gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન સિંદૂરથી ભારતે લક્ષ્મણ રેખા ખેંચી: CDS ચૌહાણે શાંગરી-લા ડાયલોગમાં પાકિસ્તાનને આપી ચેતવણી | in…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2025
in INDIA
0 0
0
ઓપરેશન સિંદૂરથી ભારતે લક્ષ્મણ રેખા ખેંચી: CDS ચૌહાણે શાંગરી-લા ડાયલોગમાં પાકિસ્તાનને આપી ચેતવણી | in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shangri-La Singapore Session: ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને પાકિસ્તાનના જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ સિંગાપોરમાં શાંગરી-લા ડાયલૉગના અનેક સેશનમાં ભાગ લેતાં ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે એક-બીજાને ખુલ્લેઆમ ચેતવણી આપી છે. જેમાં જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરથી ભારતે આતંકવાદ વિરુદ્ધ અસહિષ્ણુતાની એક નવી લક્ષ્મણ રેખા બનાવી છે. જેને પાર કરવાનો પ્રયાસ ન કરવામાં જ ભલાઈ છે.

આતંકવાદનો ખાતમો બોલાવવા માગે છે ભારત

CDS જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભારતે જે કર્યું છે, તે રાજકીય રૂપે કર્યું છે. તેણે આતંકવાદ વિરુદ્ધ અસહિષ્ણુતાની એક નવી લક્ષ્મણ રેખા બનાવી છે. મને આશા છે કે, આ વિશેષ ઓપરેશન મૂળ રૂપે સૈન્ય ક્ષેત્રમાં છે. અમારા વિરોધીઓને બોધપાઠ આપનારું રહ્યું છે. તેઓ હવે સમજી ગયા હશે કે, ભારતની સહનશીલતાની એક મર્યાદા છે. અમે દાયકાઓથી આતંકવાદનો સામનો કરી રહ્યા છીએ. અમે અમારા અનેક લોકોને ગુમાવ્યા છે. હવે અમે તેને ખતમ કરવા માગીએ છીએ.

પાકિસ્તાન જનરલે સમાધાન પર મૂક્યો ભાર

સેશનમાં પાકિસ્તાન જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ બંને દેશોના સંઘર્ષમાં સમાધાન પર ભાર મૂકતાં કહ્યું કે, બંને દેશોએ મેનેજમેન્ટના બદલે સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ. સમાધાનની ગેરહાજરીમાં ચેતવણીઓ વિનાશને આમંત્રણ આપી શકે છે. ‘રિજનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ મિકેનિઝમ્સ’ શીર્ષક હેઠળના એેક સેશનમાં પેનલ ચર્ચામાં મિર્ઝાએ જણાવ્યું હતું કે, સમાધાન તરફ આગળ વધવાથી કાયમી શાંતિ અને સુનિશ્ચિત સંકટ મેનેજમેન્ટ સુનિશ્ચિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ G-7 માટે કેનેડા નહીં જાય PM મોદી? 6 વર્ષ જૂની પરંપરા તૂટે તેવી શક્યતા

કાશ્મીરનો મુદ્દો ઉકેલવો જરૂરી

મિર્ઝાએ આગળ કાશ્મીર મુદ્દાનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે, દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ માટે યુએન સિક્યોરિટી કાઉન્સિલના પ્રસ્તાવો અને લોકોની આકાંક્ષાઓેને અનુરૂપ કાશ્મીર મુદ્દાનો ઝડપી ઉકેલ લાવવો આવશ્યક છે. ભારતીય નીતિઓને ધ્યાનમાં લેતાં ક્રાઇસિસ મેનેજમેન્ટ મિકેનિઝમની ગેરહાજરીમાં વૈશ્વિક શક્તિઓ પાસે આ મુદ્દે હસ્તક્ષેપ કરવા માટે પૂરતો સમય નથી. શત્રુતા દૂર કરવા માટે પણ સમાધાન લાવી શકે તેમ નથી. તેઓ આ મુદ્દા પર થઈ રહેલા નુકસાન અને વિનાશથી બચાવવા માટે મોડા પડ્યા છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે જે મૂળ છે તે કાશ્મીર છે. જ્યાં સુધી આ મુદ્દાનો સ્થાયી ઉકેલ નહીં આવે ત્યાં સુધી વિવાદ વધતો જ રહેશે. જ્યારે કોઈ સંકટ નથી હોતું ત્યારે કાશ્મીર મુદ્દો ક્યારેય ઉછળતો નથી. પરંતુ આ વિવાદને ઉકેલવો હવે આવશ્યક બન્યો છે.

