gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સમાં સરકાર હિસ્સો વેચશે | Government to sell stake in New …

G METRO NEWS by G METRO NEWS
June 27, 2025
in Business
0 0
0
ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સમાં સરકાર હિસ્સો વેચશે | Government to sell stake in New …
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ :  સરકાર ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ અને જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (GIC Re) જેવી સામાન્ય વીમા કંપનીઓમાં ઓછામાં ઓછો અડધો હિસ્સો ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બનાવવા જઈ રહી છે. કેન્દ્રીય નાણાં મંત્રાલય સેબીના ફરજિયાત લઘુત્તમ જાહેર શેરહોલ્ડિંગ ધોરણોનું પાલન કરવા માટે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આ બે સરકારી વીમા કંપનીઓમાં સરકારનો હિસ્સો ઘટાડવાની યોજના બનાવી રહ્યું છે.

હાલમાં, સરકાર પાસે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સમાં ૮૫.૪૪ ટકા હિસ્સો અને જનરલ ઇન્શ્યોરન્સમાં ૮૨.૪ ટકા હિસ્સો છે. સેબીએ જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ સહિત તમામ લિસ્ટેડ કંપનીઓને સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, ૧૯૫૭ ના નિયમ ૧૯છ અને સેબી (LODR) રેગ્યુલેશન્સના નિયમ ૩૮ હેઠળ ૨૫ ટકાનું લઘુત્તમ જાહેર શેરહોલ્ડિંગ જાળવવાનો નિર્દેશ આપ્યો છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે સરકારે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સમાં ૧૦.૪૪ ટકા હિસ્સો અને જનરલ ઇન્શ્યોરન્સમાં ૭.૪ ટકા હિસ્સો વેચવો પડશે.

સરકાર તબક્કાવાર રીતે હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. ઉદાહરણ તરીકે, જનરલ ઇન્શ્યોરન્સ માટે લક્ષ્ય લગભગ ૩.૫ ટકા હિસ્સો વેચવાનું છે. પરંતુ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ માટે, ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં લગભગ ૫ ટકા હિસ્સો વેચાશે.

સરકાર, વીમા કંપનીઓ સાથે મળીને, સંભવિત રોકાણકારોને આકર્ષવા માટે ટૂંક સમયમાં નવા રોડ શો શરૂ કરશે. આ બંને વીમા કંપનીઓ માટે વર્તમાન સમયમર્યાદા ઓગસ્ટ ૨૦૨૬ છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
NMACCના ‘ઈન્ડિયા વીકેન્ડ’ માટે ટિકિટ બુકિંગ શરૂ: ન્યૂયોર્કમાં ફેશન, ફૂડ, મ્યુઝિક, થિયેટર અને ભારતીય …

NMACCના 'ઈન્ડિયા વીકેન્ડ' માટે ટિકિટ બુકિંગ શરૂ: ન્યૂયોર્કમાં ફેશન, ફૂડ, મ્યુઝિક, થિયેટર અને ભારતીય ...

પટના જઈ રહેલા ઇન્ડિગો વિમાનના વ્હીલમાં થયું પંચર, રાંચી ઍરપોર્ટ પર મુસાફરોમાં હડકંપ મચ્યો

ભારત-ચીન બોર્ડર વિવાદનો કાયમી ઉકેલ! રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીની મંત્રી સાથે કરી મહત્ત્વપૂર્ણ બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં અરેરાટીભરી ઘટના: લગ્નના દિવસે જ યુવતીની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા | bhavnagar woman murde…

7 months ago
લાલપુર તાલુકાના રાસંગપર ગામની શિક્ષિકા એકાએક લાપતા બની જતાં પોલીસ દ્વારા શોધખોળ કરાઈ | Police search…

11 months ago
હરિયાણામાં વોટ ચોરીના આરોપો સાથે બ્રાઝીલની જે મોડેલનો રાહુલ ગાંધીએ ઉલ્લેખ કર્યો તેણે આપ્યો જવાબ!

8 months ago
વિદ્યાર્થીઓનું ચોકલેટ- ગુલાબ સાથે સ્વાગત, વાલીઓ બહાર ગરમીમાં શેકાયા | students welcomed with flowers…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News