gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેટ ડોગ રજિસ્ટ્રેશન ફરજિયાત હોવા છતાં અમદાવાદમાં ચાર હજારથી વધુ પેટડોગનું જ રજિસ્ટ્રેશન કરાયું | Eve…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
પેટ ડોગ રજિસ્ટ્રેશન ફરજિયાત હોવા છતાં અમદાવાદમાં ચાર હજારથી વધુ પેટડોગનું જ રજિસ્ટ્રેશન કરાયું | Eve…
2
VIEWS
Share on FacebookShare on Twitter

     પેટ ડોગ રજિસ્ટ્રેશન ફરજિયાત હોવા છતાં  અમદાવાદમાં ચાર હજારથી વધુ પેટડોગનું જ રજિસ્ટ્રેશન કરાયું 1 - image

  અમદાવાદ,સોમવાર,31 માર્ચ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેટ ડોગ એટલે
કે પાળતુ કૂતરાં રાખવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયુ છે.૩૧ માર્ચ સુધી ૪૪૩૭
પેટડોગનું રજિસ્ટ્રેશન કરાયુ છે.શહેરમાં ૫૦ હજારથી વધુ પેટડોગ હોવાનું તંત્રનું
અનુમાન છે. આ કારણથી રજિસ્ટ્રેશન માટે એક મહિનો મુદત વધારવામાં આવી છે.

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાન્યુઆરી
મહીનામાં પેટડોગ રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યુ હતુ.ત્રણ મહીનાની અંદર
પેટડોગ રાખવાવાળાએ રજિસ્ટ્રેશન કરાવવાનુ હતુ.૩૧ માર્ચ સુધીમાં તંત્રની અપેક્ષા
કરતા પેટડોગનુ રજિસ્ટ્રેશન ઓછું થયું છે. સૌથી વધુ રજિસ્ટ્રેશન થયુ હોય તેવા
બ્રિડમાં જર્મન શેફર્ડ
,લેબ્રાડોર
અને સાઈબેરીયન હસકીનો સમાવેશ થાય છે.પોમેરીયન
,ગોલ્ડન રીટ્રીવિયર 
જેવા બ્રિડનું પણ રજિસ્ટ્રેશન કરાયું છે.

ઝોન મુજબ કેટલાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન

ઝોન    રજિસ્ટ્રેશન

મધ્ય   ૧૪૬

પૂર્વ    ૪૮૧

ઉત્તર   ૩૧૪

ઉ.પ.   ૧૦૩૩

દક્ષિણ  ૪૮૨

દ.પ.   ૭૭૦

પશ્ચિમ  ૧૧૮૯

ઓનલાઈન  ૨૨

કુલ       ૪૪૩૭

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યુવા સભા યોજા…
GUJARAT

November 14, 2026
ત્રણ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ સાથે અમદાવાદ બન્યું ‘કુડો’ (Kudo) ના ભવ્ય મહોત્સવનું સાક્ષી

November 13, 2026
अनिल कपूर ने ‘इंडिया के टॉप 1%’ में शत्रुघ्न सिन्हा को बताया ‘दोस्तों का दोस्त’, बोले, “मुझे गर्व है…

Next Post
પાવાગઢ ખાતે મા કાલિકાના દર્શને અડધો લાખ માઇભક્તો દર્શન માટે ઊમટયાં | Half a lakh devotees flocked to…

પાવાગઢ ખાતે મા કાલિકાના દર્શને અડધો લાખ માઇભક્તો દર્શન માટે ઊમટયાં | Half a lakh devotees flocked to...

આણંદના વાસદ પાસે આઈશરની અડફેટે રોડ ક્રોસ કરતી મહિલાનું મોત | Woman dies after being hit by Eicher wh…

આણંદના વાસદ પાસે આઈશરની અડફેટે રોડ ક્રોસ કરતી મહિલાનું મોત | Woman dies after being hit by Eicher wh...

નાણાકીય વર્ષ 2025માં વાહનોના વેચાણમાં પાંચ ટકાનો વધારો થશે | Vehicle sales to increase by 5% in fisc…

નાણાકીય વર્ષ 2025માં વાહનોના વેચાણમાં પાંચ ટકાનો વધારો થશે | Vehicle sales to increase by 5% in fisc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદના ઓડ ખાતે બિયર ભરેલા બીનવારસી વાહનના કિસ્સામાં વોન્ટેડ બુટલેગર વડોદરામાં પકડાયો | Wanted bootle…

2 years ago
રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- ‘મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા’ …

1 year ago
‘હું ડરતો નથી, જે ડરતા હોય છે, તેઓ NSG રાખે છે’ કરણી સેનાની ધમકીનો અખિલેશે આપ્યો જવાબ | Akhilesh Yad…

વઢવાણ નવા 80 ફુટ રોડ પર રહિશોને પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા હાલાકી | Residents on the new 80 feet ro…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News