gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કંઇક કરો : સુપ્રીમ કોર્ટ | Supreme Court…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2025
in INDIA
0 0
0
ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કઇક કરો : સુપ્રીમ | The issue of obsceni…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઓટીટી અને સોશિયલ મીડિયા પર બેફામ અશ્લીલ સામગ્રીઓ આવી રહી છે, જેને સુપ્રીમ કોર્ટે ચિંતાજનક ગણાવી હતી. સાથે જ આ મામલે યોગ્ય પગલા લેવાની માગણી કરતી એક અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે અરજદારને એમ પણ કહ્યું હતું કે આ ખરેખર સરકારનો મામલો છે, હાલમાં અમે દખલ દઇ રહ્યાના અનેક આરોપો થઇ રહ્યા છે. 

સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં માગણી કરવામાં આવી છે કે હાલ સોશિયલ મીડિયા અને ઓટીટી જેવા ઓનલાઇન વીડિયો તસવીરો વગેરે સામગ્રીઓ આપતા પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રીઓ આપવામાં આવી રહી છે, જેની બાળકો, સગીરો અને યુવા વર્ગ પર ગંભીર અસર થઇ રહી છે. જો તેને રોકવામાં ના આવી તો સમાજ પર પણ તેની અસર થઇ શકે છે અને આ સામગ્રી મેળવનારાઓની માનસિક સ્થિતિ પણ ખરાબ થઇ શકે છે. હાલ આ અશ્લીલ સામગ્રી રોકવા માટે કોઇ જ ફિલ્ટર નથી. 

આ મામલે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી આર ગવઇ, ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જની બેંચે ટિપ્પણી કરતા કહ્યું હતું કે આ મહત્વપૂર્ણ અને ચિંતાજનક મુદ્દો છે. જેને પહોંચી વળવા માટે સરકાર દ્વારા પગલા લેવાના હોય છે. આ અમારી હદમાં આવતો મામલો નથી, અનેક એવા આરોપો થઇ રહ્યા છે કે અમે સરકારના કામકાજમાં દખલ દઇએ છીએ. હાલનો આ મામલો અમારા અધિકાર ક્ષેત્રનો નથી  સરકાર કઇક કરે. 

જ્યારે કેન્દ્ર સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે પહેલાથી જ આવી સામગ્રી અટકાવવા નિયમો અને કાયદા છે, હજુ કડક નિયમોનો અમલ કરાશે. હાલમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ, ઉલ્લુ ડિજિટલ પ્લેટફોર્મ, ઓલ્ટ બાલાજી, ટ્વિટર, મેટા (ફેસબુક), ઇન્સ્ટાગ્રામ, યુટયુબ સહિતના સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મને પણ નોટિસ પાઠવી જવાબ માગ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
BIG NEWS: દિલ્હીમાં તાબડતોબ ચાર બેઠક, PM, ગૃહ અને સંરક્ષણ મંત્રી સહિતના નેતાઓ થશે સામેલ | pahalgam t…

BIG NEWS: દિલ્હીમાં તાબડતોબ ચાર બેઠક, PM, ગૃહ અને સંરક્ષણ મંત્રી સહિતના નેતાઓ થશે સામેલ | pahalgam t...

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના X હેન્ડલ પર ભારતમાં રોક, પરમાણુ હુમલાની આપી રહ્યા હતા ધમકી | pakistan d…

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના X હેન્ડલ પર ભારતમાં રોક, પરમાણુ હુમલાની આપી રહ્યા હતા ધમકી | pakistan d...

ભારત સાથે તણાવ બાદ બેબાકળું પાકિસ્તાન મદદ માટે રશિયા પહોંચ્યું, સામે જુઓ કેવો જવાબ મળ્યો | pakistani…

ભારત સાથે તણાવ બાદ બેબાકળું પાકિસ્તાન મદદ માટે રશિયા પહોંચ્યું, સામે જુઓ કેવો જવાબ મળ્યો | pakistani...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્યપ્રદેશના લૂંટ કેસનો મુખ્ય સુત્રધાર આરોપી જામનગરમાંથી ઝડપાયો | The main accused in the Madhya Pra…

મધ્યપ્રદેશના લૂંટ કેસનો મુખ્ય સુત્રધાર આરોપી જામનગરમાંથી ઝડપાયો | The main accused in the Madhya Pra…

1 month ago
અમદાવાદ- ધોળકા- ખેડા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે 4 ગાયના મોત | 4 cows die after being hit by an u…

અમદાવાદ- ધોળકા- ખેડા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે 4 ગાયના મોત | 4 cows die after being hit by an u…

11 months ago
દર્દીઓને અસહ્ય પીડાથી રાહત મળે એ માટે સિવિલમાં કેન્સરના દર્દીઓને દર વર્ષે અફીણની 3.50 લાખ ગોળી અપાય …

દર્દીઓને અસહ્ય પીડાથી રાહત મળે એ માટે સિવિલમાં કેન્સરના દર્દીઓને દર વર્ષે અફીણની 3.50 લાખ ગોળી અપાય …

8 months ago
ધો.9-10માં ત્રણ ભાષા ફરજિયાત પણ બોર્ડની પરીક્ષાનું ટેન્શન નહીં! 1 જુલાઈથી લાગુ થશે CBSEનો નવો નિયમ |…

ધો.9-10માં ત્રણ ભાષા ફરજિયાત પણ બોર્ડની પરીક્ષાનું ટેન્શન નહીં! 1 જુલાઈથી લાગુ થશે CBSEનો નવો નિયમ |…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News