gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસટી બસ સાથે ટકરાતા થાર ગાડીનો કચ્ચરઘાણ : ચાલકનું મોત | Thar vehicle overturns after colliding with …

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
એસટી બસ સાથે ટકરાતા થાર ગાડીનો કચ્ચરઘાણ : ચાલકનું મોત | Thar vehicle overturns after colliding with …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કપડવંજથી નડિયાદ તરફ બસ જઈ રહી હતી

– થાર ગાડીના મૃતક ચાલકને પતરું કાપીને બહાર કઢાયોઃ બસમાં સવાર 10 વ્યક્તિને સામાન્ય ઈજા

કપડવંજ : કપડવંજથી નડિયાદ જતી એસટી બસ અને થાર ગાડી વચ્ચે અકસ્માતમાં થાર ગાડીના ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. થાર ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હોવાથી  ગાંધીનગર જિલ્લાના થાર ગાડીના ચાલકને પતરું કાપીને બહાર કાઢવામાં આળ્યો હતો. સદનસીબે બસમાં સવાર તમામને સામાન્ય ઈજાઓ થતા વધુ જાન હાની થતા અટકી હતી. 

કપડવંજથી એસટી બસ નીકળી નડિયાદ તરફ જવા રવાના થઈ હતી. ત્યારે બપોરે ૩ઃ૩૦થી ૪ કલાક દરમિયાન ફત્યાવાદ નજીક નર્મદા નહેરના પુલ પાસે થાર ગાડી અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં થાર ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. થાર ગાડીના ચાલક કૃણાલ જયંતીભાઈ ઠાકોરનું ઘટના સ્થળે મોત થયું હતું. ત્યારે થાર ગાડીનું પતરું ચીરીને મૃતદેહને બહાર કઢાયો હતો.  મૃતદેહને પીએમ અર્થે કપડવંજ સીએચસીમાં પીએમ માટે મોકલી અપાયો હતો. મૃતક કૃણાલ (ઉં.વ.૨૬) મૂળ સીલજ- ગાંધીનગર જિલ્લાનો વતની હતો. નજીકના ગામ આંત્રોલીના કાળભાઈ મંગળભાઈની દીકરી કિંજલબેન સાથે બે વર્ષ અગાઉ જ કૃણાલના લગ્ન થયા હતા. કૃણાલને સંતાનમાં એક પુત્ર પણ હતો.

કપડવંજથી નડિયાદ જતી બસના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરતા ૧૦ જેટલા મુસાફરોને સદનસીબે સામાન્ય નાની- મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે કપડવંજ સીએચસી સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા આતરસુબા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. 

એસટી બસના ઈજાગ્રસ્તોની યાદી

૧. ડ્રાઇવર મહેન્દ્રભાઈ જયેશભાઈ ચૌહાણ , ૨. કંડક્ટર ભૂમિકાબેન જયેશભાઈ પ્રજાપતિ , ૩. રુક્મિયા ગુલામીયા (મહુધા), ૪. હેમંતકુમાર વિષ્ણુભાઈ ગોહિલ (રૂપપુરા), ૫. કિશનભાઇ કનૈયાલાલ વસાવા (નડિયાદ), ૬. સમૂબેન કમુભાઇ રાવળ (આતરસુબા), ૭. કનુભાઈ પુનમભાઈ રાવળ (આતરસુબા), ૮. વિનોદાબેન ઘનશ્યામભાઈ પરમાર (મહુધા), ૯. હીનાબેન ચતુરભાઈ સલાટ (કપડવંજ)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …
GUJARAT

અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

March 26, 2026
સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

March 26, 2026
Next Post
સિહોરમાં ગેરકાયદે ધમધમતી મટનની દુકાનોને બંધ કરાવવામાં તંત્રને આળસ! | The administration is lazy in c…

સિહોરમાં ગેરકાયદે ધમધમતી મટનની દુકાનોને બંધ કરાવવામાં તંત્રને આળસ! | The administration is lazy in c...

નડિયાદ તાલુકામાં તમાકુના ભાવ જાહેર ના કરાતાં ખેડૂતોને મુશ્કેલી | Farmers face problems due to non di…

નડિયાદ તાલુકામાં તમાકુના ભાવ જાહેર ના કરાતાં ખેડૂતોને મુશ્કેલી | Farmers face problems due to non di...

પેટ ડોગ રજિસ્ટ્રેશન ફરજિયાત હોવા છતાં અમદાવાદમાં ચાર હજારથી વધુ પેટડોગનું જ રજિસ્ટ્રેશન કરાયું | Eve…

પેટ ડોગ રજિસ્ટ્રેશન ફરજિયાત હોવા છતાં અમદાવાદમાં ચાર હજારથી વધુ પેટડોગનું જ રજિસ્ટ્રેશન કરાયું | Eve...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: નગર યાત્રામાં ભારે ભીડ વચ્ચે મહિલાની સોનાની ચેઇન ચોરાઇ, ફરિયાદ દાખલ | Ahmedabad news Nagar …

અમદાવાદ: નગર યાત્રામાં ભારે ભીડ વચ્ચે મહિલાની સોનાની ચેઇન ચોરાઇ, ફરિયાદ દાખલ | Ahmedabad news Nagar …

4 weeks ago
ભરબપોરે લૂંટની કોશિશ કરનાર ટોળકીનો એક આરોપી ઝડપાયો | One accused of a gang that attempted a robbery …

ભરબપોરે લૂંટની કોશિશ કરનાર ટોળકીનો એક આરોપી ઝડપાયો | One accused of a gang that attempted a robbery …

6 months ago
ભુટાનથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ પાછા લાવવા ભારતીય પ્રતિનિધિમંડળ રવાના | Indian delegation leaves …

ભુટાનથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ પાછા લાવવા ભારતીય પ્રતિનિધિમંડળ રવાના | Indian delegation leaves …

4 months ago
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે તકરાર થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો | A dispute betwee…

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે તકરાર થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો | A dispute betwee…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News