બંને દેશો માટે જોખમ વધ્યું

જનરલે આગળ કહ્યું કે, સેના સંઘર્ષ બાદ યુદ્ધની સરહદો પર જોખમ ઘટ્યું છે. પરંતુ બંને દેશો માટે વિવાદિત ક્ષેત્રોમાં જ નહીં, પરંતુ સંપૂર્ણ ભારત અને પાકિસ્તાનમાં જોખમ વધ્યું છે. પશ્ચિમી દેશો દ્વારા ભારતને નેટ સિક્યુરિટી પ્રોવાઇડર તરીકે મજબૂત બનાવવો તેમજ પ્રાદેશિક આધિપત્ય બનવાની તેની મહત્ત્વાકાંક્ષા તેને આ તંગદિલીને દૂર કરવાના વિકલ્પો અપનાવવા નિરુત્સાહી કરી રહી છે.

ઓપરેશન સિંદૂરથી ભારતે લક્ષ્મણ રેખા ખેંચી: CDS ચૌહાણે શાંગરી-લા ડાયલોગમાં પાકિસ્તાનને આપી ચેતવણી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત | mumbai mulund m…
INDIA

મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત | mumbai mulund m…

February 14, 2026
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
INDIA

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…

February 14, 2026
ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…
INDIA

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…

February 14, 2026
Next Post
છત્તીસગઢ: સુકમામાં વધુ 16 નક્સલીઓનું આત્મસમર્પણ, 8-8 લાખના ઈનામી પણ શરણે | Keralapenda Village Becam…

છત્તીસગઢ: સુકમામાં વધુ 16 નક્સલીઓનું આત્મસમર્પણ, 8-8 લાખના ઈનામી પણ શરણે | Keralapenda Village Becam...

G-7 માટે કેનેડા નહીં જાય PM મોદી? 6 વર્ષ જૂની પરંપરા તૂટે તેવી શક્યતા | pm modi may skip g7 in canad…

G-7 માટે કેનેડા નહીં જાય PM મોદી? 6 વર્ષ જૂની પરંપરા તૂટે તેવી શક્યતા | pm modi may skip g7 in canad...

દેશભક્ત હોવું આટલું કઠિન છે?’, થરૂર બાદ સલમાન ખુર્શીદનો પણ કોંગ્રેસ નેતાઓને વળતો જવાબ

દેશભક્ત હોવું આટલું કઠિન છે?', થરૂર બાદ સલમાન ખુર્શીદનો પણ કોંગ્રેસ નેતાઓને વળતો જવાબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘરના ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો સુરત સમિતિમાં ઘાટ : વર્ગખંડની ઘટ હોવા છતાં લિંબાયત શાળામાં 3 …

ઘરના ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો સુરત સમિતિમાં ઘાટ : વર્ગખંડની ઘટ હોવા છતાં લિંબાયત શાળામાં 3 …

10 months ago
GST સુધારા પછી આર્થિક પ્રવૃત્તિઓ વધતા કોર્પોરેટ લોનમાં વધારો | Corporate loans increase as economic …

GST સુધારા પછી આર્થિક પ્રવૃત્તિઓ વધતા કોર્પોરેટ લોનમાં વધારો | Corporate loans increase as economic …

3 days ago
સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ટોળકીએ ૨૦ હજાર રૃપિયા સેરવી લીધા | Gang extorts Rs 20 000 from …

સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ટોળકીએ ૨૦ હજાર રૃપિયા સેરવી લીધા | Gang extorts Rs 20 000 from …

4 months ago
જીવદયા : 250 કિલો પતંગની દોરી એકઠી કરી શાળાએ પહોંચ્યા 200થી વધુ બાળકો, દરેકને અપાયા ઈનામો

જીવદયા : 250 કિલો પતંગની દોરી એકઠી કરી શાળાએ પહોંચ્યા 200થી વધુ બાળકો, દરેકને અપાયા ઈનામો

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News