gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન સિંદૂર પૂર્વે તેની જાણ પાકિસ્તાનને નહોતી કરાઇ : કેન્દ્ર | Pakistan was not informed about Ope…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2025
in INDIA
0 0
0
ઓપરેશન સિંદૂર પૂર્વે તેની જાણ પાકિસ્તાનને નહોતી કરાઇ : કેન્દ્ર | Pakistan was not informed about Ope…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જયશંકરના વીડિયો સાથે વિપક્ષના આરોપ બાદ સરકારની સ્પષ્ટતા

– જયશંકર કહે છે કે ભારતે પાક.ને ઓપરેશન અંગે અગાઉ જ જાણકારી આપી હતી : રાહુલ 

નવી દિલ્હી : ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું તે પહેલા તેની જાણ પાકિસ્તાનને કરવામાં આવી હોવાનો દાવો કરીને વિપક્ષે કેન્દ્ર સરકાર અને વિદેશમંત્રી એસ. જયશંકરને ઘેર્યા હતા. જોકે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે જયશંકરના નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યું છે. પીઆઇબી ફેક્ટચેક દ્વારા પણ દાવો કરાયો છે કે જયશંકરે આવુ કોઇ નિવેદન નથી આપ્યું. 

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિદેશમંત્રી જયશંકરનો એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો હતો કે આ વીડિયોમાં જયશંકર કહી રહ્યા છે કે તેમણે પાકિસ્તાનને પહેલા જ કહી દીધુ હતું કે ભારત હુમલો કરવાનું છે. જ્યારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે વિદેશમંત્રી એસ. જયશંકરના રાજીનામાની માગણી કરી હતી. રાહુલે આરોપ લગાવ્યો હતો કે હુમલાની જાણકારી અગાઉથી જ પાકિસ્તાનને આપી દેવી ગુનો છે. વિદેશમંત્રીએ જાહેરમાં સ્વીકાર કર્યો હતો કે ભારત સરકારે આ જાણ કરી હતી. રાહુલે સવાલ કર્યો હતો કે પાક.ને જાણ કરવા માટે કોના તરફથી મંજૂરી અપાઇ હતી? જેના પરિણામે આપણી એરફોર્સના કેટલા વિમાન ગુમાવવા પડયા હતા? 

જ્યારે પીઆઇબી ફેક્ટચેકમાં દાવો કરાયો છે કે વિદેશમંત્રી જયશંકરે આવો કોઇ જ દાવો નથી કર્યો. જયશંકરના નિવેદનને ખોટી રીતે રજુ કરીને એવુ દેખાડવાનો પ્રયાસ થયો કે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કરતા પહેલા જ તેની જાણ પાક.ને કરી હતી. વિદેશમંત્રીને ખોટી રીતે રજુ કરાઇ રહ્યા છે, તેમણે આવુ કોઇ નિવેદન નથી આપ્યું. રાહુલ ગાંધી અને કોંગ્રેસના દાવાનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પીઆઇબીના ફેક્ટ ચેકને શેર કર્યું હતું જેમાં દાવો કરાયો છે કે જયશંકરના નિવેદનને ખોટી રીતે રજુ કરાઇ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી | Confusion …
INDIA

તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી | Confusion …

May 8, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ | KC Venugopal …
INDIA

કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ | KC Venugopal …

May 8, 2026
બંગાળમાં ‘દાદા’નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why…
INDIA

બંગાળમાં ‘દાદા’નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why…

May 8, 2026
Next Post
40 સાંસદોની સર્વપક્ષીય 7 ટીમ આતંક મુદ્દે દુનિયામાં પાક.ની પોલ ખોલશે | All party 7 team of 40 MPs wil…

40 સાંસદોની સર્વપક્ષીય 7 ટીમ આતંક મુદ્દે દુનિયામાં પાક.ની પોલ ખોલશે | All party 7 team of 40 MPs wil...

રેસ્ટોરેન્ટને 1 રૂ.નો જીએસટી વસૂલવો ભારે પડયો, 8,000નો દંડ, 4 વર્ષે ચુકાદો આવ્યો | Restaurant charge…

રેસ્ટોરેન્ટને 1 રૂ.નો જીએસટી વસૂલવો ભારે પડયો, 8,000નો દંડ, 4 વર્ષે ચુકાદો આવ્યો | Restaurant charge...

પાકિસ્તાન માટે જાસૂસી બદલ મહિલા યુટયુબર સહિત છ લોકોની ધરપકડ | Six people including female YouTuber a…

પાકિસ્તાન માટે જાસૂસી બદલ મહિલા યુટયુબર સહિત છ લોકોની ધરપકડ | Six people including female YouTuber a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાવઠી, ઉંચડી અને પ્રતાપરામાંથી 40 કનેક્શનોમાં 5 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 5 l…

પાવઠી, ઉંચડી અને પ્રતાપરામાંથી 40 કનેક્શનોમાં 5 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 5 l…

6 months ago
એક હાથે દુપટ્ટાથી ફાંસો આપી બીજા હાથે ઓશીકાથી મોં દબાવી દીધું… વડોદરામાં પત્નીના હત્યારા પતિની કબૂ…

એક હાથે દુપટ્ટાથી ફાંસો આપી બીજા હાથે ઓશીકાથી મોં દબાવી દીધું… વડોદરામાં પત્નીના હત્યારા પતિની કબૂ…

1 year ago
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

1 month ago
લોક કલાકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન, બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો …

લોક કલાકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન, બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News