gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધની અસર : ડ્રીમ11 સહિત 4 કંપની યુનિકોર્ન યાદીમાંથી બહાર | Impact of online gami…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in Business
0 0
0
ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધની અસર : ડ્રીમ11 સહિત 4 કંપની યુનિકોર્ન યાદીમાંથી બહાર | Impact of online gami…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ગયા મહિને લાગુ કરાયેલા નવા ઓનલાઈન ગેમિંગ કાયદાએ ભારતના રિયલ મની ગેમિંગ (RMG) ઉદ્યોગને મોટો ફટકો આપ્યો છે. આ કાયદાએ લુડો, પોકર, રમી અને ફેન્ટસી સ્પોર્ટ્સ જેવી તમામ પ્રકારની રિયલ મની ગેમ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કારણે, ઓછામાં ઓછી ચાર મોટી ગેમિંગ કંપનીઓએ તેમનો યુનિકોર્નનો દરજ્જો ગુમાવ્યો છે. યુનિકોર્ન એટલે સ્ટાર્ટઅપ કંપનીઓ જેમનું મૂલ્ય ૧ બિલિયન ડોલર કે તેથી વધુ છે.

યુનિકોર્ન અને ફ્યુચર યુનિકોર્ન રિપોર્ટ ૨૦૨૫ અનુસાર, ડ્રીમ૧૧, ગેમ્સ૨૪×૭, ગેમ્સક્રાફ્ટ અને મોબાઇલ પ્રીમિયર લીગ જેવી જાણીતી કંપનીઓ આ કાયદાની ઝપેટમાં આવી ગઈ હતી. આ કંપનીઓના મૂલ્યાંકનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત, ઝુપી અને વિન્ઝો ગેમ્સ જેવી કંપનીઓ, જેમનું મૂલ્ય અનુક્રમે ૫૦૦ મિલિયન ડોલરથી ૧ બિલિયન ડોલર અને ૨૦૦ થી ૫૦૦ મિલિયન ડોલરની વચ્ચે હતું, તેમના યુનિકોર્ન બનવાના સપના પણ ચકનાચૂર થતા જોવા મળી રહ્યા છે.

રિયલ મની ગેમિંગ પહેલેથી જ એક જોખમી વ્યવસાય હતો. પરંતુ આવા અચાનક નિયમોએ સ્ટાર્ટઅપ્સનો જુસ્સો તોડી નાખ્યો હતો. જાણકારોએ કહ્યું કે સ્ટાર્ટઅપ્સ માટે સ્થિર નિયમો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગેમિંગ કંપનીઓ કહે છે કે આ પ્રતિબંધ પહેલાં તેમની સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો ન હતો.

બીજી તરફ, ૨૦૨૫માં ભારતમાં ૧૧ નવી યુનિકોર્ન કંપનીઓ ઉભરી આવી હતી. આમાંથી, ફિનટેક ક્ષેત્રે નાવી ટેક્નોલોજીસ, જસ્પાય, વિવૃતિ કેપિટલ, વેરિટાસ ફાઇનાન્સ અને મનીવ્યુ જેવી ફિનટેક કંપનીઓ નવા યુનિકોર્નની યાદીમાં જોડાઈ હતી. આ ઉપરાંત, એઆઈ ટેક, રેપિડો, નેત્રાડાઈન, જમ્બોટેલ, ડ્રેઈનબોક્સ અને ડ્રલ પણ આ વર્ષે યુનિકોર્ન બન્યા છે. ૨૦૨૫માં ભારતમાં યુનિકોર્ન કંપનીઓની કુલ સંખ્યા વધીને ૭૩ થઈ ગઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.16 લાખ કરોડનો વધારો : | Investors’ wealth increased by Rs 16 lakh…
Business

બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.16 લાખ કરોડનો વધારો : | Investors’ wealth increased by Rs 16 lakh…

March 26, 2026
બે દિવસમાં સોનામાં રૂ.10 હજાર તથા ચાંદીમાં રૂ.30 હજારનો ઉછાળો | Gold prices rise by Rs 10 thousand a…
Business

બે દિવસમાં સોનામાં રૂ.10 હજાર તથા ચાંદીમાં રૂ.30 હજારનો ઉછાળો | Gold prices rise by Rs 10 thousand a…

March 26, 2026
Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…
Business

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

March 25, 2026
Next Post
નિકાસકારો દ્વારા લોન રિપેમેન્ટમાં રાહત, સાનુકૂળ વિનિમય દર પૂરા પાડવા રજૂઆત | Exporters propose to pr…

નિકાસકારો દ્વારા લોન રિપેમેન્ટમાં રાહત, સાનુકૂળ વિનિમય દર પૂરા પાડવા રજૂઆત | Exporters propose to pr...

મેટલ, ઓટો, બેંકિંગ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 356 પોઈન્ટ ઉછળીને 81905 | Funds surge in metal au…

મેટલ, ઓટો, બેંકિંગ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 356 પોઈન્ટ ઉછળીને 81905 | Funds surge in metal au...

ગુજરાતમાં સોમવારથી 3 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | Rain Forecast in Gujara…

ગુજરાતમાં સોમવારથી 3 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | Rain Forecast in Gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : મુઝફ્ફરનગરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતની રેલીમાં બબાલ, ધક્કા-મુક્કી, ડંડો મારવાનો પ્રયાસ, પાઘડ…

VIDEO : મુઝફ્ફરનગરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતની રેલીમાં બબાલ, ધક્કા-મુક્કી, ડંડો મારવાનો પ્રયાસ, પાઘડ…

11 months ago
અમદાવાદમાં ફરી ડમ્પરચાલકનો આતંક, શીલજમાં બાઇક પર જતાં 24 વર્ષીય યુવકને ફંગોળી નાખતા મોત | Ahmedabad …

અમદાવાદમાં ફરી ડમ્પરચાલકનો આતંક, શીલજમાં બાઇક પર જતાં 24 વર્ષીય યુવકને ફંગોળી નાખતા મોત | Ahmedabad …

12 months ago
મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારતમાં: મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા વધી | middle east war i…

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારતમાં: મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા વધી | middle east war i…

2 weeks ago
અમદાવાદમાં નિવૃત્ત બેન્ક અધિકારી સાથે 75 લાખની છેતરપિંડી: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ ભારે પડી | Ahm…

અમદાવાદમાં નિવૃત્ત બેન્ક અધિકારી સાથે 75 લાખની છેતરપિંડી: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ ભારે પડી | Ahm…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News