gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસટી વર્કશોપના વિદેશી દારૂના પ્રકરણમાં સિકયુરિટી ગાર્ડ સહિત આઠ સામે ફરિયાદ | Complaint filed against…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
એસટી વર્કશોપના વિદેશી દારૂના પ્રકરણમાં સિકયુરિટી ગાર્ડ સહિત આઠ સામે ફરિયાદ | Complaint filed against…
1
VIEWS
Share on FacebookShare on Twitter

એસટી વર્કશોપનો સિકયુરિટી ગાર્ડ ઝબ્બે

નિલમબાગ પોલીસે વિદેશી દારૂની 120 બોટલ મળી રૂ.1.42 લાખનો મુદામાલ કબ્જે લીધી

ભાવનગર: ભાવનગર શહેરના ભાવનગર એસ.ટી. વર્કશોપ માંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. નીલમબાગ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ દ્વારા વર્કશોપમાં રેડ કરવામાં આવતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો.આ મામલે સિકયુરિટી ગાર્ડ સહિત આંઠ એસટી કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી રૂ.૧.૪૨ લાખનો દારૂ કબજે લીધો છે. 

નિલમબાગ પોલીસે ચોકસ બાતમીના આધારે ભાવનગર એસટી વર્કશોપમાં દરોડો પાડયો હતો.અને પાનવાડી વિસ્તારમાં આવેલ એસટી વર્કશોપમાં આવેલા સ્ટોરે વિભાગ અને વોશરૂમ સહિત ડ્રાઈવર કંડકટરને ચીજ વસ્તુ રાખવા માટેની પેટીઓની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.અને સ્ટોર , શૈચાલય ,ડ્રાઈવર કંડકટરને ચીજ વસ્તુ રાખવા માટેની પેટીઓમાંથી વિદેશી દારૂની ૧૨૦ જેટલી બોટલો રૂ.૧,૪૨,૭૫૦ આવી હતી.પોલીસે કબ્જે લઈ સિકયુરિટી ગાર્ડ હીરા ઉર્ફે કિશન બચુભાઈ ગોહેલને સ્થળ પરથી ઝડપી લીધો હતો.જ્યારે વિરેન્દ્રસિંહ અર્જુનસિંહ વાઘેલા

,અર્જુનસિંહ ચંદ્રસિંહ ગોહિલ,નરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા,મિતુલ એચ ખેરડીયા,અજીતસિંહ જાડેજા, હીરેન્દ્રસિંહ નટવરસિંહ પઢિયાર,રમેશ મેઘજીભાઇ અંજારા એસટી કર્મચારી વિરૂધ્ધ દારૂ રાખવો અને લાવી આપી વેચાણ કરવા સામે ફરિયાદ નોંધી તમામને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

એસટી વર્કશોપનો સિકયુરિટી ગાર્ડ દારૂનો વેપલો કરતો હતો

એસટી વર્કશોપમાં નિલમબાગ પોલીસે દરોડો પાડી દારૂ સાથે સિકયુરિટી ગાર્ડ હીરા ઉર્ફે કિશન બચુભાઈ ગોહેલને ઝડપી લઇ પૂછપરછ કરતા આખાય નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. એસટીમાં ફરજ બજાવતા ડ્રાઈવર કંડકટર વિદેશી દારૂનો જથ્થો લાવી સિકયુરિટી ગાર્ડ હીરા ઉર્ફે કિશનને આપતા હતા.અને સિકયુરિટી ગાર્ડ પોતાનું કમિશન રાખી છૂટક વેચાણ કરતો હોવાનું ખુલવા પામ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
સેન્સેકસ 436 ઘટીને 84666, નિફટી 120 પોઈન્ટ ઘટીને 25839 | Sensex falls 436 points to 84666 Nifty fall…

સેન્સેકસ 436 ઘટીને 84666, નિફટી 120 પોઈન્ટ ઘટીને 25839 | Sensex falls 436 points to 84666 Nifty fall...

પત્ની અને સાસરાના ત્રાસથી કંટાળી યુવાને ટ્રેન તળે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી | Young man commits …

પત્ની અને સાસરાના ત્રાસથી કંટાળી યુવાને ટ્રેન તળે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી | Young man commits ...

માઇક્રોસોફ્ટ ભારતમાં રૂ. 1.5 લાખ કરોડનું જંગી રોકાણ કરશે : નડેલા | Microsoft to invest Rs 1 5 lakh c…

માઇક્રોસોફ્ટ ભારતમાં રૂ. 1.5 લાખ કરોડનું જંગી રોકાણ કરશે : નડેલા | Microsoft to invest Rs 1 5 lakh c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…

1 month ago
પૈસાદારો સોના ઉપરાંત ક્રિપ્ટોમાં પણ રોકાણ કરે છે | Rich people are investing in crypto in addition t…

પૈસાદારો સોના ઉપરાંત ક્રિપ્ટોમાં પણ રોકાણ કરે છે | Rich people are investing in crypto in addition t…

1 year ago
‘ધર્મ-આસ્થાથી જોડાયેલી માન્યતાઓ પર ભારત સરકાર કોઈ પક્ષ નથી લેતી’, દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે સરકારનો જવાબ

‘ધર્મ-આસ્થાથી જોડાયેલી માન્યતાઓ પર ભારત સરકાર કોઈ પક્ષ નથી લેતી’, દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે સરકારનો જવાબ

11 months ago
સુરત: મનરેગા યોજનામાં કરેલા ફેરફાર રાજ્ય સરકાર પર આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક છે રાજ્ય સરકારની તિજોરી ખા…

સુરત: મનરેગા યોજનામાં કરેલા ફેરફાર રાજ્ય સરકાર પર આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક છે રાજ્ય સરકારની તિજોરી ખા…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News