gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…
3
VIEWS
Share on FacebookShare on Twitter

બદલીના
આદેશથી કર્મચારીઓમાં કહીં ખુશી કહીં ગમ

સ્થાનિક
સ્વરાજની ચૂંટણી પૂર્વે નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આંતરિક બદલીનો ગંજીપો ચીપ્યો

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓના
ભાગરૃપે વહીવટી તંત્ર દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી
(મહેકમ) દ્વારા જિલ્લાના વિવિધ ૨૭ ગામોમાં ફરજ બજાવતા તલાટીઓની બદલીના આદેશો જારી કરાયા
છે.

જિલ્લામાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ
સજ્જતાના ભાગરૃપે આંતરિક ફેરબદલ શરૃ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર નાયબ જિલ્લા
વિકાસ અધિકારી (મહેકમ) દ્વારા વહીવટી સરળતાને ધ્યાને રાખી જિલ્લાના અલગ-અલગ ૨૭
ગામોમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની સામુહિક બદલીઓ કરવામાં આવી છે.

આ
બદલીઓમાં લખતર તાલુકાના વણા
,
ચોટીલાના ધારૈઈ, ડાકવડલા, નાવા, આણંદપર, નાના પાળીયાદ,
પિયાવા, લીંબડીના બોરણા, દોલતપર, કમાલપર, મુળીના
રામપરડા
, કળમાદ, સાયલાના ભાડુકા,
શિરવાણીયા, વઢવાણના મોટા મઢાદ, ફુલગ્રામ, પ્રાણગઢ, ખારવા-બ,
મેમકા, કરણગઢ, ગોમટા,
ખજેલી, દસાડાના ધામા, ધ્રાંગધ્રાના
કલ્યાણપુર
, રાજસીતાપુર-અ અને ચુડાના ગોખરવાડા સહિત ૨૭
ગામમાં  ફરજ બજાવતા કર્મચારીઓને પણ અન્ય
સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ચૂંટણી
પહેલા કરવામાં આવેલી આ મોટી ફેરબદલને કારણે વહીવટી આલમમાં અને બદલી પામેલા
કર્મચારીઓમાં
‘કહીં ખુશી કહીં ગમ‘ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
વહીવટી કામગીરીમાં વેગ લાવવા અને ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવાના હેતુથી આ
નિર્ણય લેવાયો હોવાનું જણાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres...

વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…

વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya...

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા- ઇન્દોરની સીધી કનેક્ટિવિટીથી મુસાફરીનું અંતર ઘટશે | Direct connectivity between Vadodara and …

વડોદરા- ઇન્દોરની સીધી કનેક્ટિવિટીથી મુસાફરીનું અંતર ઘટશે | Direct connectivity between Vadodara and …

9 months ago
અમેરિકાના હુમલા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત, શાંતિ સ્થાપનાની અપીલ

અમેરિકાના હુમલા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત, શાંતિ સ્થાપનાની અપીલ

1 year ago
ગુજરાતની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં દિવાળીનું વેકેશન જાહેર, વાલીઓ જાણી લો તારીખ | gujarat schools di…

ગુજરાતની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં દિવાળીનું વેકેશન જાહેર, વાલીઓ જાણી લો તારીખ | gujarat schools di…

10 months ago
પ્રયાગરાજમાં વાયુસેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ: સ્થાનિકોએ તળાવમાં કૂદી 2 પાયલોટને બચાવ્યા, જુઓ VIDEO |…

પ્રયાગરાજમાં વાયુસેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ: સ્થાનિકોએ તળાવમાં કૂદી 2 પાયલોટને બચાવ્યા, જુઓ VIDEO |…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News