસાફરો અને ક્રૂની સલામતી એર ઇન્ડિયાની ટોચની પ્રાથમિકતા છે. વિગતવાર નિરીક્ષણ પછી જ વિમાનને સેવામાં પાછું લાવવામાં આવશે’

અમદાવાદ પ્લેન ક્રેશમાં પણ થયુ હતું એક્ટિવ

આ વર્ષે જૂનમાં અમદાવાદમાં બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટના દરમિયાન RAT આપમેળે એક્ટિવ થયું હતું. તે ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઇંધણ પુરવઠામાં વિક્ષેપને કારણે એન્જિન બંધ થઈ ગયું હતું. જેના કારણે ઇમરજન્સી સિસ્ટમ શરૂ થઈ હતી.

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અમદાવાદની જેમ RAT એક્ટિવ કરવું પડ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાધનપુર પાસે ગમખ્વાર અકસ્માત, 5 વાહનોની એકબીજા સાથે ટક્કર, ચારના મોત, અનેક ઈજાગ્રસ્ત | Radhanpur Acc…

રાધનપુર પાસે ગમખ્વાર અકસ્માત, 5 વાહનોની એકબીજા સાથે ટક્કર, ચારના મોત, અનેક ઈજાગ્રસ્ત | Radhanpur Acc...

થઇ ગયું કન્ફર્મ! કેજરીવાલ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે, જુઓ કોને ઉમેદવાર બનાવાયા | aap announced indus…

થઇ ગયું કન્ફર્મ! કેજરીવાલ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે, જુઓ કોને ઉમેદવાર બનાવાયા | aap announced indus...

ભારતના આ રાજ્યની જેલમાં કેદ છે સૌથી વધુ વિદેશી કેદીઓ, NCRBના રિપોર્ટમાં ખુલાસો | west bengal jails h…

ભારતના આ રાજ્યની જેલમાં કેદ છે સૌથી વધુ વિદેશી કેદીઓ, NCRBના રિપોર્ટમાં ખુલાસો | west bengal jails h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમ સબંધમાં પતિની હત્યા કરનારી પત્ની અને તેના દિયરની જામીન અરજી નામંજૂર | Bail application of wife…

પ્રેમ સબંધમાં પતિની હત્યા કરનારી પત્ની અને તેના દિયરની જામીન અરજી નામંજૂર | Bail application of wife…

9 months ago
રાજકોટ અકસ્માત કેસ: સિટી બસના કોન્ટ્રાક્ટની શરતો- ડ્રાઈવરોનો ઓવરટાઈમ પણ જવાબદાર? | Rajkot City Bus A…

રાજકોટ અકસ્માત કેસ: સિટી બસના કોન્ટ્રાક્ટની શરતો- ડ્રાઈવરોનો ઓવરટાઈમ પણ જવાબદાર? | Rajkot City Bus A…

1 year ago
મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત

મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત

6 months ago
યુવાનની શેરબજારને લગતી ઓફિસને વ્યાજખોરોએ પોતાના તાળા મારી દીધા

યુવાનની શેરબજારને લગતી ઓફિસને વ્યાજખોરોએ પોતાના તાળા મારી દીધા

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News