gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં ખાનગી સ્કૂલ પાસે ખુલ્લું ટ્રાન્સફોર્મરથી દુર્ઘટનાનો થવાનો ભય | Danger of accident due …

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં ખાનગી સ્કૂલ પાસે ખુલ્લું ટ્રાન્સફોર્મરથી દુર્ઘટનાનો થવાનો ભય | Danger of accident due …
2
VIEWS
Share on FacebookShare on Twitter

અકસ્માતની
ભીતિ વચ્ચે વાલીઓમાં રોષ

માર્ચ
એન્ડિંગમાં સ્ટાફ  બિલની ઉઘરાણીમાં વ્યસ્ત
હોવાથી લોકોની સલામતીના પ્રશ્નો વિસરાયા

ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રાના હળવદ
રોડ પર આવેલી એક ખાનગી સ્કૂલ પાસે ખુલ્લું વીજ ટ્રાન્સફોર્મર મોટી દુર્ઘટનાને
આમંત્રણ આપી રહ્યું છે. વીજ પોલ પર મૂકાયેલ આ ટ્રાન્સફોર્મરની સુરક્ષા ગ્રીલ લાંબા
સમયથી તૂટેલી હાલતમાં હોવાથી શાળાએ આવતા-જતા સેંકડો નાના વિદ્યાર્થીઓના જીવ
જોખમમાં મુકાયા છે.

સ્કૂલ
સંચાલકો દ્વારા સ્થાનિક પીજીવીસીએલ કચેરીએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં
આવી હોવા છતાં
, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. હાલમાં માર્ચ એન્ડિંગના
કારણે વીજ કંપનીનો સ્ટાફ માત્ર બિલની ઉઘરાણીમાં વ્યસ્ત હોવાથી જનતાની સલામતીના પ્રશ્નો
વિસરાયા હોય તેવું લાગી રહ્યું છે.

ખુલ્લા
વાયરો અને જર્જરિત ગ્રીલને કારણે વાલીઓમાં ચિંતા અને નારાજગી જોવા મળી રહી છે.
વાલીઓનું કહેવું છે કે જો સમયસર આ ટ્રાન્સફોર્મરની આસપાસ મજબૂત સુરક્ષા કવચ ઊભું
કરવામાં નહીં આવે
, તો કોઈ નિર્દોષ બાળક વીજ કરંટનો શિકાર બની શકે છે. રસ્તા પર જ આવેલા આ
જોખમી ટ્રાન્સફોર્મરને લઈ વાલીઓએ પીજીવીસીએલ વિભાગ પાસે તાત્કાલિક રિપેરિંગની માંગ
કરી છે. તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોયા વગર જાગે અને યુદ્ધના ધોરણે કામગીરી
પૂર્ણ કરે તે અનિવાર્ય બન્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
ક્રૂડમાં ભાવવધારો ભારતના આયાત બિલમાં પણ વધારો કરશે | Crude oil price hike will also increase India’s…

ક્રૂડમાં ભાવવધારો ભારતના આયાત બિલમાં પણ વધારો કરશે | Crude oil price hike will also increase India's...

ધ્રાંગધ્રાના જસાપરમાં ગૌચર જમીન પર ભૂમાફિયાઓનો કબજો યથાવત્ | Land mafia continues to occupy grazing …

ધ્રાંગધ્રાના જસાપરમાં ગૌચર જમીન પર ભૂમાફિયાઓનો કબજો યથાવત્ | Land mafia continues to occupy grazing ...

ઊંચા તાપમાનની સાથોસાથ ઈન્ડકશનનો વપરાશ વધતા વીજ માંગમાં વધારો | Increased electricity demand due to i…

ઊંચા તાપમાનની સાથોસાથ ઈન્ડકશનનો વપરાશ વધતા વીજ માંગમાં વધારો | Increased electricity demand due to i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેપો રેટમાં ઘટાડાથી અર્થતંત્રને ટેકો પરંતુ શેરબજારમાં મર્યાદિત લાભ : નિષ્ણાંતો | Repo rate cut suppo…

રેપો રેટમાં ઘટાડાથી અર્થતંત્રને ટેકો પરંતુ શેરબજારમાં મર્યાદિત લાભ : નિષ્ણાંતો | Repo rate cut suppo…

10 months ago

તૈયારી વગર સ્ટેજ પરથી બોલતા ડર લાગે છે? આ 5 સરળ સ્ટેપ્સથી લોકોનું ધ્યાન ખેંચો | how to speak on stage without preparation public speaking tips

8 months ago
સાઇકલ અથડાવી લૂંટ કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ, | kalupur police nabbed five accused in …

સાઇકલ અથડાવી લૂંટ કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ, | kalupur police nabbed five accused in …

5 months ago
એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News