gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓડિશામાં સરકારી એન્જિનિયર પાસેથી રૂ. બે કરોડ રોકડા મળ્યા | Rs 2 crore cash found from government eng…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in INDIA
0 0
0
ઓડિશામાં સરકારી એન્જિનિયર પાસેથી રૂ. બે કરોડ રોકડા મળ્યા | Rs 2 crore cash found from government eng…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 6 હજાર પગાર ધરાવતા એન્જિનિયરનાં અનેક મકાનો અને જમીનો

– કાયદેસરની આવક કરતા વધારે સંપતિ હોવાની ફરિયાદ મળ્યા પછી આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું

– બૈકુંઠનાથ બેહરા પાસે જમીનનાં 13 પ્લોટ જે પૈકી સાત પ્લોટ ભુવનેશ્વરમાં પ્રમુખ સ્થળોએ આવેલા છે

ભુવનેશ્વર: ઓડિશામાં વિજિલન્સ વિભાગની કાર્યવાહીમાં એક આશ્ચર્યજનક કેસ સામે આવ્યો છે. ૬ હજાર રૂપિયાનો પગાર મેળવતા એન્જિનિયર પાસેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે. 

આ ઉપરાંત તેની પાસેથી અલગ અલગ જગ્યાઓ પર મકાન અને જમીન પણ મળી આવી છે. આ એન્જિનિયરનું નામ બૈકુંઠનાથ બેહરા છે. જે કંધમાલ જિલ્લાનાં બાલીગુડામાં ઇન્ટીગ્રેટેડ ટ્રાયબલ ડેવલોપમેન્ટ ઓથોરિટી (આઇટીડીએ)નાં સહાયક કાર્યકરી તરીકે તૈનાત છે. તેની કાયદેસરની આવક કરતા વધારે સંપતિ હોવાની ફરિયાદ મળ્યા પછી આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ભુવનેશ્વરનાં વિશેષ વિજિલન્સ ન્યાયમૂર્તિની તરફથી જારી સર્ચ વોરેન્ટને આધારે  વિજિલન્સ ટીમોએ ભુવનેશ્વર, બારીપદા, જાજપુર જિલ્લાનાં ધર્મશાળા અને બાલીગુડામાં કુલ ૯ સ્થળોએ એક સાથે દરોડા પાડયા હતાં.આ ટીમમાં બે એડિશનલ પોલીસ સુપ્રિટેન્ડેન્ટ, પાંચ ડેપ્યુટી પોલીસ સુપ્રિટેન્ડેન્ટ,  છ નિરીક્ષકો અને અન્ય સહાયક કર્મચારીઓ સામેલ હતાં. 

ભુવનેશ્વરનાં નીલાદ્રી વિહારમાં ચાર માળની ઇમારત, શૈલાશ્રી વિહારમાં ત્રણ માળની ઇમારત, પટિયામાં બે માળનું મકાન મળી આવ્યું છે. જમીનનાં ૧૩ પ્લોટ પણ મળી આવ્યા છે. જેમાંથી સાત પ્લોટ ભુવનેશ્વરનાં પ્રમુખ સ્થળોએ આવેલા છે.  પરિવારજનોનાં લોકરોમાંથી કુલ બે કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. આ ઉપરાંત ઘરમાંથી ૨.૬૬ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતાં.  સોનાનાં ઘરેણા, રોકાણ, પોસ્ટ સેવિંગ, બેંક ડિપોઝિટ વગેરેનું મૂલ્યાંકન કરવાનું કાર્ય ચાલુ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખામેનેઇની પાસે ખાસ સંદેશો લઇ પાકિસ્તાનના ગૃહમંત્રી ઇરાન પહોંચ્યા : મંત્રણા હજી ફસાયેલી જ છે | Pakist…
INDIA

ખામેનેઇની પાસે ખાસ સંદેશો લઇ પાકિસ્તાનના ગૃહમંત્રી ઇરાન પહોંચ્યા : મંત્રણા હજી ફસાયેલી જ છે | Pakist…

June 8, 2026
ખાવાની વસ્તુ છાપામાં પેક કરી વેચનાર સામે કાર્યવાહી થશે | Action will be taken against those who sell…

રાંધણ ગેસના ભાવ હજુ વધશે, મોંઘવારી વકરશે | Cooking gas prices will increase further inflation will i…

Next Post
જંતર મંતર પર જેન-ઝી : ગાજ્યા મેઘ વરસ્યા નહીં | Gan Z on Jantar Mantar: Thunderstorms did not rain

રાંધણ ગેસના ભાવ હજુ વધશે, મોંઘવારી વકરશે | Cooking gas prices will increase further inflation will i...

ખાવાની વસ્તુ છાપામાં પેક કરી વેચનાર સામે કાર્યવાહી થશે | Action will be taken against those who sell…

ખાવાની વસ્તુ છાપામાં પેક કરી વેચનાર સામે કાર્યવાહી થશે | Action will be taken against those who sell...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવે મુસાફરો નોંધ લેજો: આવતીકાલે આણંદ-ગોધરા સેક્શનમાં બ્લોક, મેમૂ ટ્રેન રદ, અનેક મોડી પડશે | anand …

3 weeks ago
સોના બજારમાં એક જ દિવસમાં 5.5 ટ્રિલિયન ડૉલરની ઉથલપાથલ, 2008ની કટોકટીનો રેકોર્ડ તૂટ્યો | Gold’s Histo…

4 months ago
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિટેલ લોનમાં સૌથી વધુ વૃદ્ધિ ગોલ્ડ લોનમાં જોવાઇ | Gold loans saw the highest …

7 months ago
રાજકોટમાં કાર ડિવાઈડર કૂદીને બસ સાથે ટકરાઇ, કારમાંથી દારૂની બોટલ મળી | Car jumped divider and collid…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News