gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન સિંદૂરમાં IC-814 પ્લેન હાઈજેક અને પુલવામા હુમલાનું ષડ્યંત્ર રચનારા ઠાર: ભારતીય સેના | Conspir…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2025
in INDIA
0 0
0
ઓપરેશન સિંદૂરમાં IC-814 પ્લેન હાઈજેક અને પુલવામા હુમલાનું ષડ્યંત્ર રચનારા ઠાર: ભારતીય સેના | Conspir…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian ARMY Press Conference: ભારતીય સેનાએ રવિવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને  7 મે ના રોજ કરવામાં આવેલા  ‘ઓપરેશન સિંદૂર’ની સિદ્ધિઓ વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપી હતી.  ભારતીય સેનાના  ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને 9 આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: વિશેષ સત્ર બોલાવો, ભવિષ્યના પડકારો સામે આપણે સૌ એકજૂટ: રાહુલ ગાંધીનો PM મોદીને પત્ર

ઓપરેશનમાં 100 થી વધુ આતંકવાદીઓ ઠાર 

ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ રવિવારે માહિતી આપતાં કહ્યું કે, ‘આ ઓપરેશનમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં IC-814 વિમાન હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ અને પુલવામા હુમલાના ગુનેગારોનો સમાવેશ થાય છે. ‘

9 આતંકવાદી છાવણીઓ પર કરાયું નિશાન 

તેમણે વધુમાં કહ્યું કે, ‘મને એ વાત પર કોઈ શંકા નથી કે અમે એક સંપૂર્ણ આશ્ચર્યજનક એટેક કર્યો હતો’ 9 આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા આ  હુમલાઓમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં કેટલાર હાઈ વેલ્યુ ટારગેટ પણ સામેલ છે. 

આ પણ વાંચો: સચિન, ધોની જ નહીં પણ આ 2 ક્રિકેટર્સનું પણ ભારતીય સૈન્ય સાથે રહ્યું છે કનેક્શન

યુસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ અને મુદાસિર અહેમદને ઠાર મરાયા

સેનાની આ એર સ્ટ્રાઈકમાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ અને મુદાસિર અહેમદને ઠાર માર્યા હતા. ઉલ્લેખનીય છે કે, યુસુફ અઝહર IC-814 હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ હતો અને તે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો છે. અબ્દુલ મલિક રૌફ IC-814 હાઇજેકિંગ તેમજ પુલવામા હુમલાના કાવતરામાં સામેલ હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
‘અમે 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો, પાકિસ્તાનના 40 સૈનિકોના મોત’, ઓપરેશન સિંદૂર પર ભારતની ત્રણેય…

'અમે 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો, પાકિસ્તાનના 40 સૈનિકોના મોત', ઓપરેશન સિંદૂર પર ભારતની ત્રણેય...

હવે ગોવાના વિવિધ બીચ પર મહિલાઓ માટે બનાવાયો ‘સ્પેશિયલ ઝોન’, જાણો નિયમ | travel tourism female travel…

હવે ગોવાના વિવિધ બીચ પર મહિલાઓ માટે બનાવાયો 'સ્પેશિયલ ઝોન', જાણો નિયમ | travel tourism female travel...

BEFORE & AFTER: પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓથી લઈને એર ડિફેન્સ સિસ્ટમ સુધી, ભારતે બાજ નજરે કર્યો સચોટ હુમલો, જુઓ તસવીરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો, 9 જિલ્લામાં ઍલર્ટ જાહેર | Gujarat Weather Al…

6 months ago
ગુજરાત SIR અપડેટ: 14.70 લાખ ફોર્મ સાથે વાંધા-દાવાની પ્રક્રિયા પૂર્ણ, 1.83 લાખ નામ રદ કરવાની અપીલ | D…

8 months ago
સાયલા નજીક લાકડાની આડમાં રૂ. 49 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | Truck loaded with foreign liquo…

7 months ago
દિલ્હી-ગોવામાં AAP નેતાઓના ઠેકાણે ED ત્રાટકી, બૅન્ક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી | del…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News