gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનારા શૂટરનું એન્કાઉન્ટર, ઈશાંત ઉર્ફે ઈશુના પગમાં ગોળી વાગી | Encounter w…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in INDIA
0 0
0
એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનારા શૂટરનું એન્કાઉન્ટર, ઈશાંત ઉર્ફે ઈશુના પગમાં ગોળી વાગી | Encounter w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Elvish Yadav News : શુક્રવારે વહેલી સવારે એક એન્કાઉન્ટરમાં બાદ ઉત્તરપ્રદેશના ફરીદાબાદની પોલીસે એલ્વિશ યાદવના ઘરે 25 રાઉન્ડ ફાયરિંગ કરનારા આરોપી શૂટરનું એન્કાઉન્ટર કર્યું હતું. જેમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી. પછી ફરીદાબાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આરોપી શૂટરની ધરપકડ કરી હતી. 

કોણ છે આરોપી શૂટર? 

પોલીસ સાથેની અથડામણ દરમિયાન બદમાશને પગમાં ગોળી વાગ્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એન્કાઉન્ટર દરમિયાન બંને તરફથી અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલ આરોપીનું નામ ઇશાંત ઉર્ફે ઇશુ ગાંધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

17 ઓગસ્ટના રોજ એલ્વિશના ઘરે ગોળીબાર થયો હતો

17 ઓગસ્ટ રવિવારની સવારે બે નકાબધારી  હુમલાખોરોએ ગુરુગ્રામ સેક્ટર 57માં યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરની બહાર બે ડઝનથી વધુ ગોળીઓ ચલાવી હતી. ગોળીબાર પછી ભાઉ ગેંગે સોશિયલ મીડિયા પોસ્ટ પોસ્ટ કરીને હુમલાની જવાબદારી લીધી હતી. પોલીસે કહ્યું હતું કે એલ્વિશના ઘરે ગોળીબારની આ ઘટના સવારે 5:30 થી 6 વાગ્યાની વચ્ચે બની હતી અને એલ્વિશ યાદવ તે સમયે ઘરે નહોતા. જોકે તેના પરિવારના કેટલાક સભ્યો ઘરે હતા, પરંતુ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…
INDIA

March 24, 2026
અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …

કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …

Next Post
ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટઃ જાણો આજે રાજ્યભરમાં કેવું રહેશે વરસાદી વાતાવરણ | Gujarat rain for…

ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટઃ જાણો આજે રાજ્યભરમાં કેવું રહેશે વરસાદી વાતાવરણ | Gujarat rain for...

બિહાર મતદાર યાદી સુધારણા મુદ્દે ધમાલ વચ્ચે સંસદનું ચોમાસું સત્ર અંતે પૂરું થયું | Parliament’s monso…

બિહાર મતદાર યાદી સુધારણા મુદ્દે ધમાલ વચ્ચે સંસદનું ચોમાસું સત્ર અંતે પૂરું થયું | Parliament's monso...

સડલામાં વાડીમાં ઢોર ચરાવવાની ના પાડતા ખેડૂત પર હુમલો | Farmer attacked for refusing to graze cattle …

સડલામાં વાડીમાં ઢોર ચરાવવાની ના પાડતા ખેડૂત પર હુમલો | Farmer attacked for refusing to graze cattle ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

32માં વર્ષે 52 ગજની ધજા સાથે વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી જવા થયો રવાના

7 months ago
ભારત–ઘાના વચ્ચે આયુષ ક્ષેત્રે સહકારને મજબૂત બનાવવા ઇટ્રા ખાતે ઘાનાના વાઇસ ચાન્સેલરની મુલાકાત | Ghana…

ધ્રાંગધ્રામાં રોકડિયા સર્કલથી ઘાટ દરવાજા સુધી ટ્રાફિક સમસ્યાથી નાગરિકો પરેશાન | Citizens are trouble…

3 months ago
મનરેગાનું નામ બદલવા કેબિનેટની મંજૂરી, હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કહેવાશે | Modi Government …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News