gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન સિંદૂરની સફળતાનો વધુ એક પુરાવો! 21 આતંકવાદીઓની કબરોની તસવીરો આવી સામે | Pakistan Terrorist Gr…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in INDIA
0 0
0
ઓપરેશન સિંદૂરની સફળતાનો વધુ એક પુરાવો! 21 આતંકવાદીઓની કબરોની તસવીરો આવી સામે | Pakistan Terrorist Gr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor : પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, ત્યારે આ ઓપરેશનના વધુ ચોક્કસ પુરાવા સામે આવ્યા છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.

બહાવલપુરમાં 21 આતંકવાદીની કબરોની તસવીરો વાયરલ

વાસ્તવમાં પાકિસ્તાનના બહાવલપુરમાં 21 આતંકવાદીઓની કબરોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. આ કબરો જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓની છે અને તેમાંથી કેટલીક કબરો મસૂદ અઝહર (Masood Azhar)ના નજીકના અને તેના પરિવારના લોકોની હોવાનું કહેવાઈ રહ્યું છે. આ તસવીરો ભારતે કરેલી સ્ટ્રાઈકના વિશ્વનીયતાના પુરાવો દર્શાવે છે.

ઓપરેશન સિંદૂરની સફળતાનો વધુ એક પુરાવો! 21 આતંકવાદીઓની કબરોની તસવીરો આવી સામે 2 - image

બહાવલપુરના એક કબ્રસ્તાનમાં મસૂદનો પરિવાર દફન

ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સ્થિત અનેક આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવાયા હતા, જેમાં અનેક આતંકવાદીઓના મોત થયા છે. આ હુમલામાં આતંકવાદી જૈશનો વડો મૌલાના મસૂદ અઝહરના પરિવારના લોકો પણ સામેલ હતા. તેમની કબરો બહાવલપુરના એક કબ્રસ્તાનમાં બનાવાઈ છે. આ પુરાવા ઓપરેશન સિંદૂરની સફતાનું પ્રતિક છે, કારણ કે કેન્દ્ર સરકારે ઓપરેશન હેઠળ આતંકવાદી સંગઠનના મોટા નેતાઓને નિશાન બનાવ્યા હતા.

જૈશના ઓપરેટિવે તસવીરો શેર કરી

જૈશ-એ-મોહમ્મદના ઓપરેટિવે આતંકવાદીઓની કબરોની તસવીરો ફેસબુક પર શેર કરી છે. તેમાં મસૂદ અઝહરના પરિવારના સભ્યોની કબરો પણ સામેલ છે. તસવીરો સાથે શેર કરાયેલા વીડિયોમાં મસૂદનો અવાજ પણ સંભળાય છે. આ ઓપરેશનમાં ભારતના ટોચના દૂશ્મન મસૂદને મોટો ઝટકો મળ્યો છે.

આ પણ વાંચો : Caste Census : દેશમાં ક્યારે શરૂ થશે વસ્તી ગણતરી ? તારીખ આવી સામે, આ રાજ્યોમાં થશે શરૂ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…
INDIA

April 2, 2026
SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …

ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…

Next Post
દેશમાં પહેલીવાર થશે જાતિ આધારિત વસ્તી ગણતરી, સરકારે જાહેર કરી બે તબક્કાની તારીખો | Caste Census In I…

દેશમાં પહેલીવાર થશે જાતિ આધારિત વસ્તી ગણતરી, સરકારે જાહેર કરી બે તબક્કાની તારીખો | Caste Census In I...

VIDEO : ‘ઝડપથી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે’ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ બાદ બોલ્યો વિરાટ કોહલી

બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…

2 days ago
હાથબના વાડી વિસ્તારમાં અનિયમિત વીજળીના પ્રશ્ને ખેડૂતો ત્રસ્ત | Farmers are worried about irregular e…

7 months ago
ઇપીએસ-95 પેન્શનરોને ઓછું પેન્શન મળતા વિરોધ નોંધાવ્યો | EPS 95 pensioners protest against low pension

3 months ago
નાનપુરા અને વસ્તાદેવડી પાસે સૂતેલા યુવાનોને વાહનોએ કચડી માર્યા | Vehicles crushed youths sleeping ne…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News