gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નિકાસકારો દ્વારા લોન રિપેમેન્ટમાં રાહત, સાનુકૂળ વિનિમય દર પૂરા પાડવા રજૂઆત | Exporters propose to pr…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in Business
0 0
0
નિકાસકારો દ્વારા લોન રિપેમેન્ટમાં રાહત, સાનુકૂળ વિનિમય દર પૂરા પાડવા રજૂઆત | Exporters propose to pr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ તા.૧૨ : અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર લાગુ કરાયેલા ઊંચા ટેરિફને કારણે વેપાર પર પડેલી અસરમાંથી રાહત મેળવવા દેશના નિકાસકારોએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) સમક્ષ ગુરુવારે રજૂઆત કરી હતી જેમાં લોનના રિપેમેન્ટમાં મોરેટોરિઅમ તથા ડોલર-રૂપિયાનો સાનુકૂળ વિનિમય દર પૂરો પાડવા અનુરોધ કરાયો હતો.

અમેરિકાએ ભારતના માલસામાન પર કુલ ૫૦ ટકા ટેરિફ લાગુ કરી છે જેને પરિણામે અમેરિકા ખાતે દેશની નિકાસ પર પ્રતિકૂળ અસર પડવાની ચિંતા ઊભી થઈ છે. નિકાસકારોની ચિંતા દૂર કરવા સરકાર કેટલીક યોજના બનાવી રહી છે. 

ટેરિફને કારણે અમેરિકા ખાતે ભારતની જેમ્સ એન્ડ જ્વેલરી, ટેકસટાઈલ, ફિશરીસ અને કેમિકલ્સની નિકાસને મોટો ફટકો પડવાની શકયતા રહેલી છે. 

રિઝર્વ બેન્કના અધિકારીઓ સાથે મળેલી ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફીઓ)ના હોદ્દેદારોની બેઠકમાં ફીઓ દ્વારા એક લેખિત પત્ર અપાયો છે જેમાં નિકાસકારોને તેમની લોનની ચૂકવણીમાં એક વર્ષનું મોરેટોરિઅમ પૂરું પાડવા વિનંતી કરવામાં આવી હોવાનું ફીઓના  સુત્રોએ જણાવ્યું હતું.આ ઉપરાંત નિકાસકારોને કોલેટરલ વગરની ક્રેડિટ ગેરન્ટી સ્કીમ પૂરી પાડવા પણ અનુરોધ કરાયો છે. કોરોનાના કાળમાં નાના ઉદ્યોગોને બેન્કિંગ લોનમાં સરકારે ગેરન્ટી પૂરી પાડી હતી.

આવા પ્રકારની રાહતથી નિકાસકારો તેમના વેપારને નવેસરથી આકાર આપી શકશે એટલું જ નહીં અગાઉ લોન મેળવી ચૂકેલા નિકાસકારો લોનમાં ડીફોલ્ટ જતા અટકાવી શકાશે એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું. નિકાસ લક્ષી વેપારની નાણાંકીય તંદૂરસ્તી જાળવવા હાલના સંજોગોમાં સરકાર તરફથી રાહત મળી રહે તે જરૂરી છે. બીજી બાજુ અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર માટે પણ ટૂંક સમયમાં વાટાઘાટ ફરી શરૂ થવાની અપેક્ષા છે. કેટલાક નિકાસકારોએ તેમના ડોલર હોલ્ડિંગ માટે  રૂપિયાના સાનુકૂળ વિનિમય દર માટે માગણી કરી છે. 

નિકાસકારો ડોલરના સ્પોટ ભાવને બદલે રિઅલ ઈફેકટિવ એકસચેન્જ રેટ પર ડોલર વેચવા દેવા રજૂઆત કરી છે. રિઅલ ઈફેકટિવ એકસચેન્જ રેટ માત્ર ડોલર સામે જ નહીં પરંતુ વેપાર કરતા દેશોની કરન્સીસની બાસ્કેટ સામે ફુગાવાને એડજસ્ટ થયેલો એકસચેન્જ રેટ હોય છે. 

હાલમાં આ રેટ ડોલરના હાજર ભાવથી અંદાજે ૧૫ ટકા ઊંચો છે. આને કારણે નિકાસકારોને તેમની પાસેના ડોલર સામે વધુ રૂપિયા પ્રાપ્ત થઈ શકે છે. 

નિકાસકારોને નાણાંકીય રાહત પૂરી પાડવા બેન્કો તૈયાર છે પરંતુ લોનની ચૂકવણીમાં ઢીલ માટે કદાચ તૈયાર નહીં થાય એમ પણ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મેટલ, ઓટો, બેંકિંગ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 356 પોઈન્ટ ઉછળીને 81905 | Funds surge in metal au…

મેટલ, ઓટો, બેંકિંગ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 356 પોઈન્ટ ઉછળીને 81905 | Funds surge in metal au...

ગુજરાતમાં સોમવારથી 3 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | Rain Forecast in Gujara…

ગુજરાતમાં સોમવારથી 3 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | Rain Forecast in Gujara...

રોડ રસ્તાના કામમાં ધૂમ ભ્રષ્ટાચાર, 1 રૂપિયામાં ફક્ત 30 પૈસાનું કામ : નારણ કાછડિયાના આક્ષેપ | Gujarat…

રોડ રસ્તાના કામમાં ધૂમ ભ્રષ્ટાચાર, 1 રૂપિયામાં ફક્ત 30 પૈસાનું કામ : નારણ કાછડિયાના આક્ષેપ | Gujarat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાશના 9 ટુકડા કરનાર શૈલેન્દ્રના ચહેરા ઉપર અફસોસનો કોઇ ભાવ નહતો | There was no expression of regret o…

લાશના 9 ટુકડા કરનાર શૈલેન્દ્રના ચહેરા ઉપર અફસોસનો કોઇ ભાવ નહતો | There was no expression of regret o…

1 year ago
ગુજરાતમાં નવરાત્રિમાં પણ આવશે વરસાદનું વિઘ્ન! જાણો શું છે આગાહી | gujarat rain forecast ambalal pate…

ગુજરાતમાં નવરાત્રિમાં પણ આવશે વરસાદનું વિઘ્ન! જાણો શું છે આગાહી | gujarat rain forecast ambalal pate…

10 months ago
‘સ્ટેચ્યૂ ઑફ યુનિટીના’ ડિઝાઈનર અને જાણીતા મૂર્તિકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન | Statue of Uni…

‘સ્ટેચ્યૂ ઑફ યુનિટીના’ ડિઝાઈનર અને જાણીતા મૂર્તિકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન | Statue of Uni…

6 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નોકરી-વ્યવસાય કરતી મહીલાઓ માટે સરખેજમાં વર્કીંગવુમન હોસ્ટેલ બનાવવા રુપિયા બાર કરોડ ખર્ચાશે

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News