gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેતીની બિનઅધિકૃત હેરાફેરી કરતા ૧૧ ડમ્પર એક જ દિવસમાં પકડાયા | 11 dumpers caught smuggling sand in a …

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
રેતીની બિનઅધિકૃત હેરાફેરી કરતા ૧૧ ડમ્પર એક જ દિવસમાં પકડાયા | 11 dumpers caught smuggling sand in a …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર જિલ્લામાં રોયલ્ટી પાસ વગર અને ઓવરલોડેડ

કુલ ૩.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્તાઃવાહનો સીઝ કરાયા ઃ માલિકો સામે પણ કાર્યવાહી કરાશે ઃ રાત્રિ ચેકિંગ વધુ સઘન બનાવાશે

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન અને વહનની પ્રવૃત્તી
ઉપર અંકુશ લાવવા માટે દિવસ અને રાત્રે પણ ભુસ્તર તંત્ર દ્વારા ચેકીંગ વધારી
દેવામાં આવ્યું છે જે અંતર્ગત એક જ દિવસમાં જિલ્લાની અલગ અલગ જગ્યાએથી કુલ ૧૧
ડમ્પરો ઓવરલોડેડ તથા રોયલ્ટીપાસ વગર વહન કરતા હોવાનું સામે અવ્યુ ંહતું. જેમને
જપ્ત કરવામાં આવ્યા હતા. આ એક જ દિવસમાં કુલ ૩.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં
આવ્યો છે.

ગાંધીનગર જિલ્લા કલેક્ટર મહેલુ દવેના માર્ગદર્શનને પગલે
મદદનીશ ભૂસ્તરશાી પ્રણવસિંહની સુચના હેઠળ ચાલતી રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ દરમિયાન
કલોલ તાલુકાના ખાત્રજ-કલોલ રોડ પરથી સાત વાહનો પકડાયા હતા. આમાંના કેટલાક વાહનો
રોયલ્ટી પાસ વગર સાદી રેતી વહન કરતા હતા
,
જ્યારે અન્યમાં નિયત મર્યાદા કરતાં વધુ ઓવરલોડ જોવા મળ્યું હતું. આ કાર્યવાહીએ
સ્થાનિક વિસ્તારમાં ગેરકાયદેસર ખનિજ વેપારની ગંભીરતા દર્શાવી છે
, જે પર્યાવરણ અને
સરકારી આવકને નુકસાન પહોંચાડે છે.કલોલ-અડાલજ રોડ પરથી વધુ ત્રણ વાહનો ઝડપાયા અહીં
પણ રોયલ્ટી પાસ વગર અથવા ઓવરલોડના આરોપો હેઠળ કાર્યવાહી કરાઈ હતી.

અડાલજ વિસ્તારમાંથી બે વાહનો પકડાયા હતા.પાટનગરના સરગાસણ
પાસેથી પણ રોયલ્ટીપાસ વગર અને ઓવરલોડેડ વાહનો ઝડપાયા હતા. પીપળજ ચેકપોસ્ટ પાસેથી
પણ આવી જ રીતે ડમ્પર જપ્ત કરવામાં આવ્યું હતું.આ કુલ ૧૧ વાહનોની જપ્તીએ જિલ્લાના
વિવિધ તાલુકાઓમાં ફેલાયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઉજાગર કરી છે.ડમ્પર પકડાયા છે
તેમના માલિકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તથા આગામી દિવસોમાં રાત્રી ચેકીંગની
ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે તેમ ભુસ્તર તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
ઠગ દંપતિએ ટેન્ડરના નામે વધુ ૭૨ લાખ રૃપિયાની છેતરપિંડી આચરી | The thug couple committed another fraud…

ઠગ દંપતિએ ટેન્ડરના નામે વધુ ૭૨ લાખ રૃપિયાની છેતરપિંડી આચરી | The thug couple committed another fraud...

આતંકીઓ બાબરીનો બદલો લેવા કાશી, અયોધ્યામાં વિસ્ફોટની ફિરાકમાં હતા

આતંકીઓ બાબરીનો બદલો લેવા કાશી, અયોધ્યામાં વિસ્ફોટની ફિરાકમાં હતા

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરોડોની ચોરી પકડાઈ છતાં સીજીએસટીના અધિકારીઓનું કૂણું વલણ | RAID ON DHARMD...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનાની માસિક આયાત ઘટીને 25થી 30 ટન | Monthly gold imports fall to 25 30 tonnes

સોનાની માસિક આયાત ઘટીને 25થી 30 ટન | Monthly gold imports fall to 25 30 tonnes

3 months ago
પહલગામ હુમલામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, પૂંછમાં આતંકીઓના ઠેકાણેથી મળ્યા 5 IED | Security forces…

પહલગામ હુમલામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, પૂંછમાં આતંકીઓના ઠેકાણેથી મળ્યા 5 IED | Security forces…

1 year ago
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CBIના અધિકારી સામે જ તપાસના આદેશ, કોર્ટે કહ્યું- કોઈ પુરાવા વિના આરોપી બના…

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CBIના અધિકારી સામે જ તપાસના આદેશ, કોર્ટે કહ્યું- કોઈ પુરાવા વિના આરોપી બના…

7 months ago
લીંબડી નજીક મહિલાએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો | Woman commits suicide by jumping under train nea…

લીંબડી નજીક મહિલાએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો | Woman commits suicide by jumping under train nea…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News