gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઓનલાઈન છેતરપિંડી પર કાબુ મેળવવા RBI રીઅલ ટાઇમ મોનિટરિંગ પ્લેટફોર્મ લાવશે | RBI to launch real time m…

G METRO NEWS by G METRO NEWS
June 27, 2025
in Business
0 0
0
ઓનલાઈન છેતરપિંડી પર કાબુ મેળવવા RBI રીઅલ ટાઇમ મોનિટરિંગ પ્લેટફોર્મ લાવશે | RBI to launch real time m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : ડિજિટલ પેમેન્ટ સંબંધિત છેતરપિંડીના વધતા જતા કેસોને રોકવા માટે, રિઝર્વ બેંકની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ એક નવું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેને ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DPIP) કહેવામાં આવી રહ્યું છે. આ પ્લેટફોર્મને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે વિકસાવવામાં આવશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પહેલ હેઠળ મુખ્ય જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્લેટફોર્મને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે વિકસાવવામાં આવશે.

તેનો હેતુ ડિજિટલ વ્યવહારોમાં છેતરપિંડી અટકાવવા અને જોખમ વ્યવસ્થાપનમાં સુધારો કરવાનો છે. આ પ્લેટફોર્મ દ્વારા, છેતરપિંડી સંબંધિત માહિતી રીઅલ ટાઇમમાં શેર કરી શકાય છે, જે સમયસર નકલી વ્યવહારોને અટકાવશે.

કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક નાણાકીય છેતરપિંડીનો સામનો કરવા માટે સાથે મળીને એક નવું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મનું સંસ્થાકીય માળખું જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોની મદદથી તૈયાર કરવામાં આવશે.

આ મુદ્દો સરકાર અને રિઝર્વ બેંક  બંને માટે પ્રાથમિકતા છે. જ્યારે આ પ્લેટફોર્મ સંપૂર્ણપણે કાર્યરત થશે, ત્યારે તે વિવિધ ોતોમાંથી ડેટા એકત્રિત કરશે અને તેનું વિશ્લેષણ કરશે, જેથી કોઈપણ સંભવિત ખતરો અથવા છેતરપિંડીને ઓળખી શકાય. આ પ્લેટફોર્મ રીઅલ-ટાઇમમાં ડેટા શેર કરશે, જે છેતરપિંડી અટકાવશે અને વ્યવહારોને સુરક્ષિત બનાવશે.

ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં બેંકોમાં છેતરપિંડીના કેસોમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. આ સમયગાળા દરમિયાન, છેતરપિંડીને લગતી કુલ રકમ લગભગ ત્રણ ગણી વધીને રૂ. ૩૬,૦૧૪ કરોડ થઈ ગઈ છે, જ્યારે ગયા વર્ષે તે રૂ. ૧૨,૨૩૦ કરોડ હતી.

ખાનગી ક્ષેત્રની બેંકોમાં, મોટાભાગના છેતરપિંડીના કેસ કાર્ડ અને ઇન્ટરનેટ સંબંધિત થયા છે, જ્યારે સરકારી બેંકોમાં, છેતરપિંડીના મોટાભાગના કિસ્સા લોન સંબંધિત છે.ઓનલાઈન છેતરપિંડી પર કાબુ મેળવવા RBI રીઅલ ટાઇમ મોનિટરિંગ પ્લેટફોર્મ લાવશે

નવી દિલ્હી : ડિજિટલ પેમેન્ટ સંબંધિત છેતરપિંડીના વધતા જતા કેસોને રોકવા માટે, રિઝર્વ બેંકની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ એક નવું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેને ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DPIP) કહેવામાં આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પહેલ હેઠળ મુખ્ય જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્લેટફોર્મને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે વિકસાવવામાં આવશે.

તેનો હેતુ ડિજિટલ વ્યવહારોમાં છેતરપિંડી અટકાવવા અને જોખમ વ્યવસ્થાપનમાં સુધારો કરવાનો છે. આ પ્લેટફોર્મ દ્વારા, છેતરપિંડી સંબંધિત માહિતી રીઅલ ટાઇમમાં શેર કરી શકાય છે, જે સમયસર નકલી વ્યવહારોને અટકાવશે.

કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક નાણાકીય છેતરપિંડીનો સામનો કરવા માટે સાથે મળીને એક નવું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મનું સંસ્થાકીય માળખું જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોની મદદથી તૈયાર કરવામાં આવશે.

આ મુદ્દો સરકાર અને રિઝર્વ બેંક  બંને માટે પ્રાથમિકતા છે. જ્યારે આ પ્લેટફોર્મ સંપૂર્ણપણે કાર્યરત થશે, ત્યારે તે વિવિધ ોતોમાંથી ડેટા એકત્રિત કરશે અને તેનું વિશ્લેષણ કરશે, જેથી કોઈપણ સંભવિત ખતરો અથવા છેતરપિંડીને ઓળખી શકાય. આ પ્લેટફોર્મ રીઅલ-ટાઇમમાં ડેટા શેર કરશે, જે છેતરપિંડી અટકાવશે અને વ્યવહારોને સુરક્ષિત બનાવશે.

ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં બેંકોમાં છેતરપિંડીના કેસોમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. આ સમયગાળા દરમિયાન, છેતરપિંડીને લગતી કુલ રકમ લગભગ ત્રણ ગણી વધીને રૂ. ૩૬,૦૧૪ કરોડ થઈ ગઈ છે, જ્યારે ગયા વર્ષે તે રૂ. ૧૨,૨૩૦ કરોડ હતી.

ખાનગી ક્ષેત્રની બેંકોમાં, મોટાભાગના છેતરપિંડીના કેસ કાર્ડ અને ઇન્ટરનેટ સંબંધિત થયા છે, જ્યારે સરકારી બેંકોમાં, છેતરપિંડીના મોટાભાગના કિસ્સા લોન સંબંધિત છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…
Business

March 28, 2026
બ્લેક ફ્રાઈડે : સેન્સેક્સ 1690 પોઈન્ટ ખાબકી 73583 | Black Friday: Sensex falls 1690 points to 73583

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar

Next Post
ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સમાં સરકાર હિસ્સો વેચશે | Government to sell stake in New …

ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સમાં સરકાર હિસ્સો વેચશે | Government to sell stake in New ...

NMACCના ‘ઈન્ડિયા વીકેન્ડ’ માટે ટિકિટ બુકિંગ શરૂ: ન્યૂયોર્કમાં ફેશન, ફૂડ, મ્યુઝિક, થિયેટર અને ભારતીય …

NMACCના 'ઈન્ડિયા વીકેન્ડ' માટે ટિકિટ બુકિંગ શરૂ: ન્યૂયોર્કમાં ફેશન, ફૂડ, મ્યુઝિક, થિયેટર અને ભારતીય ...

પટના જઈ રહેલા ઇન્ડિગો વિમાનના વ્હીલમાં થયું પંચર, રાંચી ઍરપોર્ટ પર મુસાફરોમાં હડકંપ મચ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રના યુવાન સાથે ભાવનગરના બે ગઠિયાએ છેતરપિંડી આચરી

7 months ago
અમદાવાદમાં વાહનોને આગ ચાંપનાર મહિલાની ધરપકડ, CCTVના આધારે ઓઢવ પોલીસે પકડી પાડી | Ahmedabad odhav veh…

12 months ago
હિંમતપુરા-નારણપુરા બિસ્માર રસ્તાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠયા | Villagers cried out in distress …

6 months ago
ચાંદી રૂ. 1,05,000ની નવી ટોચે: સોનું રૂ.એક લાખ | Silver hits new high of Rs 1 05 000: Gold hits Rs 1…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News