gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન ત્રિશૂળ: ગુજરાતના સરહદી વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ શરૂ, 25 હજાર જવાનો, ફાઈટર જેટ-યુદ્ધ જહાજો જો…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in INDIA
0 0
0
ઓપરેશન ત્રિશૂળ: ગુજરાતના સરહદી વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ શરૂ, 25 હજાર જવાનો, ફાઈટર જેટ-યુદ્ધ જહાજો જો…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Trishul: પાકિસ્તાનથી જોડાયેલી દેશની પશ્ચિમી સરહદો પર ભારતીય સેનાની ત્રણેય પાંખ (જમીન, વાયુ અને નૌકાદળ) નો સંયુક્ત મહાયુદ્ધ અભ્યાસ ‘ત્રિશૂલ’ નો પ્રારંભ થઈ ગયો છે. ‘ઓપરેશન સિંદૂર’ પછી, આ પહેલીવાર છે જ્યારે ભારત કોઈ વ્યૂહાત્મક પડકારનો સામનો કરવા માટે યુદ્ધના તમામ સંભવિત ક્ષેત્રોમાં પોતાની યુદ્ધ કુશળતાનું પરીક્ષણ કરી રહ્યું છે.

પાકિસ્તાનને સીધો સંદેશ

રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં યોજાઈ રહેલા આ અભ્યાસને પાકિસ્તાન માટે એક સ્પષ્ટ ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યો છે. ભારત વ્યૂહાત્મક સંદેશ આપવા માંગે છે કે, જો પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની હિંમત કરાશે, તો જવાબ સરહદ પાર સુધી જશે અને ભારત સરહદોની સુરક્ષા માટે દરેક પડકારનો સામનો કરવા સજ્જ છે. આ અભ્યાસ 10 નવેમ્બર સુધી ચાલશે, જેમાં ત્રણેય સેનાના 25 હજારથી વધુ જવાનો ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ અનામતમાં વૃદ્ધિ, મહિલાઓને દર મહિને રૂ.2500, એક કરોડ નોકરી-રોજગાર: બિહાર માટે NDAનો ચૂંટણી ઢંઢેરો જાહેર

આધુનિક શસ્ત્રો અને સંકલનનું પરીક્ષણ

આ અભ્યાસમાં રાફેલ અને સુખોઈ જેવા અત્યાધુનિક ફાઇટર જેટ, ઓપરેશન સિંદૂરમાં પોતાની ક્ષમતા સાબિત કરનાર બ્રહ્મોસ અને આકાશ મિસાઇલ સિસ્ટમ, યુદ્ધ ટેન્ક, ઇન્ફન્ટ્રી કોમ્બેટ વાહનો, હેલિકોપ્ટર, લાંબા અંતરની આર્ટિલરી સિસ્ટમ, ડ્રોન અને નૌકાદળના યુદ્ધ જહાજો ભાગ લેશે. ત્રણેય પાંખ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા વિસ્તારોમાં સંયુક્ત કામગીરી, દુશ્મન પર હુમલો કરવાની ક્ષમતા અને મલ્ટી ડોમેન વોરફેર (Multi Domain Warfare)નો અભ્યાસ કરશે.

કચ્છ પર વિશેષ ફોકસ

‘ત્રિશૂલ’ યુદ્ધાભ્યાસનું મુખ્ય કેન્દ્ર ગુજરાતના કચ્છ વિસ્તાર પર રહેશે. આ અંગે તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો પાકિસ્તાને સર ક્રીક (Sir Creek) વિસ્તારમાં કોઈ દુસ્સાહસ કર્યું તો તેનો જવાબ એવો મળશે જે ઈતિહાસ અને ભૂગોળ બદલી નાખે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે કરાચીનો રસ્તો પણ ક્રીક થઈને જાય છે.

આ પણ વાંચોઃ ‘તું ઓળખતો નથી મારો બાપ કોણ છે?’, ભાજપ નેતાના પુત્રએ ટોલ બૂથ કર્મચારીને ફટકાર્યો

ઝીણવટથી પરીક્ષણ

આ અભ્યાસનો એક હેતુ વાસ્તવિક યુદ્ધના મલ્ટી-ડોમેન ઓપરેશનલ વાતાવરણમાં સેનાની યુદ્ધ ક્ષમતા, સંકલન અને અભિયાનગત તૈયારીઓનું પરીક્ષણ કરવાનો છે. આનાથી આધુનિક યુદ્ધક્ષેત્રમાં ઉભરતા જોખમોનો સામનો કરવાની ક્ષમતા મજબૂત થશે. દુશ્મનની દરેક ગતિવિધિને સમયબદ્ધ રીતે ઓળખવી એ પણ આ અભ્યાસનો એક મુખ્ય હેતું છે.

