gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાઘોડિયા જીઆઇડીસીના ફેક્ટરી માલિકને 6 કરોડની બિઝનેસ લોન અપાવવાના નામે ઠગાઇ | cheating with industria…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in GUJARAT
0 0
0
વાઘોડિયા જીઆઇડીસીના ફેક્ટરી માલિકને 6 કરોડની બિઝનેસ લોન અપાવવાના નામે ઠગાઇ | cheating with industria…
7
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વાઘોડિયા જીઆઇડીસી વિસ્તારમાં ફેક્ટરી ધરાવતા એક સંચાલકને બિઝનેસ લોન અપાવવાના નામે ઠગાઇ થતાં તેમણે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ન્યુ અલકાપુરી ખાતે યુથોપિયન કોર્નર ખાતે રહેતા અને વાઘોડિયા જીઆઇડીસી ખાતે ફેક્ટરી ધરાવતા યશુ જિન્દાલે પોલીસને કહ્યંુ છે કે,મારે કંપની માટે લોનની જરૃરિયાત હોવાથી નવેમ્બર-૨૦૨૪માં પીજી ફિનસર્વ પ્રા.લિ.ના નામે વનિતાબેનનો ફોન આવ્યો હતો અને લોન માટે વાતચીત કરી હતી.

ત્યારબાદ જેતલપુરરોડ પર અનુપમ સોસાયટી ખાતે ગ્લેશિયર કોમ્પ્લેક્સ ખાતે હું મળવા ગયો હતો.મારે ડાયરેક્ટર ભાવના ગજાનંદ ભટ્ટ અને વેરિફિકેશન કર્મચારી શ્રેયસ ઉર્ફે સાહિલ મીઠા સાથે પરિચય થયો હતો અને રૃ.૬.૨૫કરોડની લોન અપાવવાની વાત થઇ હતી.જે પેટે પ્રોસેસિંગ અને વેરિફિકેશન જેવા ખર્ચ પેટે મેં કંપનીના એકાઉન્ટ ઉપરાંત જગદીશ સોનીને કુલ રૃ.૧૨.૦૮લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યારબાદ મને લોન મળી નહતી.જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
મેડિકલ બોર્ડના રિપોર્ટ બાદ હાઇકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી ન આપી | High Court denies permission t…

મેડિકલ બોર્ડના રિપોર્ટ બાદ હાઇકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી ન આપી | High Court denies permission t...

યુવાનીમાં અપહરણ કર્યું,આધેડ વયે પકડાયો,20વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરનાર દુકાનદાર મહારાષ્ટ્રમાંથી પ…

યુવાનીમાં અપહરણ કર્યું,આધેડ વયે પકડાયો,20વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરનાર દુકાનદાર મહારાષ્ટ્રમાંથી પ...

કરજણમાં સાડા ચાર કરોડના વિદેશી દારૃનો નાશ કરાયો | Foreign liquor worth Rs 4 5 crore destroyed in Kar…

કરજણમાં સાડા ચાર કરોડના વિદેશી દારૃનો નાશ કરાયો | Foreign liquor worth Rs 4 5 crore destroyed in Kar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સત્તામાં લોકો અભિમાની બની જાય છે, કોઈ પોતાના વિચાર બીજા પર થોપી મહાન ન બની શકે : નીતિન ગડકરી | Peopl…

1 year ago
13500 કરોડના PNB કૌભાંડના આરોપી ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, 2021થી ફરાર હતો | pnb scam…

સાયલાની ગૌતમ દીપ ગેસ એજન્સીમાં આઈઓસીના એરિયા મેનેજરની તપાસ | Investigation of IOC area manager at Ga…

6 months ago
પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News