gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસટી બસના ડ્રાઇવરે મહિલા કંડક્ટરને લાફો મારતા ફરિયાદ | ST bus driver slaps female conductor complain…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
એસટી બસના ડ્રાઇવરે મહિલા કંડક્ટરને લાફો મારતા ફરિયાદ | ST bus driver slaps female conductor complain…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આણંદથી દાહોદ રૂટની બસ સેવાલિયા ઉભી હતી 

દાહોદ રૂટની બસનો સમય અન્ય મહિલા કંડક્ટરને પૂછવા બાબતે મામલો બિચક્યો

નડિયાદ: આણંદથી દાહોદની એસટી બસના મહિલા કંડક્ટર પોતાની બસના ડ્રાઇવર સાથે સેવાલિયા ખાતે નાસ્તો કરવા બસ ઉભી રાખી હતી.અન્ય બસની મહિલા કંડક્ટરને તેમની બસનો ટાઇમ પૂછ્યો હતો અને અન્ય બસના ડ્રાઇવર સાથે માથાકૂટ કરી હતી ને મહિલા કંડક્ટરને ડ્રાઇવેર લાફો ઝીંકી દીધો હતો. આ મામલે ડ્રાઇવર સામે ગુનો નોંધાયો છે.  

કઠલાલમાં ઉર્મિલાબહેન રોહિત એસટી બસમાં કંડક્ટર તરીકે આણંદથી દાહોદ એક્સપ્રેસ રૂટમાં ફરજ પર હતા. ૨૪ માર્ચે તેઓ પોતાની બસના ડ્રાઇવર રાજકમલભાઇ ચૌહાણ સાથે દાહોદના રૂટમાં ગયા હતા. આણંદ પરત આવતા સેવાલીયા નાસ્તો કરવા બસ ઉભી હતી.ઉર્માલાબહેને અન્ય મહિલા કંડક્ટરને દાહોદની બસ ઉપડવાનો સમય પૂછ્યો હતો અને મહિલા કંડક્ટરે કહ્યુ કે, મને ખબર નથી. 

હું આજે જ આવેલી છું, જે પૂછવું હોય તે મારા ડ્રાઇવરને પૂછો, પોતાની બસના ડ્રાઇવર પાસે જતા રહ્યા હતા. બાદમાં ડ્રાઇવર ઉર્મિલાબહેન પાસે આવ્યા હતા. અમારી બસ જેમ ચાલુ તેમ તમારે શું તેમ કહીને ઝઘડો કર્યો હતો અને ઉર્મિલાબહેનને મારમાર્યો હતો.  આ મામલે રાજકમણભાઇએ ઉર્મિલાબહેનને છોડાવ્યો હતો. ઉર્મિલાબહેનને આણંદ પહોંચી સારવાર માટે ખસેડાયા હતા.  આ મામલે ઉર્મલાબહેને મલેક મોહમ્મદ જમીરહુશેન મુહીર હુશેન સામે ફરિયાદ ફરિયાદ નોંધાવી છે. 

– એસટી વિભાગે ડ્રાઇવરને સસ્પેન્ડ કર્યો 

એસટી વિભાગના ડેપો મેનેજર દ્વારા આરોપી ડ્રાઇવર મલેક મોહમ્મદ જમીરહુશેન મુહીર હુશેનને મહિલા કંડક્ટર સાથે ગેરવર્તણૂક અને લાફો મારવા બદલ સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્શનના સમય દરમિયાન તેમને ખંભાત ડેપોમાં મૂકી દેવાયા છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
Next Post
ઓક્સફોર્ડ યુનિ.માં મમતા બેનરજીના ભાષણ વચ્ચે હોબાળો, પ.બંગાળના CM એ કહ્યું- હું ઝૂકવાની નથી | mamata …

ઓક્સફોર્ડ યુનિ.માં મમતા બેનરજીના ભાષણ વચ્ચે હોબાળો, પ.બંગાળના CM એ કહ્યું- હું ઝૂકવાની નથી | mamata ...

બોટાદ જિલ્લાના ખાંભડા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું | Gambling den busted in Khambhada village of …

બોટાદ જિલ્લાના ખાંભડા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું | Gambling den busted in Khambhada village of ...

ડાકોર નગરપાલિકાનું 43 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર | Dakor Municipality’s budget with a …

ડાકોર નગરપાલિકાનું 43 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર | Dakor Municipality's budget with a ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન સિંદૂર માટે મધ્યરાત્રિ કેમ પસંદ કરાઈ? CDS અનિલ ચૌહાણે સમજાવ્યું કારણ

ઓપરેશન સિંદૂર માટે મધ્યરાત્રિ કેમ પસંદ કરાઈ? CDS અનિલ ચૌહાણે સમજાવ્યું કારણ

12 months ago
મુંબઈ એરપોર્ટ પર ટાયર ફાટતાં એર ઈન્ડિયાનું વિમાન લપસ્યું, એન્જિનને નુકસાનના અહેવાલ | Air India Plane…

મુંબઈ એરપોર્ટ પર ટાયર ફાટતાં એર ઈન્ડિયાનું વિમાન લપસ્યું, એન્જિનને નુકસાનના અહેવાલ | Air India Plane…

1 year ago
સોનું 2 લાખને પાર થશે! તેજીની ભવિષ્યવાણી વચ્ચે સોનું બે દિવસમાં 300 ડૉલર વધ્યું | Gold Price Predict…

સોનું 2 લાખને પાર થશે! તેજીની ભવિષ્યવાણી વચ્ચે સોનું બે દિવસમાં 300 ડૉલર વધ્યું | Gold Price Predict…

7 months ago
MSUની ત્રણ ઐતિહાસિક ઈમારતોના રિસ્ટોરેશન માટે 15 કરોડની ગ્રાંટની માગણી | msu demands 15 crore grant f…

MSUની ત્રણ ઐતિહાસિક ઈમારતોના રિસ્ટોરેશન માટે 15 કરોડની ગ્રાંટની માગણી | msu demands 15 crore grant f…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News