gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં ગણેશજીનો મહિમા વર્ણવતી 50 જેટલી હસ્તપ્રતો સચવાયેલી છે | 50 menu scripts on l…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં ગણેશજીનો મહિમા વર્ણવતી 50 જેટલી હસ્તપ્રતો સચવાયેલી છે | 50 menu scripts on l…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરામાં ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે.ગણપતિબાપાની  ભક્તિના માહોલ વચ્ચે એમ.એસ.યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં પણ પહેલી વખત ગણેશજીનો મહિમા વર્ણવતી ૫૦ જેટલી હસ્તપ્રતો અલગ તારવવામાં આવી છે.

ઈન્સ્ટિટયુટના ડાયરેકટર ડો.શ્વેતા પ્રજાપતિનું કહેવું છે કે,  વિઘ્નહર્તાની મોટાભાગની હસ્તપ્રતો વડોદરાના પંડિતો અને પૂજારીઓ પાસેથી મળેલી છે.કેટલીક હસ્તપ્રતો ૨૦૦૯માં ગ્વાલિયરના એક બ્રાહ્મણ પરિવારે ઈન્સ્ટિટયુટને ભેટમાં આપી હતી.તમામ હસ્તપ્રતો ૧૭મી સદીથી ૧૯મી સદીની વચ્ચે લખાયેલી છે.આ હસ્તપ્રતોમાં ગણેશજીનો મહિમા વર્ણવતી ગણેશ પુરાણ હસ્તપ્રત સૌથી જૂની અને ૧૭મી સદીમાં લખાયેલી હોવાનું મનાય છે.

ગણેશ ગીતા નામની હસ્તપ્રત ભગવદ ગીતાની શૈલીમાં લખાયેલી છે અને તેમાં ૧૧ અધ્યાય છે.જેમાં ભગવાન ગણેશ રાજા વરેણ્યને ગીતા સ્વરુપે ભારતીય વેદાંત દર્શનના સિધ્ધાંતોને સમજાવે છે.આ સિવાય કેટલીક હસ્તપ્રતોમાં ગણપતિ બાપાની પૂજા કેવી રીતે કરવી તે દર્શાવાયું છે.ગણેશ સહસ્ત્રનામનો એક સ્ક્રોલ પણ ઈન્સ્ટિટયુટમાં સચવાયેલો છે.જેના પર શ્રીજીના ૧૦૦૦ નામ લખાયેલા છે.આ ઉપરાંત ગણેશ લહેરી નામની એક હસ્તપ્રત પણ છે.જે શંકરાચાર્યે લખી હોવાનું મનાય છે.

ડો.શ્વેતા પ્રજાપતિના જણાવ્યા અનુસાર આમાંથી મોટાભાગની હસ્તપ્રતોનું રિસ્ટોરેશન કરવું પડે તેમ છે.એ પછી તેનું એક પ્રદર્શન યોજવાનું પણ અમે વિચારી રહ્યા છે.

ઈન્સ્ટિટયુટમાં સચવાયેલી હસ્તપ્રતોના નામ

ગણેશસ્ત્રોત કવચ

ગણપતિ પૂજન

ગણપતિ વિધાન

ગણેશ દર્શન

ગણેશ ગીતા

ગણેશ પુરાણ

ગણેશ કવચ

ગણેશ માનસપૂજા

ગણપતિ સ્ત્રોત

એકાક્ષર ગણપતિ કવચ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
શ્રીજીની સવારી પર ઇંડા ફેંકવાની ઘટનામાં વધુ એક આરોપી ઝડપાયો | Another accused arrested in egg throwi…

શ્રીજીની સવારી પર ઇંડા ફેંકવાની ઘટનામાં વધુ એક આરોપી ઝડપાયો | Another accused arrested in egg throwi...

વિરમગામમાં ઉપવાસ આંદોલન પર ઉતરેલા ભાજપના સદસ્યએ પારણા કર્યાં | BJP member who went on a hunger strik…

વિરમગામમાં ઉપવાસ આંદોલન પર ઉતરેલા ભાજપના સદસ્યએ પારણા કર્યાં | BJP member who went on a hunger strik...

થાનના હીરાણા ગામમાં મળેલા યુવતીના મૃતદેહના પોસ્ટમોર્ર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સમજી-વિચારીને ઘડેલું કાવતરું છે’, ગુજરાત યુનિવર્સિટી તોડફોડ કાંડ મામલે કુલપતિ લાલઘૂમ | Planned Cons…

9 months ago
વડોદરામાં હિટ એન્ડ રન કેસમાં રક્ષિત ચૌરસિયાને ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન, નશામાં બેફામ કાર ચલાવીને…

11 months ago
પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ અને હડફ ડેમ છલકાયાં, ડેમના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ | Paanam …

1 year ago
આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News