મલ્ટી ડોમેન ઓપરેશન એટલે શું?

મલ્ટી ડોમેન ઓપરેશનમાં જમીન, થળ, આકાશ, સાયબર અને ઇલેક્ટ્રોનિક્સ જેવા તમામ ક્ષેત્રોમાંથી ઉદ્ભવતા પડકારોનો સામનો કરવા માટેનો અભ્યાસ કરવામાં આવે છે. આધુનિક યુદ્ધો માત્ર જમીન, સમુદ્ર કે હવા પૂરતા સીમિત નથી, પરંતુ તેમાં અવકાશ અને સાયબર સ્પેસ જેવા નવા ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે, તેથી દુશ્મનને હરાવવા તમામ ક્ષેત્રોની સંયુક્ત ક્ષમતાઓનું પરીક્ષણ કરવું જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગિરનાર દુર્ઘટના: પર્વત પરથી નીચે પટકાતા યુવકનું મોત, પગથિયાંને બદલે પથ્થર પરથી કરતો હતો ચઢાણ | junag…

ગિરનાર દુર્ઘટના: પર્વત પરથી નીચે પટકાતા યુવકનું મોત, પગથિયાંને બદલે પથ્થર પરથી કરતો હતો ચઢાણ | junag...

બિહારમાં ચૂંટણી પહેલા જ દિગ્ગજ નેતાની હત્યાથી રાજકારણમાં ભૂકંપ! જાણો કોણ હતા દુલારચંદ યાદવ | bihar m…

બિહારમાં ચૂંટણી પહેલા જ દિગ્ગજ નેતાની હત્યાથી રાજકારણમાં ભૂકંપ! જાણો કોણ હતા દુલારચંદ યાદવ | bihar m...

જામનગર શહેર અને લાલપુર પંથકમાં પોલીસના દારૂ અને જુગાર અંગે 15 સ્થળે દરોડા | Police raid 15 places in…

જામનગર શહેર અને લાલપુર પંથકમાં પોલીસના દારૂ અને જુગાર અંગે 15 સ્થળે દરોડા | Police raid 15 places in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘નીતિશ કુમારને દેશના નાયબ વડાપ્રધાન બનાવો…’ બિહારની ચૂંટણી પૂર્વે ભાજપના દિગ્ગજની માગ | ‘Make Niti…

‘નીતિશ કુમારને દેશના નાયબ વડાપ્રધાન બનાવો…’ બિહારની ચૂંટણી પૂર્વે ભાજપના દિગ્ગજની માગ | ‘Make Niti…

1 year ago
જામનગરના સેતાવાડ વિસ્તારમાં દાયકાઓ પુરાણું પીપળાનું વૃક્ષ ભારે પવન સાથે ધરાશાઇ થતાં સમગ્ર વિસ્તારમાં…

જામનગરના સેતાવાડ વિસ્તારમાં દાયકાઓ પુરાણું પીપળાનું વૃક્ષ ભારે પવન સાથે ધરાશાઇ થતાં સમગ્ર વિસ્તારમાં…

3 weeks ago
એમ.એસ.યુનિ.ના પૂર્વ વીસી ડો. વિજય શ્રીવાસ્તવની પીએચડીની ડિગ્રી બોગસ | phd degree of former vice chan…

એમ.એસ.યુનિ.ના પૂર્વ વીસી ડો. વિજય શ્રીવાસ્તવની પીએચડીની ડિગ્રી બોગસ | phd degree of former vice chan…

10 months ago
આંતરિક રોડ રસ્તા કમર તોડી નાખે તેવા છે ત્યારે વડોદરાના લોકોને શહેરમાં હેલ્મેટથી બચાવવા સરકારમાં રજૂઆ…

આંતરિક રોડ રસ્તા કમર તોડી નાખે તેવા છે ત્યારે વડોદરાના લોકોને શહેરમાં હેલ્મેટથી બચાવવા સરકારમાં રજૂઆ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News