gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓસ્ટ્રેલિયાની જેમ હવે ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા બૅન થશે? હાઈકોર્ટની કેન્દ્રને સલાહ | Madra…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in INDIA
0 0
0
ઓસ્ટ્રેલિયાની જેમ હવે ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા બૅન થશે? હાઈકોર્ટની કેન્દ્રને સલાહ | Madra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Children Online Safety: ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માયાવી જગતમાં બાળકોની સુરક્ષાને લઈને મદ્રાસ હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ અવલોકન કર્યું છે. હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે, ભારત સરકારે પણ ઓસ્ટ્રેલિયાની જેમ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો કાયદો લાવવાની દિશામાં વિચારવું જોઈએ.

શા માટે ઊઠી આ માગ?

ન્યાયાધીશ કે.કે. રામકૃષ્ણન અને જી. જયચંદ્રનની ડિવિઝન બેન્ચ એક જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરી રહી હતી. અરજદાર એસ. વિજયકુમારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી અને બાળ જાતીય દુર્વ્યવહાર સામગ્રી (CSAM) સરળતાથી ઉપલબ્ધ છે. દેશના તમામ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISP) માટે “પેરેન્ટલ વિન્ડો” સુવિધા ફરજિયાત બનાવવામાં આવે જેથી બાળકો વાંધાજનક સામગ્રીથી દૂર રહે.

આ પણ વાંચો: ઓનલાઈન ખરીદી કરતાં અગાઉ ચેતજો, 3 વર્ષમાં 1.75 લાખથી વધુ ફરિયાદ નોંધાઈ

હાઈકોર્ટનું મહત્ત્વનું અવલોકન

હાઈકોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન નોંધ્યું કે માત્ર વેબસાઈટ બ્લોક કરવાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં, કારણ કે આવી URL સતત બદલાતી રહે છે. કોર્ટે જણાવ્યું કે, ‘વાંધાજનક સામગ્રી જોવી કે નહીં તે વ્યક્તિગત પસંદગી છે, પરંતુ બાળકોના કિસ્સામાં આ જોખમ અનેકગણું વધી જાય છે. બાળકો શું જોઈ રહ્યા છે તેના પર માતા-પિતાનું નિયંત્રણ અને જાગૃતિ અનિવાર્ય છે. અરજદારની દલીલને સ્વીકારતા કોર્ટે કેન્દ્રને સલાહ આપી કે ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ સોશિયલ મીડિયા માટે વય મર્યાદા નક્કી કરતો કાયદો ઘડવાની શક્યતા તપાસવી જોઈએ.’

વચગાળાના આદેશો અને સૂચનો

જ્યાં સુધી કોઈ નવો કાયદો અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી હાઈકોર્ટે નિર્દેશો આપ્યા છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સોશિયલ મીડિયાના જોખમો વિશે માતા-પિતા અને બાળકોને શિક્ષિત કરવા માટે મોટા પાયે અભિયાનો ચલાવવા. બાળ અધિકાર કમિશને આ બાબતે નક્કર કાર્ય યોજના વિકસાવી તેનો કડક અમલ કરવો.

શું છે ઓસ્ટ્રેલિયાનો કાયદો?

ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં વિશ્વનો સૌથી કડક સોશિયલ મીડિયા કાયદો પસાર કર્યો છે, જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા પ્લેટફોર્મ વાપરવા પર પ્રતિબંધ છે. જો કંપનીઓ આ નિયમનું પાલન ન કરે તો તેમને કરોડો ડોલરનો દંડ ફટકારવાની જોગવાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…
INDIA

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…

April 4, 2026
‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ…’, લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ…
INDIA

‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ…’, લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ…

April 4, 2026
સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…
INDIA

સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…

April 4, 2026
Next Post
ઉદયપુરમાં શોકિંગ ઘટના: ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ, CEO સહિત 3ની ધરપકડ | Udaipur…

ઉદયપુરમાં શોકિંગ ઘટના: ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ, CEO સહિત 3ની ધરપકડ | Udaipur...

મહારાષ્ટ્રના થાણેમાં સરકારી શાળામાં 10મા ધોરણની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી | thane go…

મહારાષ્ટ્રના થાણેમાં સરકારી શાળામાં 10મા ધોરણની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી | thane go...

કરણી સેનાએ પંજાબના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ધમકી આપી, કહ્યું – ‘ઓકાતમાં રહો..’ | Karni Sena Thr…

કરણી સેનાએ પંજાબના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ધમકી આપી, કહ્યું - 'ઓકાતમાં રહો..' | Karni Sena Thr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી : સવા મહિનામાં 3.99 લાખ દંડ વ…

વડોદરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી : સવા મહિનામાં 3.99 લાખ દંડ વ…

8 months ago
ભારતમાં પ્રદૂષણથી સૂર્યપ્રકાશના કલાકોમાં ઘટાડો

ભારતમાં પ્રદૂષણથી સૂર્યપ્રકાશના કલાકોમાં ઘટાડો

6 months ago
આજવા રોડ પર યુવક પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking youth on Ajwa Road

આજવા રોડ પર યુવક પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking youth on Ajwa Road

4 months ago
ખેડા જિલ્લામાં બેન્ક કર્મચારીઓની હડતાલ : નાણાંકીય વ્યવહારો ઠપ થતા ખાતેદારો હેરાન | Bank employees st…

ખેડા જિલ્લામાં બેન્ક કર્મચારીઓની હડતાલ : નાણાંકીય વ્યવહારો ઠપ થતા ખાતેદારો હેરાન | Bank employees st…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News