gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓગસ્ટથી 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સાને શું થશે અસર | 5 Major Rule Changes from 1st august How Th…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in INDIA
0 0
0
ઓગસ્ટથી 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સાને શું થશે અસર | 5 Major Rule Changes from 1st august How Th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rule Change: દર મહિનાની જેમ ઓગસ્ટ 2025માં પણ ઘણા ફાયનાન્શિયલ નિયમો બદલાયા છે, જે સામાન્ય માણસના ખિસ્સાને અસર કરશે. આજથી ક્રેડિટ કાર્ડના નિયમો, LPG કિંમતોમાં ફેરફાર થશે તેમજ બીજી તરફ UPI સંબંધિત પણ ઘણા ફેરફારો થયા છે. આ 6 ફેરફારો તમારા ખિસ્સા પર બોજ નાખશે અને તમારા બજેટને અસર કરશે. ચાલો જાણીએ આજથી કયા નિયમો બદલાયા છે.

1. ક્રેડિટ કાર્ડમાં ફેરફાર 

જો તમે SBI Card હોલ્ડર્સ છે તો તમને એક મોટો ઝટકો લાગી શકે છે, કારણ કે ઑગસ્ટથી SBIએ અનેક કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ પર મળતી ફ્રી એર એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ કવરને બંધ કરવા જઈ રહી છે. અત્યાર સુધીમાં SBI-UCO બેન્ક, સેન્ટ્રલ બેન્ક, PSB, કરુર વૈશ્ય બેન્ક, અલ્હાબાદ બેન્ક સાથે મળીને કેટલાક ELITE અને PRIME કાર્ડ પર 1 કરોડ રૂપિયા અથવા 50 લાખનું કવર આપે છે. 

આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફની ‘ઈફેક્ટ’, ભારતીય કંપનીઓએ રશિયાથી ઓઈલ આયાત અટકાવી : રિપોર્ટ

LPGના ભાવમાં ફેરફાર

દર મહિનાની જેમ આ મહિને પણ LPG અથવા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. પહેલી ઓગસ્ટથી ઓઇલ માર્કેટિંગ કંપની (OMCs)એ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડાની જાહેરાત કરી છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો થયો છે. નવા ભાવ આજથી લાગુ થશે. જેનાથી હોટેલ, રેસ્ટોરન્ટ અને નાના કારોબારીઓને રાહત મળશે.

UPIના નિયમો

1 ઓગસ્ટથી UPI સંબંધિત ઘણા નવા નિયમો લાગુ થશે. જો તમે નિયમિતપણે Paytm, PhonePe, GPay અથવા અન્ય કોઈપણ થર્ડ પેમેન્ટ પ્લેટફોર્મનો  ઉપયોગ કરી રહ્યા છો તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI) એ તમારા પર દબાણ ઘટાડવા અને વધુ સારી પેમેન્ટ સુવિધાઓ પૂરી પાડવા માટે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. NPCIએ કેટલીક નવી લિમિટેશન લાદી છે, જે તમારા પેમેન્ટને અસર નહીં કરે, પરંતુ બેલેન્સ ચેક, સ્ટેટસ રિફ્રેશ અને અન્ય વસ્તુઓ પર લિમિટ લગાવે છે. 

  • હવે તમે એક દિવસમાં પોતાની UPI એપથી માત્ર 50 વાર જ બેલેન્સ ચેક કરી શકશો. 
  • હવે તમે મોબાઈલ નંબરથી લિંક બેન્ક એકાઉન્ટ્ને દિવસમાં માત્ર 25 વાર ચેક કરી શકશો.
  • AutoPay ટ્રાન્ઝેક્શન જેવા નેટફ્લિક્સ અથવા મ્યુચ્યુઅલ ફંડના હપ્તા હવે માત્ર 3 સમય સ્લોટમાં પ્રોસેસ થશે. સવારે 10 વાગ્યા પહેલા, 1થી 5 વાગ્યા સુધી અને રાત્રે 9:30 વાગ્યા પછી. 
  • હવે તમે ફેલ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ 1 દિવસમાં માત્ર 3 વખત જ ચેક કરી શકશો અને દરેક ચેક વચ્ચે 90 સેકન્ડનું અંતર રહેશે.

