gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એશિયા પેસેફિક સમિટમાં ભાગ લેવા માટે સુરતના મેયર દુબઈ જશે | Surat Mayor to travel to Dubai to attend …

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
એશિયા પેસેફિક સમિટમાં ભાગ લેવા માટે સુરતના મેયર દુબઈ જશે | Surat Mayor to travel to Dubai to attend …
6
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : આગામી ઓક્ટોબર માસમાં દુબઈ ખાતે એશિયા પેસેફિક સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ સમીટમાં સુરતને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દુબઈમાં છે અને મેયર ભાગ લેવા જશે તે માટે મેયરના વિદેશ પ્રવાસ સહિતની અન્ય કામગીરી માટે સરકારની મંજૂરી લેવા માટેની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. 

સ્વચ્છતા સર્વેક્ષણ લીગમાં સુરત દેશમાં પ્રથમ ક્રમ આવ્યા બાદ સુરતમાં અન્ય શહેરોના પ્રતિનિધિઓ આવી રહ્યા છે. સાથે સાથે સુરતને મોટી ઇવેન્ટમાં ભાગ લેવા માટે આમંત્રણ મળી રહ્યું છે. આગામી દિવસોમાં દુબઈ ખાતે એશિયા પેસિફિક સમિત અને મેયર ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે. 27 થી 29  ઓક્ટોબર દરમિયાન ત્રણ દિવસનો કાર્યક્રમ થશે. જેમાં પહેલા દિવસે વિકસિત અને વિકાસશીલ શહેરોમાં સ્કેલેબલ અને નાગરિકોના સશક્તિકરણની સાથે ટેકનોલોજી આધારિત પ્રગતિ થકી સંતુલિત વિકાસ અને બીજા દિવસે શહેરોની વધતી જતી વસ્તી અને વિસ્તાર ધ્યાને રાખીને પરિવહન નેટવર્ક, ડિજિટલ માળખાગત સુવિધાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સિવાય ત્રીજા દિવસે ક્લાઈમેટ ચેન્જના કારણે શહેર અને શહેરીજનો પર થનાર આબોહવાને અસર, કુદરતી આફતો અને આર્થિક અસ્થિરતા સામે નાગરિકો અને શહેરોને મજબૂત બનાવવા ચર્ચા કરી તેના ઉપાય દર્શાવવામાં આવશે. 

અતિ મહત્વની ગણાતી એશિયા પેસિફિક સમિત અને મેયર ફોરમ માટે સુરત પાલિકાને આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમનાં આયોજક એક્સપો સિટી દુબઈ દ્વારા સુરતના મેયર દક્ષેશ માવાણીને પણ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ  માવાણી વિદેશ પ્રવાસ જનાર હોય, આ કાર્યક્રમમાં ભાગ લેવા જેના માટે થનાર મુસાફરી અને આનુસાંગિક ખર્ચ આમંત્રણ આપનારી સંસ્થા દ્વારા ભોગવવામાં આવશે. પાલિકાની સામાન્ય સભામાં ભુતકાળમાં ઠરાવ થયો હતો. તે નિયમોને આધિન વિદેશમાં કોઈ પણ સમયની કોઈ પણ પ્રકારની ટ્રેનીંગ વિગેરે માટે જે તે કિસ્સામાં તે ટ્રેનીંગની અગત્યતા વિગેરે ધ્યાનમાં લઈ જે તે કિસ્સામાં સામાન્ય સભાને મંજૂરી લેવાની રહે છે. તેથી આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે મંજુર થયા બાદ રાજ્ય સરકારની મંજૂરી મળશે ત્યારબાદ મેયર દુબઈ પ્રવાસે જઈ શકશે. એક્સપો સિટી દુબઈ દ્વારા આયોજીત ત્રણ દિવસીય કાર્યક્રમમાં સેન્ટર ઓફ કનેક્શન અને સેન્ટર ઓફ સોલ્યુશન સહિતના મુદ્દે વિવિધ દેશોના પ્રતિનિધિ અને મેયર દ્વારા સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવશે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
Next Post
‘દુનિયાના અનેક દેશોમાં દોડશે મેડ ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રિક કાર’, બહુચરાજીમાં PM મોદીની જનસભા | make in i…

'દુનિયાના અનેક દેશોમાં દોડશે મેડ ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રિક કાર', બહુચરાજીમાં PM મોદીની જનસભા | make in i...

સુરત પાલિકામાં રોડ મટીરીયલ સપ્લાય કરવાની કામગીરીમાં નિષ્ફળ જનાર એજન્સીને પાંચ વર્ષ માટે ડી બાર્ડ કરા…

સુરત પાલિકામાં રોડ મટીરીયલ સપ્લાય કરવાની કામગીરીમાં નિષ્ફળ જનાર એજન્સીને પાંચ વર્ષ માટે ડી બાર્ડ કરા...

કચ્છના આદિપુરમાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને જાહેરમાં માર્યો તમાચો, મામલો પોલીસ મથકે પહોંચ્યો | studen…

કચ્છના આદિપુરમાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને જાહેરમાં માર્યો તમાચો, મામલો પોલીસ મથકે પહોંચ્યો | studen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના વિવાદિત નેતા ભરત પટેલને ભાજપે કર્યા સસ્પેન્ડ, બેન્કના નકલી લેટરનો ઉપયોગ કરી કર્યો હતો કાંડ | …

સુરતના વિવાદિત નેતા ભરત પટેલને ભાજપે કર્યા સસ્પેન્ડ, બેન્કના નકલી લેટરનો ઉપયોગ કરી કર્યો હતો કાંડ | …

1 year ago
ગાંધીનગરમાં ૧૫ માર્ચ સુધીમાં પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત | It is mandatory to registe…

ગાંધીનગરમાં ૧૫ માર્ચ સુધીમાં પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત | It is mandatory to registe…

6 months ago
ભરૂચમાં ગટરમાંથી મળ્યું અજાણી વ્યક્તિનું કપાયેલું માથું, થોડી દૂરથી અન્ય અંગો પણ મળ્યા | Head of uni…

ભરૂચમાં ગટરમાંથી મળ્યું અજાણી વ્યક્તિનું કપાયેલું માથું, થોડી દૂરથી અન્ય અંગો પણ મળ્યા | Head of uni…

1 year ago
શેરથા પાસે કારમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે ડિસાના બે પકડાયા

શેરથા પાસે કારમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે ડિસાના બે પકડાયા

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News