gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઐતિહાસિક સિદ્ધિ: કચ્છમાં એક દાયકા બાદ ગુંજશે ‘ઘોરાડ’નો કલરવ, રાજસ્થાનથી ઈંડું લાવી કરાયો સફળ ઉછેર | …

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
ઐતિહાસિક સિદ્ધિ: કચ્છમાં એક દાયકા બાદ ગુંજશે ‘ઘોરાડ’નો કલરવ, રાજસ્થાનથી ઈંડું લાવી કરાયો સફળ ઉછેર | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાત માટે આજે એક ગૌરવશાળી અને ઐતિહાસિક દિવસ છે. કચ્છના અબડાસા (નલિયા) વિસ્તારના ઘાસિયા મેદાનમાં છેલ્લા એક દાયકા બાદ અત્યંત દુર્લભ એવા ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ (ઘોરાડ) ના બચ્ચાનો જન્મ થયો છે. આ સફળતા પાછળ વૈજ્ઞાનિક અભિગમ અને બે રાજ્યોના વન વિભાગનું અવિરત 19 કલાકનું ‘ઓપરેશન એગ ટ્રાન્સફર’ જવાબદાર છે. આ અંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીએ સત્તાવાર જાહેરાત કરી છે.

શું છે ‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ’ અને કેવી રીતે મળી સફળતા?

કચ્છમાં ઘોરાડની સંખ્યામાં નર પક્ષીઓની ગેરહાજરી એક મોટો પડકાર હતો. અહીંની માદા ઘોરાડ ઈંડા તો મૂકતી હતી, પરંતુ નર વગર તે અફલિત રહેતા હતા. આ સમસ્યાના ઉકેલ માટે ‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ’ નામની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી.

કેવી રીતે પાર પડાયું સમગ્ર ઓપરેશન?

રાજસ્થાનના જેસલમેર (સેમ) ખાતેના બ્રીડિંગ સેન્ટરમાંથી એક ફલિત ઈંડું પસંદ કરવામાં આવ્યું. આ ઈંડાને ખાસ પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં રાખીને સતત 19 કલાક સુધી રોડ માર્ગે 770 કિમીની મુસાફરી કરાવી સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું હતું. 22 માર્ચના રોજ કચ્છની માદા ઘોરાડના માળામાં રહેલા અફલિત ઈંડાને હટાવી તેની જગ્યાએ રાજસ્થાનથી લાવેલું ફલિત ઈંડું મૂકવામાં આવ્યું. માદા ઘોરાડે આ નવા ઈંડાને પોતાનું માનીને સેવ્યું અને 26 માર્ચના રોજ તેમાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો.

આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે?

લુપ્ત થતી પ્રજાતિના બચાવ માટે એક નિર્ણાયક પગલું

આ ઐતિહાસિક સિદ્ધિ બદલ કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે તેમના સત્તાવાર X હેન્ડલ પર માહિતી શેર કરી હતી. તેમણે લખ્યું કે, “કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય, ગુજરાત-રાજસ્થાન વન વિભાગ અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII)ના સંયુક્ત પ્રયાસોથી આ સફળતા મળી છે.” તેમણે આ પ્રોજેક્ટને લુપ્ત થતી પ્રજાતિના બચાવ માટે એક નિર્ણાયક કદમ ગણાવ્યો હતો.

પ્રોજેક્ટ GIBની મોટી સફળતા

વર્ષ 2011માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરવામાં આવેલા વિઝન બાદ 2016માં ‘પ્રોજેક્ટ GIB’ શરૂ થયો હતો. આ પ્રોજેક્ટ હેઠળ રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરોમાં ઘોરાડની સંખ્યા વધીને હવે 73 સુધી પહોંચી છે, જેનો લાભ હવે ગુજરાતને મળવાનું શરૂ થયું છે.

હાલમાં વન વિભાગની ફિલ્ડ મોનિટરિંગ ટીમ દ્વારા માદા ઘોરાડ અને તેના બચ્ચાનું 24 કલાક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વન્યજીવ પ્રેમીઓ માટે આ એક આશાસ્પદ સમાચાર છે કારણ કે એક દાયકા બાદ કચ્છમાં ફરી ઘોરાડની વંશવેલો આગળ વધી છે.

આ પણ વાંચો: રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

પેટ્રોલ, LPG કે ખાતર છોડો... હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic...

ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માંથી પ્રેરણા લેવા યુવાનોને આહવાન કરતા કેન્દ્રિય મંત્રી ડો.માંડવિયા

ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માંથી પ્રેરણા લેવા યુવાનોને આહવાન કરતા કેન્દ્રિય મંત્રી ડો.માંડવિયા

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે? | gujarat weather…

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે? | gujarat weather...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીનમાં શોધાયું ‘ગોલ્ડ ATM’: ઘરેણાં મૂકો અને 30 મિનિટમાં ખાતામાં આવશે નાણાં, જાણો ખાસ | chinas gold a…

ચીનમાં શોધાયું ‘ગોલ્ડ ATM’: ઘરેણાં મૂકો અને 30 મિનિટમાં ખાતામાં આવશે નાણાં, જાણો ખાસ | chinas gold a…

1 year ago
ચૌટા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની 6144 બોટલ ભરેલો ટ્રક ઝડપાયો | Truck carrying 6144 bottles of foreig…

ચૌટા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની 6144 બોટલ ભરેલો ટ્રક ઝડપાયો | Truck carrying 6144 bottles of foreig…

12 months ago
બાપોદના વ્રજરજ કોમ્પ્લેક્ષમાં કોમર્શિયલ પ્રવૃત્તિથી રહીશોમાં રોષ | Residents angered by commercial a…

બાપોદના વ્રજરજ કોમ્પ્લેક્ષમાં કોમર્શિયલ પ્રવૃત્તિથી રહીશોમાં રોષ | Residents angered by commercial a…

1 year ago
૧.૨૦ લાખ વિદ્યાર્થીઓ પ્રિ-બોર્ડની પરીક્ષા આપશે | 1 20 lakh students will appear for pre board exams

૧.૨૦ લાખ વિદ્યાર્થીઓ પ્રિ-બોર્ડની પરીક્ષા આપશે | 1 20 lakh students will appear for pre board exams

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News