gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એ.એસ.આઇ.ને કામનું ભારણ વધારે હોવાનો ઘટસ્ફોટ થયો | ASI revealed to have heavy workload

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in GUJARAT
0 0
0
એ.એસ.આઇ.ને કામનું ભારણ વધારે હોવાનો ઘટસ્ફોટ થયો | ASI revealed to have heavy workload
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,પોલીસ તંત્રમાં મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં નોકરી કરતા એ.એસ.આઇ.એ આપઘાત કર્યાના ચાર દિવસ પહેલા પરિવારને કામનું ભારણ વધારે હોવાનું કહ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે, આપઘાતનું કારણ હજી સ્પષ્ટ થયું નથી.

મળતી માહિતી મુજબ,તરસાલી અનુ સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષના કૃષ્ણકાંત  શિવસિંહ સોરઠીયા પોલીસ  હેડ ક્વાટર્સના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં નોકરી કરતા  હતા. તેઓને નિવૃત્તિના  છ મહિના જ બાકી  હતા. ત્યારે તેમણે ગઇકાલે બપોરે ઘરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નહતી. પોલીસનું કેહવું છે કે, મૃતકના પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે, કૃષ્ણકાંતભાઇ છેલ્લા પાંચ દિવસથી કહેતા હતા કે, કામનું ભારણ વધારે  પડતું છે. જોકે,  પોલીસે હજી તેમના પરિવારજનો અને સાથી કર્મચારીઓના નિવેદનો લીધા નથી. તેઓના વિગતવાર નિવેદનો પછી જ કારણ સ્પષ્ટ થઇ શકશે. આજે બપોરે પેનલ  પી.એમ. પછી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોભા ગામમાં કાકાની હત્યા કરનારા આરોપીને દસ વર્ષની સજા | Accused who killed uncle in Mobha village ge…
GUJARAT

મોભા ગામમાં કાકાની હત્યા કરનારા આરોપીને દસ વર્ષની સજા | Accused who killed uncle in Mobha village ge…

March 13, 2026
કરજણમાં સાડા ચાર કરોડના વિદેશી દારૃનો નાશ કરાયો | Foreign liquor worth Rs 4 5 crore destroyed in Kar…

યુવાનીમાં અપહરણ કર્યું,આધેડ વયે પકડાયો,20વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરનાર દુકાનદાર મહારાષ્ટ્રમાંથી પ…

Next Post
વાઘોડિયા જીઆઇડીસીના ફેક્ટરી માલિકને 6 કરોડની બિઝનેસ લોન અપાવવાના નામે ઠગાઇ | cheating with industria…

વાઘોડિયા જીઆઇડીસીના ફેક્ટરી માલિકને 6 કરોડની બિઝનેસ લોન અપાવવાના નામે ઠગાઇ | cheating with industria...

મેડિકલ બોર્ડના રિપોર્ટ બાદ હાઇકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી ન આપી | High Court denies permission t…

મેડિકલ બોર્ડના રિપોર્ટ બાદ હાઇકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી ન આપી | High Court denies permission t...

યુવાનીમાં અપહરણ કર્યું,આધેડ વયે પકડાયો,20વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરનાર દુકાનદાર મહારાષ્ટ્રમાંથી પ…

યુવાનીમાં અપહરણ કર્યું,આધેડ વયે પકડાયો,20વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરનાર દુકાનદાર મહારાષ્ટ્રમાંથી પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના સાયણમા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની એક કંપનીમાં લિફ્ટ તૂટતા બે કામદારોના મોત | two worker died eleva…

4 months ago
કુંથુનાથ દેરાસર ચોકમાં ખાડો ખોદ્યા બાદ બુરાણ નહીં કરતા હાલાકી | After digging a pit in Kunthunath De…

3 months ago
વડોદરા જિલ્લા પંચાયતનું 39.52 કરોડનું પુરાંતવાળું બજેટ કારોબારીમાં મંજૂર | Vadodara District Panchay…

2 months ago
બોમ્બની ધમકી મળતાં કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News