gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓરીસ્સાથી ૧૭ લાખનો ગાંજો લઇને આવી રહેલા બે યુવકો ઝડપાયા | ahmedabad railway police seized 34 kg ganj…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
ઓરીસ્સાથી ૧૭ લાખનો ગાંજો લઇને આવી રહેલા બે યુવકો ઝડપાયા | ahmedabad railway police seized 34 kg ganj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

કાલુપુર રેલવે સ્ટેશન પર પુરી-ગાંધીધામ ટ્રેન આવી ત્યારે શંકાસ્પદ રીતે બે યુવકોને રેલવે પોલીસે  ઝડપીને તપાસ તેમની પાસે રહેલા સામાનમાંથી ૧૭ લાખની કિંંમતનો ૩૪ કિલો ગાંજો મળી આવ્યો હતો. આ અંગે રેલવે એસઓજીએ તપાસ શરૂ કરી છે.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પુરી-ગાંધીધામ ટ્રેન પહોંચી ત્યારે  રેલવે એસઓજીનો સ્ટાફ ટ્રેનમાંથી ઉતરી રહેલા શંકાસ્પદ પેસેન્જરો પર નજર રાખતા હતા. તે સમયે બે યુવકો બે મોટા થેલા લઇને બહાર નીકળતા હતા. જેથી પોલીસે તેમને  રોકતા બંને સામાન મુકીને નાસ્યા હતા. જો કે બે યુવકો ઝડપાઇ ગયા હતા. તેમના સામાન અને થેલાની તપાસ કરતા તેમાંથી રૂપિયા ૧૭ લાખની કિંમતનો ૩૪ કિલો ગાંજો મળી આવ્યો હતો. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એ પી ગામીતે બંને યુવકોની પુછપરછ કરતા તેમના નામ રાહુલ નાયક અને દિબ્યાદત્તા નાયક (બંને રહે.જિ. ધેનકેનાલ, ઓરિસ્સા) હોવાનું જાણવા મળ્યું હતું. તેમને ઓરિસ્સાના જ્યોતિનાયક પિન્કુ નામના વ્યક્તિઓએ ગાંજો આપ્યા હતા અને કાલુપુર રેલેવેની બહાર જઇને તેમને એક વ્યક્તિને કોલ કરવાનો હતો અને તે ગાંજો રિસિવ કરવાનો હતો. ગાંજો અમદાવાદ લાવવાના બદલામાં તેમને નાણાં આપવામાં આવ્યા હતા. આ અંગે એનડીપીએસનો કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી, બાદમાં આપઘાત કર્યો હોવાનું નાટક કર્યું, સરખેજમાં સનકી પ્રે…
GUJARAT

June 8, 2026
પાણી ખેંચવા મોટર ચલાવનારાઓ સામે કાર્યવાહી | Action against those driving motorbikes to fetch water

અમદાવાદ: મેગા નવરાત્રી ઇવેન્ટમાં સ્પોન્સરશિપના બહાને રૂ. 4.75 કરોડની છેતરપિંડી, સરખેજ પોલીસમાં ફરિયા…

Next Post
કુરાલીમાં પાંચ દિવસ પહેલા ગુમ વૃધ્ધની હત્યા થયેલી લાશ કોથળામાંથી મળતા ચકચાર | old man curder in kura…

કુરાલીમાં પાંચ દિવસ પહેલા ગુમ વૃધ્ધની હત્યા થયેલી લાશ કોથળામાંથી મળતા ચકચાર | old man curder in kura...

શહેરના બગીચાઓ સિનિયર સિટિઝન્સ ફ્રેન્ડલી નથી | gardens of vadodara are not senior citizen friendly

યુનિ.માં તા.૧૬ થી ૧૮ મે દરમિયાન એફવાયની પ્રવેશ પરીક્ષાઓ લેવાશે | all entrance test for admission in …

યુનિ.માં તા.૧૬ થી ૧૮ મે દરમિયાન એફવાયની પ્રવેશ પરીક્ષાઓ લેવાશે | all entrance test for admission in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓક્ટોબરમાં યુપીઆઈ મારફત રૂ.27.28 લાખ કરોડના પેમેન્ટ | Payments worth Rs 27 28 lakh crore through UPI…

7 months ago
PM મોદીએ ધોલેરા SIRનું હવાઈ નિરીક્ષણ કર્યું, લોથલ પ્રોજેક્ટના કામોની પણ સમીક્ષા કરી | pm modi dholer…

9 months ago
કુબેરનગરમાં મધરાતે પથ્થરમારો કરી આતંક મચાવ્યો | Ekkewe fau ra ataielo ekkewe fau lon Kubernagar leku…

3 months ago
કન્નડ અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના કેસમાં 1 વર્ષની જેલની સજા, જામીન નહીં મળે | Kannada Ac…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News