gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસ.ઓ.જીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Constable serving in SO…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
એસ.ઓ.જીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Constable serving in SO…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોન્સ્ટેબલે આપઘાત કરતાં બે દિકરી અને દિકરાએ પિતાની
છત્રછાયા ગુમાવી ઃ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ

માણસા :  ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ (એસઓજી)માં ફરજ બજાવતા
પોલીસ કોન્સ્ટેબલે માણસા તાલુકાના હરણા હોડા ગામમાં આવેલા પોતાના નિવાસસ્થાને
ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આજે સવારના પિતા રૃમમાં જતાં દૃશ્યો જોઈને
ફસડાઈ પડયા હતા. હાલમાં કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી.
કોન્સ્ટેબલે આપઘાત કરી લેતાં બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ
અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

માણસા તાલુકાના હરણાહોડા ગામે પરિવાર સાથે રહેતા ૩૨ વર્ષીય
નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડા ગાંધીનગર એસ.ઓ.જી.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા
હતા તેમના પરિવારમાં તેમની પત્ની
,
બે દીકરી અને દોઢ વર્ષનો એક દીકરો છે પિતા ખેતી અને પશુપાલન કરે છે રવિવારે
સવારે નરેન્દ્રસિંહ તેમની પત્ની અને બાળકોને તેમના સાસરી કોલવડા ખાતે મૂકીને
ગાંધીનગર પોતાની ફરજ પર ગયા હતા તેઓ ડીઆઇજી કચેરી ખાતે રીડર શાખામાં ફરજ બજાવતા
હતા અને તેમની નોકરી સ્પેશિયલ ઓપરેશન ગુ્રપમાં હતી ફરજ પરથી પરત આવ્યા બાદ
નરેન્દ્રસિંહે ઘરે જઈને પિતા ઈશ્વરસિંહ સાથે રાત્રે ભોજન લીધું હતું અને બાદમાં
પોતાના રૃમમાં સૂવા ગયા હતા. આજે સવારે પિતા ઈશ્વરસિંહ વહેલા ઊઠીને પાણી આવ્યું
હોવાથી દીકરા નરેન્દ્રસિંહને ઉઠાડવા માટે તેના રૃમમાં ગયા હતા અને રૃમની અંદરનું
દ્રશ્ય જોઈને તેઓ ફસડાઈ પડયા હતા. નરેન્દ્રસિંહ પંખે લટકેલી હાલતમાં હતા આ બનાવના
પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા ત્રણ બહેનો વચ્ચે એકના એક ભાઈએ આ અંતિમ પગલું
ભરતા પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. ઘટનાની જાણ થતાં તાત્કાલિક માણસા પોલીસ
સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહનું પંચનામું સહિતની કાનૂની પ્રક્રિયા શરૃ કરી
હતી. આ અંગે માણસા પીઆઈ પી. જે. ચૂડાસમાએ જણાવ્યું કે હાલમાં આપઘાતનું કારણ અકબંધ
છે. ગઈકાલે નરેન્દ્રસિંહ પોતાની ફરજ પર ગયા હતા અને તેમની પત્ની તથા બાળકો પિયર
કોલવડા ગયાં છે. તેમણે એકલતાનો લાભ ઉઠાવી કોઈ કારણસર પંખે દોરી વડે ગળાફાંસો ખાઈ
લીધો છે.યુવાન કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવતાં પોલીસ બેડામાં શોકની
લાગણી ફરી વળી છે. પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને આત્મહત્યા પાછળનાં સાચાં
કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં મકરપુરાની ગોકુલ રેસીડેન્સીમાં ફરી 9 ફૂટનો મગર આવી ગયો, વોક માટે નીકળેલા રહીશોમાં નાસભાગ | …
GUJARAT

વડોદરામાં મકરપુરાની ગોકુલ રેસીડેન્સીમાં ફરી 9 ફૂટનો મગર આવી ગયો, વોક માટે નીકળેલા રહીશોમાં નાસભાગ | …

March 26, 2026
પાદરા નજીક ખેતરમાં દરોડો : દારૂના જથ્થા સાથે પિતા અને પુત્રની ધરપકડ | Raid on farm near Padra: Fathe…
GUJARAT

પાદરા નજીક ખેતરમાં દરોડો : દારૂના જથ્થા સાથે પિતા અને પુત્રની ધરપકડ | Raid on farm near Padra: Fathe…

March 26, 2026
કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …
GUJARAT

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …

March 26, 2026
Next Post
શાહીબાગમાં છરીના ઘા મારી યુવક ઉપર ખૂની હુમલો | A sotun nielo emon aluwol lon Shahibaug

શાહીબાગમાં છરીના ઘા મારી યુવક ઉપર ખૂની હુમલો | A sotun nielo emon aluwol lon Shahibaug

નાનપુરા અને વસ્તાદેવડી પાસે સૂતેલા યુવાનોને વાહનોએ કચડી માર્યા | Vehicles crushed youths sleeping ne…

નાનપુરા અને વસ્તાદેવડી પાસે સૂતેલા યુવાનોને વાહનોએ કચડી માર્યા | Vehicles crushed youths sleeping ne...

લેબર કોન્ટ્રાક્ટરને રમતમાં છાતીમાં ચાકૂ વાગી જતા મોત | Labor contractor dies after being stabbed in …

લેબર કોન્ટ્રાક્ટરને રમતમાં છાતીમાં ચાકૂ વાગી જતા મોત | Labor contractor dies after being stabbed in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડીપ ટ્રેકર અંડર વોટર મશીન ૨૦૦ મીટર ડૂબકી મારી ચીજ શોધી કાઢશે | Sabarmati Riv…

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડીપ ટ્રેકર અંડર વોટર મશીન ૨૦૦ મીટર ડૂબકી મારી ચીજ શોધી કાઢશે | Sabarmati Riv…

11 months ago
છત્તીસગઢ-તેલંગણા સરહદે ત્રણ મહિલા નકસલી ઠાર | 3 women naxals killed

છત્તીસગઢ-તેલંગણા સરહદે ત્રણ મહિલા નકસલી ઠાર | 3 women naxals killed

11 months ago
ગુજરાતમાં મેઘમહેરની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; આજે વલસાડમાં સૌથી વધુ વરસાદ | heavy rain …

ગુજરાતમાં મેઘમહેરની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; આજે વલસાડમાં સૌથી વધુ વરસાદ | heavy rain …

8 months ago
11 જિલ્લાના 31 આદિવાસી સમુદાયના DNA સેમ્પલ લેવાશે, આનુવંશિક બીમારી પર અંકુશ મેળવવા નિર્ણય | Gujarat …

11 જિલ્લાના 31 આદિવાસી સમુદાયના DNA સેમ્પલ લેવાશે, આનુવંશિક બીમારી પર અંકુશ મેળવવા નિર્ણય | Gujarat …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News