gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એલિસબ્રીજના ટીસીસ અને સિંધુભવન રોડ પર લોંજ કાસાનોવામાં દરોડો | criime branch raided on two hukkah ba…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
એલિસબ્રીજના ટીસીસ અને સિંધુભવન રોડ પર લોંજ કાસાનોવામાં દરોડો | criime branch raided on two hukkah ba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

અમદાવાદમાં કેફેની આડમાં બેરોકટોક રીતે ચાલતા હક્કાબાર પર પોલીસનો કાબુ માત્ર નામ પુરતો જ છે.  અમદાવાદ ક્રાઇમબ્રાંચે શનિવારે રાતના સમયે કરેલા સર્ચ ઓપરેશનમાં એલિસબ્રીજમાં આવેલા કુખ્યાત ટીસીસ અને સિંધુભવન રોડ પર આવેલા લોંજ કાસાનોવામાંથી ગેરકાયદે હુક્કા બાર મળી આવ્યું હતું. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એલિસબ્રીજના  ટીસીસ  અને સિંધુભવન રોડ પર  લોંજ કાસાનોવામાં દરોડો 2 - imageઅમદાવાદ ક્રાઇમબ્રાંચે શનિવારે રાતના અલગ અલગ ટીમ બનાવીને શહેરના સિંધુભવન રોડ, કર્ણાવતી ક્લબ રોડ તેમજ  એસ પી રીંગ રોડ પર આવેલા અલગ અલગ કેફેમાં દરોડા પાડીને હુક્કાબાર અંગે તપાસ કરી હતી.

જેમાં એલીસબ્રીજ ગુજરાત કોલેજ પાસે આવેલા આકાશ ગંગા કોમ્પ્લેક્સમાં આવેલા ઓલ્ડટી ટીસીસ લોંજ એન્ડ રેસ્ટોરન્ટમાં દરોડા દરમિયાન ત્રણ યુવકો હુક્કો પીતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી અલગ અલગ ફ્લેવર, ચીલમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી.ઉલ્લેખનીય છે કે ઓલ્ડ ટીસીસમાં અગાઉ પણ અનેકવાર હુક્કાબાર સંદર્ભમાં  દરોડા પાડવામાં આવ્યા છે.

આ ઉપરાંત, સિંધુભવન રોડ તાજ હોટલની ગલીમાં આવેલા લોંજ કાસાનોવા નામના કેફેમાંથી તપાસ કરતા હુક્કાબાર મળી આવ્યું હતું. આ બંને જગ્યાઓ પર તેમના નિયમિત ગ્રાહકોને વિશેષ સગવડ આપવામાં આવતી હતી.  પોલીસે આ અંગે કાયદેસર કાર્યવાહી હાથ  ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

Next Post
સરકારી નોકરીના નામે દંપતિએ રાજ્યપાલની સહી વાળો પત્ર મોકલ્યો | Bhavnagar based couple duped money fro…

સરકારી નોકરીના નામે દંપતિએ રાજ્યપાલની સહી વાળો પત્ર મોકલ્યો | Bhavnagar based couple duped money fro...

પુતિન નેતન્યાહૂ વચ્ચે ફોન પર ચર્ચા, ગાઝા યુદ્ધ વિરામ ઇરાન જેવા મુદ્દાઓ આવરી લેવાયા

આવીને પત્નીને તમાચો ઝીંક્યો, બંને વચ્ચે ઝપાઝપી બાદ ફાયરિંગ શરૂ કર્યું | He came and slapped his wife…

આવીને પત્નીને તમાચો ઝીંક્યો, બંને વચ્ચે ઝપાઝપી બાદ ફાયરિંગ શરૂ કર્યું | He came and slapped his wife...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મકરપુરાની કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી | Threat to blow up Makarpura’s Kendriya Vidyalaya

3 weeks ago
ટ્રમ્પની દાદાગીરી નહીં ચાલે : અમેરિકા સામે ગ્રીનલેન્ડમાં દેખાવો : લોકો સડક પર ઉતર્યા | Trump’s bully…

2 months ago
દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી મળ્યા જામીન, રાજસ્થાન HCએ આપી રાહત | Rajast…

5 months ago
18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News