gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસ.જી.હાઈવેને અડીને આવેલા જાસપુર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ડ્રેનેજ ઓવરફલોની ગંભીરસમસ્યા | Adjacent …

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
એસ.જી.હાઈવેને અડીને આવેલા જાસપુર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ડ્રેનેજ ઓવરફલોની ગંભીરસમસ્યા | Adjacent …
2
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,ગુરુવાર,1 જાન્યુ,2026

એસ.જી.હાઈવેને અડીને આવેલા જાસપુર સુએજ ટ્રીટમેન્ટ
પ્લાન્ટમાં ડ્રેનેજ ઓવરફલોની ગંભીર અસર જોવા મળી રહી છે.ગાંધીનગરમાં નવા સમાવાયેલા
વાવોલ
,સરગાસણ,કુડાસણ અને રાયસણ
સહિતના ગટરના પાણી જાસપુર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જવામા આવે છે.આ કારણથી
જાસપુર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા કરતા વધુ ડ્રેનેજના પાણી ઓવરફલોના કારણે
આસપાસની જમીનમાં ડ્રેનેજના પાણી છોડવામા આવે છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ,ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હયાત જાસપુર સુએજ
ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમા નવો ૧૦૦ એમએલડી ક્ષમતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ
, નવા પમ્પિંગ
સ્ટેશન
, હયાત
પમ્પિંગ સ્ટેશનના ઓગમેન્ટેશન અને પાંચ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સહિતની
કામગીરી માટે રુપિયા ૧૮૯.૫૮ કરોડનુ ટેન્ડર ફલોટ કરવામા આવ્યુ હતુ.જુલાઈ મહિનામા
ટેન્ડર ફાઈનલ કરવાનુ હતુ. અલગ અલગ કારણસર ટેન્ડરમાં સુધરાના નામે વિલંબ કરાઈ રહયો
છે.ટેન્ડરની શરતોમાં ફેરફાર કરીને ટેન્ડર ફલોટ કરાયુ હતુ.જેની તાજેતરમાં પ્રાઈસ
બીડ ખોલવામા આવી હતી.ટેન્ડર મંજૂર કરાયા પછી નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનતા બે
વર્ષનો સમય લાગશે.આ કારણથી એસ.જી.હાઈવે તથા આસપાસના વિસ્તારોને હજુ બે વર્ષ
ડ્રેનેજ ઓવરફલો થવાની સમસ્યાનો સામનો કરવો પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ascenta Launches ‘Breathe Green, Live Better’, an AQI-Responsive OOH Campaign Promoting Greener Livi…
GUJARAT

November 16, 2026
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીએ ભાવનગરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી

November 15, 2026
ધોળામાં ત્રિમંદિરનો દશાબ્દી મહોત્સવ યોજાયો

Next Post
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 48 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man caught with 48 strands of banned Chinese ro…

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 48 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man caught with 48 strands of banned Chinese ro...

ઈન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી અને મળ-મૂત્ર ભળી જતાં 14ના મોત, 2800થી વધુ બીમાર | 14 dead over…

ઈન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી અને મળ-મૂત્ર ભળી જતાં 14ના મોત, 2800થી વધુ બીમાર | 14 dead over...

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શ્રીમતી કે. ડી. પટેલ હાઈસ્કૂલ – રાલેજ, તા.ખંભાત, જી. આણંદ_ (રાજ્ય…

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શ્રીમતી કે. ડી. પટેલ હાઈસ્કૂલ - રાલેજ, તા.ખંભાત, જી. આણંદ_ (રાજ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જસ્ટિસ વર્માને પદથી હટાવવા મામલે સરકારનો કોઈ રોલ નહીં, આ સાંસદોનો અંગત વિષય: કેન્દ્રીય મંત્રીની સ્પષ…

1 year ago
રોડ સાઈડમાં ઉભેલી ટ્રકની પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત નીપજ્યું | Driver dies after truck hits back o…

9 months ago
શ્રાવણ માસમાં ફૂલોની માંગમાં 100%નો ઉછાળો, વડોદરામાં મહારાષ્ટ્રથી રોજ આવે છે 30,000 કિલોથી વધુ ફૂલ |…

આશિકે જ જીવ લીધો! નવસારીમાં લીવ ઈન પાર્ટનર સાથે ઝઘડો થતાં યુવતીની હત્યા, આરોપી ફરાર | Woman Death by…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News