gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓડિશાની સરકારી હોસ્પિટલના આઇસીયુમાં આગ, 10 દર્દીનાં મોત | Fire breaks out in ICU of Odisha governmen…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in INDIA
0 0
0
ઓડિશાની સરકારી હોસ્પિટલના આઇસીયુમાં આગ, 10 દર્દીનાં મોત | Fire breaks out in ICU of Odisha governmen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઇલેક્ટ્રિક ઉપકરણમાં શોર્ટ સર્કિટથી મોટી ઘટના

– સાત દર્દીના સ્થળ પર જ્યારે ત્રણના સારવાર દરમિયાન મોત, હોસ્પિટલા સ્ટાફના 11 લોકોને ઇજા 

ભુવનેશ્વર : ઓડિશામાં એક ગોઝારી ઘટના સામે આવી છે, અહીંના કટકમાં આવેલી સરકારી હોસ્પિટલના આઇસીયુમાં ભિષણ આગ લાગી હતી, જેને પગલે આઇસીયુમાં દાખલ ૧૦ દર્દીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે હોસ્પિટલના સ્ટાફના ૧૧ લોકોને પણ ઇજા પહોંચી હતી.   

ઓડિશાના કટકના શ્રીરામ ચંદ્ર એસસીબી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રાત્રે ત્રણ વાગ્યે ભિષણ આગ લાગી હતી, આ ઘટનામાં ૧૦ દર્દીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, સાત દર્દીઓ સ્થળ પર જ માર્યા ગયા હતા જ્યારે ત્રણ દર્દીઓને બાદમાં સારવાર માટે દાખલ કરાયા હતા જ્યાં તેમણે જીવ ગુમાવ્યો હતો. આગ લાગવાની આ ઘટના ટ્રોમા કેરના આઇસીયુમાં સામે આવી હતી. આ આઇસીયુમાં ૨૩ જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જેને બચાવવા માટે હોસ્પિટલનો સ્ફાટ દોડતો થયો હતો જેમાં ૧૧ કર્મચારીઓ પણ ઇજા પામ્યા હતા.  એવા દાવા થઇ રહ્યા છે કે આગ લાગવાની આ ઘટના પાછળ શોર્ટ સર્કિટ જવાબદાર હોઇ શકે છે, ઓડિશાના મુખ્યમંત્રી ચરણ માંઝી સવારે ઘાયલોને જોવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા, તેમણે મૃતકોના પરિવારને ૨૫-૨૫ લાખ રૂપિયાનુ વળતર આપવાની જાહેરાત કરી હતી. સાથે જ આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ એસસીબી કટકની સૌથી મોટી હોસ્પિટલ છે, અહીંયા ઓડિશાના લગભગ તમામ વિસ્તારોમાંથી લોકો સારવાર માટે આવે છે. આઇસીયુમાં એર કન્ડિશનિંગ સિસ્ટમ અથવા તો કોઇ મેડિકલ ઉપકરણમાં ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની આ ઘટના બની હોઇ શકે છે. ઘટનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન જાહેર કર્યું હતું અને જે પણ લોકો માર્યા ગયા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે પીએમએનઆરએફમાંથી મૃતકોના પરિવારને બે બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જથ્થાબંધ ફુગાવો વધીને ૨.૧૩ ટકા ઃ ૧૧ મહિનાની ટોચે | wpi inflation in february 2026
INDIA

જથ્થાબંધ ફુગાવો વધીને ૨.૧૩ ટકા ઃ ૧૧ મહિનાની ટોચે | wpi inflation in february 2026

March 17, 2026
એલપીજી ગેસની અછતના મુદ્દે સંસદમાં વિપક્ષોનો હોબાળો | Opposition creates ruckus in Parliament over LP…

સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ | government png…

March 16, 2026
Next Post
એલપીજી ગેસની અછતના મુદ્દે સંસદમાં વિપક્ષોનો હોબાળો | Opposition creates ruckus in Parliament over LP…

એલપીજી ગેસની અછતના મુદ્દે સંસદમાં વિપક્ષોનો હોબાળો | Opposition creates ruckus in Parliament over LP...

જથ્થાબંધ ફુગાવો વધીને ૨.૧૩ ટકા ઃ ૧૧ મહિનાની ટોચે | wpi inflation in february 2026

જથ્થાબંધ ફુગાવો વધીને ૨.૧૩ ટકા ઃ ૧૧ મહિનાની ટોચે | wpi inflation in february 2026

ધ્રાંગધ્રામાં ખાનગી સ્કૂલ પાસે ખુલ્લું ટ્રાન્સફોર્મરથી દુર્ઘટનાનો થવાનો ભય | Danger of accident due …

ધ્રાંગધ્રામાં ખાનગી સ્કૂલ પાસે ખુલ્લું ટ્રાન્સફોર્મરથી દુર્ઘટનાનો થવાનો ભય | Danger of accident due ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પાકિસ્તાનની સ્થિતિ ડમ્પર જેવી, આસિમ મુનીરે પણ સ્વીકાર્યું’, પાક. આર્મી ચીફના નિવેદન પર રાજનાથ સિંહન…

7 months ago
ચાંદીની કિંમત ફરી અઢી લાખને પાર! 24 કલાકમાં જબરદસ્ત તેજી, સોનું પણ ચમક્યું | Silver Prices Surge Pas…

2 months ago
વડોદરાના અનેક વિસ્તારોમાં ગાંજાનું નેટવર્ક, સમા વિસ્તારમાં મકાનમાંથી ગાંજા સાથે ફરી કેરિયર ઝડપાયો | …

4 months ago
પોલીસ બાદ વન-પર્યાવરણ વિભાગમાં બઢતીનો આદેશ, રાજ્યના 73 કર્મચારીઓને પ્રમોશન | 73 employees of Gujarat…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News