gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓખા બંદરે નિર્માણકાર્ય સમયે કોસ્ટગાર્ડ જેટીનો પીલર તૂટયો | Coast Guard jetty pillar breaks during co…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
ઓખા બંદરે નિર્માણકાર્ય સમયે કોસ્ટગાર્ડ જેટીનો પીલર તૂટયો | Coast Guard jetty pillar breaks during co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એક વર્ષમાં જ બીજી વખત ગંભીર દુર્ઘટના સિમેન્ટ – કોંક્રિટના કાટમાળ સાથે ત્રણ શ્રમિકો દરિયાનાં પાણીમાં ખાબકતાં નેવી અને મરીન પોલીસ દ્વારા રેસ્ક્યૂ, ઉચ્ચસ્તરીય તપાસની ગતિવિધિ શરૂ

દ્વારકા, ખંભાળિયા, : સંવેદનશીલ દરિયાઈ સરહદે આવેલા ઓખા બંદરે દોઢ વર્ષથી નિર્માણ પામી રહેલી કોસ્ટગાર્ડ જેટીનો 1 પીલર આજે સવારે ધડાકાભેર ધરાશાયી થઈ જતાં અફરા – તફરી મચી ગઈ હતી. વિશાળ જેટીના તૂટેલા એક ભાગના સિમેન્ટ – કોંક્રિટના કાટમાળ સાથે ત્રણ શ્રમિકો પણ દરિયાના પાણીમાં ખાબક્યા હતાં. સદનસીબે નેવી અને મરીન પોલીસે તુરંત રેસ્ક્યૂ હાથ ધરીને ત્રણેય મજૂરોને બહાર કાઢી સારવાર માટે મીઠાપુર હોસ્પિટલે ખસેડયા હતાં. 

ઓખા બંદરે ગુજરાત મેરીટાઈમ બોર્ડની જેટી ઉપલબ્ધ છે, જે આયાત – નિકાસ સહિતની કામગીરી માટે વપરાય છે. આ સાથે આંતરરાષ્ટ્રીય સરહદના કારણે સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ મહત્વ હોવાથી અહીં ઈન્ડિયન કોસ્ટગાર્ડ માટે પણ અદ્યતન જેટી બનાવવા માર્ચ – 2024થી કામગીરી ચાલુ છે. હાલ કોન્ટ્રાકટર કંપની બી.એમ.એસ. દ્વારા અંતિમ તબક્કામાં પાઈલ ડ્રાઈવિંગ, કોન્ક્રીટીંગ અને સ્ટ્રકચરલ વર્ક કરવામાં આવી રહ્યું છે, જેમાં આજે સવારે વિશાળ પીલર સાથે જેટીનો એક મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે ત્રણ કામદારો દરિયામાં ખાબક્યા હતાં. સદનસીબે તેમને બચાવી લેવાયા હતાં અને ગંભીર ઈજા પણ થઈ નહોતી. આ મામલે જિલ્લા પોલીસવડાએ જણાવ્યું કે, પીલર તૂટવાનું કારણ તપાસીને કાર્યવાહી કરવામાં આવશે. કોઈ જાનહાની થઈ નથી એ રાહતની વાત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…
GUJARAT

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

March 23, 2026
કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…
GUJARAT

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

March 23, 2026
આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…
GUJARAT

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

March 23, 2026
Next Post
લેકાવાડામાં દીપડો દેખાયાની વાતને લઇ વનવિભાગે ગામમાં ધામા નાંખ્યા

લેકાવાડામાં દીપડો દેખાયાની વાતને લઇ વનવિભાગે ગામમાં ધામા નાંખ્યા

ભાગીદારીમાં આઇટી કંપની ખોલી સાઈબરફ ફ્રોડના રૃપિયા જમા કરાવ્યાં | Opened an IT company in partnership…

ભાગીદારીમાં આઇટી કંપની ખોલી સાઈબરફ ફ્રોડના રૃપિયા જમા કરાવ્યાં | Opened an IT company in partnership...

રેતીની બિનઅધિકૃત હેરાફેરી કરતા ૧૧ ડમ્પર એક જ દિવસમાં પકડાયા | 11 dumpers caught smuggling sand in a …

રેતીની બિનઅધિકૃત હેરાફેરી કરતા ૧૧ ડમ્પર એક જ દિવસમાં પકડાયા | 11 dumpers caught smuggling sand in a ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત 2025માં જાપાનને ઓવરટેક કરી વિશ્વનું ચોથુ અર્થતંત્ર બનવા સજ્જઃ રિપોર્ટ | india to become 4th lar…

ભારત 2025માં જાપાનને ઓવરટેક કરી વિશ્વનું ચોથુ અર્થતંત્ર બનવા સજ્જઃ રિપોર્ટ | india to become 4th lar…

11 months ago
ધો.૮ ના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીનો પાણીની બોટલથી હુમલો | Std 8 student attacked by another stud…

ધો.૮ ના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીનો પાણીની બોટલથી હુમલો | Std 8 student attacked by another stud…

5 months ago

સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે મખાના! જાણો ક્યારે ક્યારે તેનું સેવન ભારે પડી શકે | Know when consuming Makhana can be harmful to health

8 months ago
વડોદરામાં ડ્રીન્ક એન્ડ ડ્રાઈવનો વધુ એક કેસ, કારમાંથી બે મિત્રો ઝડપાયા | Another case of drink and dr…

વડોદરામાં ડ્રીન્ક એન્ડ ડ્રાઈવનો વધુ એક કેસ, કારમાંથી બે મિત્રો ઝડપાયા | Another case of drink and dr…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News