gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એશિયા કપ ફાઇનલમાં ભારતના વિજય બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ : વડોદરા શહેર દેશભક્તિના રંગમાં રંગાયું | C…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
એશિયા કપ ફાઇનલમાં ભારતના વિજય બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ : વડોદરા શહેર દેશભક્તિના રંગમાં રંગાયું | C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Asia Cup Celebration : એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવી ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો. આ જીત સાથે ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. દેશભરમાં લોકો ઘરની બહાર નીકળી ફટાકડા ફોડીને, તિરંગા લહેરાવીને જુદી-જુદી રીતે આનંદ વ્યક્ત  કર્યો હતો. અનેક શહેરોમાં રસ્તાઓ પર લોકો એકત્ર થઈ ટ્રોફી સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આકાશમાં ચમકતી આતશબાજીએ ઉજવણીને વધુ રોશન બનાવી હતી.

વડોદરા શહેરમાં પણ ક્રિકેટ પ્રેમીઓએ ભારે ઉત્સાહ સાથે ભારતની જીતની ઉજવણી કરી હતી. અટલ બ્રિજ, ચાર દરવાજા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં યુવાનો તિરંગા સાથે એકત્ર થયા હતા. રસ્તાઓ પર “ભારત માતા કી જય”ના નારા ગુંજી ઉઠ્યા હતા.  ક્રિકેટની આ ઐતિહાસિક જીતથી શહેર દેશભક્તિના રંગમાં રંગાયું હતું. તિરંગા લહેરાવતાં લોકોનો ઉત્સાહ જોઈને સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી પ્રેરિત બન્યું હતું. ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન ખડે પગે તૈનાત રહ્યું હતું. સોશિયલ મીડિયા પર કોઈ વિવાદિત પોસ્ટ ન ફેલાય તે માટે પોલીસએ જનતાને સાવચેત રહેવાની અપીલ પણ કરી હતી. એકંદરે ભારતની જીત વડોદરાવાસીઓ માટે ઉત્સવ સમાન બની હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

August 30, 2026
મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
Next Post
વડોદરામાં આવતીકાલે મહાઅષ્ટમીએ કારેલીબાગમાં રાત્રે 25,000 દીવડાની સમૂહ આરતી | Maha aarti of 25 000 la…

વડોદરામાં આવતીકાલે મહાઅષ્ટમીએ કારેલીબાગમાં રાત્રે 25,000 દીવડાની સમૂહ આરતી | Maha aarti of 25 000 la...

ચાલુ વાહને મોબાઇલ જોવો જોખમી: ગુજરાતમાં એક વર્ષમાં 150 અકસ્માત, 33 લોકોના મોત | mobile use while dri…

ચાલુ વાહને મોબાઇલ જોવો જોખમી: ગુજરાતમાં એક વર્ષમાં 150 અકસ્માત, 33 લોકોના મોત | mobile use while dri...

જૂનાગઢમાં મુશળધાર, માંગરોળમાં 4 કલાકમાં પોણા ચાર ઈંચ, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ | Rainy Spell in J…

જૂનાગઢમાં મુશળધાર, માંગરોળમાં 4 કલાકમાં પોણા ચાર ઈંચ, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ | Rainy Spell in J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના સેંકડો કાર્યકરો રસ્તા પર ઉતરતા હંગામો | Hundreds of BJP Congress workers t…

1 year ago
આજની ભાવનગર-બાંદ્રા, મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન પરિવર્તિત માર્ગથી દોડશે | Today’s Bhavnagar Bandr…

8 months ago
કાશ્મીરમાં તાપમાન ‘0’ એ પહોંચ્યું, ઉત્તર ભારતમાં ઠંડીના પ્રકોપ વચ્ચે 6 રાજ્યોમાં વરસાદની આગાહી

9 months ago
પરિવાર ઉપરના માળે સૂતો હતો અને ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચોરી | The family was sleeping upstairs and the t…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News