gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સડલામાં વાડીમાં ઢોર ચરાવવાની ના પાડતા ખેડૂત પર હુમલો | Farmer attacked for refusing to graze cattle …

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
સડલામાં વાડીમાં ઢોર ચરાવવાની ના પાડતા ખેડૂત પર હુમલો | Farmer attacked for refusing to graze cattle …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખેડૂતને કુંડલીવાળી લાકડી વડે માર મારતા ઈજા – 2 શખ્સ સામે ફરિયાદ

સુરેન્દ્રનગર – મુળી તાલુકાના સડલા ગામે વાડીના સેઢા પર ઢોર ચરાવવાની ના પાડતા બે શખ્સોએ કુંડલીવાળી લાકડી વડે તેમજ ઢીકા-પાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનારે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. 

મુળીના સડલા ગામે રહેતા નવઘણભાઈ ગટુરભાઈ સાકરીયાની કળમાદ રોડ પર આવેલ વાડી પાસે છેલ્લા ૧૦-૧૫ દિવસથી કળમાદ ગામના બે પશુપાલકો પોતાના ઢોર ચરાવી રહ્યાં હતાં આથી ફરિયાદીએ વાડી અંદર ઢોર ચરાવવાની ના પાડતા બંને શખ્સોએ એકસંપ થઈ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી તેમજ કુંડલીવાળી લાકડીથી માથાના ભાગે મારમારી ઢીકા-પાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ બે શખ્સો મેહુલભાઈ જોધાભાઈ રબારી એન વિજયભાઈ જોધાભાઈ રબારી (બંને રહે.કળમાદ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

September 20, 2026
DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
Next Post
મંત્રીઓના જૂથે જીએસટીમાં 12-28 ટકાના સ્લેબને દૂર કરવા મંજૂરી આપી | Group of Ministers approves remov…

મંત્રીઓના જૂથે જીએસટીમાં 12-28 ટકાના સ્લેબને દૂર કરવા મંજૂરી આપી | Group of Ministers approves remov...

ચોટીલાના ખેરડી ગામે જુગારની ક્લબ પર લીંબડી ડીવાયએસપીનો દરોડો | Limbdi DYSP raids gambling club in Kh…

ચોટીલાના ખેરડી ગામે જુગારની ક્લબ પર લીંબડી ડીવાયએસપીનો દરોડો | Limbdi DYSP raids gambling club in Kh...

ભારતીય ટીમને પાકિસ્તાન સાથે રમવાની છૂટ | Indian team allowed to play with Pakistan

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ. 738 કરોડ ‘પાણી’માં? સાબરમતી-વિશ્વામિત્રીને બચાવવા નીકળેલી સરકારની પાઈપલાઈન 6 વર્ષે પણ અધૂરી | ₹7…

6 months ago
બોગસ વર્ક પરમિટ વિઝા કૌભાંડમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accus…

8 months ago
જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં જૂની અદાવતના કારણે બે જૂથ વચ્ચે મારામારી : બંને પક્ષે સામ સામી પોલીસ ફરિ…

બાલાસિનોરમાં લગ્નના 40 વર્ષ બાદ સાસરિયાના ત્રાસથી વૃદ્વાનો આપઘાત | Elderly woman commits suicide in …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News