gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પના ટેરિફ સામે ભારતનો જવાબ! અમેરિકન F-35 વિમાન ખરીદવાનો પ્લાન ‘કેન્સલ’ : રિપોર્ટ | India’s stro…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in INDIA
0 0
0
ટ્રમ્પના ટેરિફ સામે ભારતનો જવાબ! અમેરિકન F-35 વિમાન ખરીદવાનો પ્લાન ‘કેન્સલ’ : રિપોર્ટ | India’s stro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

F 35 Plane Purchase Plan Canceled By India News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.  ત્યારબાદથી બંને દેશો વચ્ચે વેપાર અને વ્યૂહાત્મક સંબંધોમાં ખટાશ પેદા થવા લાગી છે. ટ્રમ્પે કહ્યું છે કે ભારતે અત્યાર સુધી અમેરિકા સાથે ઓછો વેપાર કર્યો છે. તેમણે તેના માટે ભારતના ઊંચી આયાત ડ્યુટીને જવાબદાર ઠેરવી હતી. જોકે ટ્રમ્પના એક પછી એક આરોપ અને પ્રહાર વચ્ચે ભારતે અમેરિકને એની જ ભાષામાં જવાબ આપતાં F-35 ફાઇટર જેટ ખરીદવાનો સોદો મોકૂફ રાખવાનો નિર્ણય લીધાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. 

ભારતે લીધો બદલો! 

ભારતે એક રીતે બદલો લીધો છે અને અમેરિકાને કહ્યું છે કે તેને હવે F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવામાં કોઈ રસ નથી. એક જાણીતા મીડિયા બ્લૂમબર્ગે તેના એક અહેવાલમાં આ વાતનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પ્રસ્તાવ ટ્રમ્પે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન આપ્યો હતો.

મોદી સરકારનો શું છે પ્લાન? 

સંરક્ષણ સોદાઓમાં ભારતની પ્રાથમિકતા હવે સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદન પર કેન્દ્રિત છે. મોદી સરકાર હવે એક એવા સંરક્ષણ મોડેલની શોધમાં છે જે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સંયુક્ત ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફરને મહત્વ આપે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારત સરકાર ટ્રમ્પની આશ્ચર્યજનક જાહેરાત પર તાત્કાલિક કોઈ બદલો લેવાની કાર્યવાહી નહીં કરે પણ તેના બદલે, વ્હાઇટ હાઉસને શાંત કરવા માટે વૈકલ્પિક પગલાં લેવા પર વિચારણા કરવામાં આવી રહી છે. ભારત આગામી ત્રણથી ચાર વર્ષમાં ભારત-અમેરિકા વેપાર અસંતુલનને ઘટાડવા માટે અમેરિકા પાસેથી તેની કુદરતી ગેસ આયાત, સંદેશાવ્યવહાર સાધનો અને સોનાની ખરીદી વધારવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…
INDIA

PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

May 13, 2026
અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…
INDIA

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

May 13, 2026
Next Post
CNG વાહન ચાલકો ખાસ જાણી લેજો, ગુજરાત ગેસ દ્વારા ભાવમાં વધારો | gujarat gas increases cng price by on…

CNG વાહન ચાલકો ખાસ જાણી લેજો, ગુજરાત ગેસ દ્વારા ભાવમાં વધારો | gujarat gas increases cng price by on...

વિધાનસભામાં બેસીને ‘રમી’ રમવાનું મહારાષ્ટ્રના મંત્રીને ‘ઈનામ’, કૃષિ મંત્રાલય છીનવી રમતગમત મંત્રી બના…

વિધાનસભામાં બેસીને 'રમી' રમવાનું મહારાષ્ટ્રના મંત્રીને 'ઈનામ', કૃષિ મંત્રાલય છીનવી રમતગમત મંત્રી બના...

જામનગરમાં યુવાન પર હુમલો કરી 7,000 રૂપિયા ઝુંટવી લેવાયા : ત્રણ સામે ફરિયાદ | Youth attacked in Jamna…

જામનગરમાં યુવાન પર હુમલો કરી 7,000 રૂપિયા ઝુંટવી લેવાયા : ત્રણ સામે ફરિયાદ | Youth attacked in Jamna...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

TDS રિટર્ન ફાઈલ કરવું સરળ થયું, ભાડું-પ્રોપર્ટીના કરકપાતનું રિટર્ન માટે નવું ફોર્મ 141 બહાર પડાયું |…

TDS રિટર્ન ફાઈલ કરવું સરળ થયું, ભાડું-પ્રોપર્ટીના કરકપાતનું રિટર્ન માટે નવું ફોર્મ 141 બહાર પડાયું |…

4 weeks ago
અમરેલીમાં ખાનગી બસ પલટી જતા 3ને ઈજા, કુકાવાવથી સુરત જતી વખતે બની દુર્ઘટના | 3 injured as private bus…

અમરેલીમાં ખાનગી બસ પલટી જતા 3ને ઈજા, કુકાવાવથી સુરત જતી વખતે બની દુર્ઘટના | 3 injured as private bus…

6 months ago
મુસાફરનો મોબાઇલ લૂંટનાર આણંદનો રીઢો ગુનેગાર પકડાયો | rickshaw driver caught who robbed moble of pass…

મુસાફરનો મોબાઇલ લૂંટનાર આણંદનો રીઢો ગુનેગાર પકડાયો | rickshaw driver caught who robbed moble of pass…

2 months ago
વડોદરામાં પોલીસના જુઠાણાનો પર્દાફાશ?: નંબર પ્લેટ વગરના બાઈક મુદ્દે યુવકને જાનવરની જેમ ફટકાર્યો, CCTV…

વડોદરામાં પોલીસના જુઠાણાનો પર્દાફાશ?: નંબર પ્લેટ વગરના બાઈક મુદ્દે યુવકને જાનવરની જેમ ફટકાર્યો, CCTV…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News