આ પણ વાંચોઃ 17000 કરોડના લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને EDનું સમન્સ, જાણો ક્યારે હાજર થવું પડશે

બેન્ક હોલિડે

ભારતીય રિઝર્વ બેન્ક દર મહિને બેન્ક હેલિડેની યાદી બહાર પાડે છે. વીકેન્ડને છોડીને તહેવાર અને અન્ય જરૂરી ડેટ પર RBI બેન્કને બંધ કરવાનો નિર્દેશ આપે છે. જો કે, આ રજાઓ વિવિધ સ્થળોએ અલગ અલગ તારીખ પર હોય શકે છે.

ATFના ભાવ

1 ઓગસ્ટથી એર ટર્બાઇન ફ્યુઅલ(ATF)ના ભાવમાં પણ ફેરફાર થયો છે. કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મહિનાની પહેલી તારીખે માત્ર LPGના ભાવ જ નહીં, પરંતુ એર ટર્બાઇન ફ્યુઅલ(ATF ભાવ)ના ભાવમાં પણ ફેરફાર કરે છે. તેના ભાવમાં થતી વધઘટ સીધી મુસાફરોની ટિકિટના ભાવને અસર કરે છે. મળતી માહિતી મુજબ, ATFની કિંમત 92,022 પ્રતિ કિલોલીટર હતી. જેમાં 2,679 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેનાથી હવાઈ ટિકિટને અસરો થઈ શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…
INDIA

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

March 31, 2026
દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…
INDIA

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

March 31, 2026
Next Post
અખંડ રામધૂનના 61 વર્ષ: જામનગરના બાલા હનુમાન મંદિરે રચ્યો નવો ઇતિહાસ, શ્રદ્ધાનો અદ્ભુત કીર્તિમાન! | A…

અખંડ રામધૂનના 61 વર્ષ: જામનગરના બાલા હનુમાન મંદિરે રચ્યો નવો ઇતિહાસ, શ્રદ્ધાનો અદ્ભુત કીર્તિમાન! | A...

ટ્રમ્પના ટેરિફ સામે ભારતનો જવાબ! અમેરિકન F-35 વિમાન ખરીદવાનો પ્લાન ‘કેન્સલ’ : રિપોર્ટ | India’s stro…

ટ્રમ્પના ટેરિફ સામે ભારતનો જવાબ! અમેરિકન F-35 વિમાન ખરીદવાનો પ્લાન 'કેન્સલ' : રિપોર્ટ | India's stro...

CNG વાહન ચાલકો ખાસ જાણી લેજો, ગુજરાત ગેસ દ્વારા ભાવમાં વધારો | gujarat gas increases cng price by on…

CNG વાહન ચાલકો ખાસ જાણી લેજો, ગુજરાત ગેસ દ્વારા ભાવમાં વધારો | gujarat gas increases cng price by on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પિકલ બોલ કોર્ટ સાથે નિકોલ વોર્ડમાં ૩૦ કરોડના ખર્ચે મિની સ્પોટર્સ કોમ્પલેકસ બનશે | With pickle ball c…

પિકલ બોલ કોર્ટ સાથે નિકોલ વોર્ડમાં ૩૦ કરોડના ખર્ચે મિની સ્પોટર્સ કોમ્પલેકસ બનશે | With pickle ball c…

8 months ago
વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું અંદાજપત્ર ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીએ સમગ્ર સભામાં રજુ કર્યું | Va…

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું અંદાજપત્ર ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીએ સમગ્ર સભામાં રજુ કર્યું | Va…

1 month ago
માર્ચમાં ECBની 10 બિલિયન ડોલરથી પણ વધુની દરખાસ્તો | ECB proposals worth more than 10 billion in Marc…

માર્ચમાં ECBની 10 બિલિયન ડોલરથી પણ વધુની દરખાસ્તો | ECB proposals worth more than 10 billion in Marc…

11 months ago
બિહાર ચૂંટણી: મોકામામાં હાઈપ્રોફાઈલ હત્યાકાંડ બાદ આખરે ચૂંટણી પંચ એક્શન મોડમાં, હથિયાર જમા કરાવવા આદ…

બિહાર ચૂંટણી: મોકામામાં હાઈપ્રોફાઈલ હત્યાકાંડ બાદ આખરે ચૂંટણી પંચ એક્શન મોડમાં, હથિયાર જમા કરાવવા આદ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News