gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, જોધપુર માટે રવાના થયેલી ફ્લાઈટ મુંબઈ પરત ફરી | Air India…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in INDIA
0 0
0
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, જોધપુર માટે રવાના થયેલી ફ્લાઈટ મુંબઈ પરત ફરી | Air India…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Air India Flight : એર ઈન્ડિયાના પાયલોટની સુઝબુઝના કારણે આજે એક મોટી દુર્ઘટના ટળી છે. રિપોર્ટ મુજબ આજે (22 ઓગસ્ટ) મુંબઈથી જોધપુર જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-AI645માં ટેકઓફ પહેલાં જ ટેકનિકલ ખામી સર્જાતા તેને પરત બોલાવવામાં આવી હતી. એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, વિમાનના ક્રૂએ તાત્કાલીક નિર્ણય લઈને ફ્લાઈટ રદ કરી દીધી હતી અને તેને સુરક્ષિત રીતે મુંબઈ એરપોર્ટ પર પાછું લાવવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાને કારણે મુસાફરો થોડા સમય માટે ચિંતિત થઈ ગયા હતા, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી.

ઓપરેશનલ ઈશ્યુને કારણે નિર્ણય

એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા મુજબ, ફ્લાઈટ AI645 જ્યારે રનવે પર ટેકઓફ માટે આગળ વધી રહી હતી, ત્યારે તેમાં ઓપરેશનલ સમસ્યા સામે આવી હતી. ક્રૂએ તરત જ માનક સંચાલન પ્રક્રિયા (Standard Operating Procedures)નું પાલન કરીને ટેકઓફ રદ કરવાનો અને ફ્લાઈટને સલામત રીતે પરત લઈ જવાનો નિર્ણય કર્યો હતો. 

Air India Spokesperson says, “Flight AI645 operating from Mumbai to Jodhpur on 22 August returned to the bay due to an operational issue. The cockpit crew decided to discontinue the take-off run following standard operating procedures and brought the aircraft back. Alternative…

— ANI (@ANI) August 22, 2025

આ પણ વાંચો : VIDEO : બોઈંગના વધુ એક વિમાનમાં ખામી, 12000 ફૂટ ઉપર વિમાનના પાંખનો એક ભાગ તૂટ્યો

યાત્રીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને તેમના ગંતવ્ય જોધપુર સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થા દ્વારા યાત્રીઓને અન્ય ફ્લાઈટમાં મોકલીને તેમનો પ્રવાસ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો.

અમદાવાદની દુર્ઘટના અને સુરક્ષાને પ્રાથમિકતા

ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સામે એર ઇન્ડિયાની એક ફ્લાઈટ મોટી દુર્ઘટનાનો શિકાર બની હતી. તે દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર સહિત 240થી વધુ લોકોના મોત થયા હતા, જેણે દેશ અને દુનિયાને હચમચાવી દીધા હતા. આ ગંભીર દુર્ઘટના બાદ એરલાઈન્સ સુરક્ષા પર ખૂબ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. મુંબઈની આ ઘટના એ દર્શાવે છે કે નાની ખામીઓને પણ અવગણ્યા વિના, મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ | akhilesh yadav d…
INDIA

INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ | akhilesh yadav d…

May 8, 2026
તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ | tvk chief vijay to take…
INDIA

તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ | tvk chief vijay to take…

May 8, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર | Rahul Gandhi Gu…
INDIA

યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર | Rahul Gandhi Gu…

May 8, 2026
Next Post
સભામાં કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો હોવાના કાઉન્સિલરના આક્ષેપ | Councilor alleges that cor…

સભામાં કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો હોવાના કાઉન્સિલરના આક્ષેપ | Councilor alleges that cor...

‘પાકિસ્તાનની સ્થિતિ ડમ્પર જેવી, આસિમ મુનીરે પણ સ્વીકાર્યું’, પાક. આર્મી ચીફના નિવેદન પર રાજનાથ સિંહન…

'પાકિસ્તાનની સ્થિતિ ડમ્પર જેવી, આસિમ મુનીરે પણ સ્વીકાર્યું', પાક. આર્મી ચીફના નિવેદન પર રાજનાથ સિંહન...

PM મોદીનો ગુજરાત પ્રવાસ: કટોસણથી સાબરમતી સુધી નવી ટ્રેન, વિરમગામ સુધીનો રસ્તો પહોળો કરાશે | PM Modi’…

PM મોદીનો ગુજરાત પ્રવાસ: કટોસણથી સાબરમતી સુધી નવી ટ્રેન, વિરમગામ સુધીનો રસ્તો પહોળો કરાશે | PM Modi'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ સુખરૂપ સંપન્ન

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ સુખરૂપ સંપન્ન

8 months ago
વડોદરામાં જાહેર માર્ગ પર પશુ છોડનાર અને ગંદકી કરનાર પશુમાલિકો સામે VMCની દંડાત્મક કાર્યવાહી | VMC ta…

વડોદરામાં જાહેર માર્ગ પર પશુ છોડનાર અને ગંદકી કરનાર પશુમાલિકો સામે VMCની દંડાત્મક કાર્યવાહી | VMC ta…

4 weeks ago
ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો, ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને: હુરુન રિપોર્ટ | Hurun Gl…

ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો, ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને: હુરુન રિપોર્ટ | Hurun Gl…

2 months ago
જામનગરના ગઈકાલે રાત્રે બે મિત્રો સામાન્ય બોલાચાલી બાદ બાખડી પડ્યા : બંને પક્ષે સામ સામે હુમલાની ફરિય…

જામનગરના ગઈકાલે રાત્રે બે મિત્રો સામાન્ય બોલાચાલી બાદ બાખડી પડ્યા : બંને પક્ષે સામ સામે હુમલાની ફરિય…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News