gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ…’, લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in INDIA
0 0
0
‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ…’, લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Live-in Partner Murder Case : મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં દુર્ગાપુર વિસ્તારમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યાના 20 દિવસ બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. જ્યારે તેનું મોત થયું ત્યારથી તેનો પ્રેમી તેણે આત્મહત્યા કરી હોવાનું રટણ કરતો રહ્યો હતો. જોકે હવે લગભગ 20 દિવસ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ યુવકે મોબાઈલ ચાર્જના વાયરથી પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ પણ ચોંકી ગઈ છે અને હત્યારા યુવકની ધરપકડ કરી લીધી છે.

મહિલા પતિને છોડીને જુદી રહેતી હતી

પોલીસના જણાવ્યા મુજબ 22 વર્ષના આરોપી અંકેશ યોગેશ બહિરવાર મહારાષ્ટ્રના સોનાપુરમાં રહે છે, જ્યારે 29 વર્ષની મૃતક પ્રિયંકા તુકુમની રહેવાસી હતી. છેલ્લા કેટલાક દિવસથી બંને લિવ-ઈન-રિલેશનશિપમાં રહેતા હતા. પ્રિયંકા પોતાના પતિને છોડીને જુદી રહેતી હતી, ત્યારે તેની મુલાકાત અંકેશ સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમપ્રકરણ શરૂ થયા બાદ તેમના જીવનમાં બધુ સામાન્ય ચાલતું હતું, જોકે થોડો સમય વિત્યાબાદ બંને વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા.

પ્રિયંકા અંકેશને પરિવાર સાથે વાત કરવા દેતી ન હતી

પ્રિયંકાની હત્યા બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી, જેમાં બંને વચ્ચે વારંવાર તણાવ અને મતભેદ હોવાથી વિવાદ ચાલતો હતો. પ્રિયંકા કેટલીક બાબતોમાં અંકેશ પણ દબાણ કરતી હતી. તે અંકેશને તેના પરિવાર સાથે વાતચીત પણ કરવા દેતી ન હતી, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થતો હતો.

આ પણ વાંચો : ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિવેદન

હત્યાના 20 દિવસ બાદ પ્રેમીની કરતૂત સામે આવી

14 માર્ચની રાત્રે અંકેશે પ્રિયંકાના પિતાને ફોન કરીને કહ્યું હતું કે, ‘પ્રિયંકા મારી સાથે વાત કરતી નથી અને તે બેહોશ થઈ ગઈ છે. કદાચ તેણે આત્મહત્યા કરી લીધી છે.’ જ્યારે પરિવારના સભ્યો ઉપર ગયા ત્યારે પ્રિયંકા બેભાન અવસ્થામાં હતી. પછી તેને તાત્કાલીક હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. શરૂઆતમાં આત્મહત્યા જેવું લાગતું હતું, જોકે ગુરુવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ પ્રેમીની કરતૂત સામે આવી ગઈ છે. રિપોર્ટ મુજબ અંકેશે મોબાઈલ ચાર્જરના વાયરથી પ્રિયંકાનું ગળું દબાવતા તેનું મોત થયું હોવાનો ખુલાસો થયો છે.

પોલીસની પૂછપરછમાં અંકેશે ગુનો કબૂલ્યો

પોલીસે હત્યા મામલે અંકેશની કડકાઈ સાથે પૂછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબુલી લીધો છે. પોલીસે ઘટનાસ્થળેથી હત્યામાં ઉપયોગ કરાયેલ વાયર અને એક્સટેન્શન બોર્ડને પણ જપ્ત કર્યું છે. આરોપી વિરુદ્ધ હત્યા કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ‘હું સંસદમાં બૂમબરાડા પાડવા કે માઈક તોડવા નથી જતો’, AAPના આરોપો પર રાઘવ ચઢ્ઢાનો વળતો જવાબ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજકેટ-2026ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવા 8 એપ્રિલ સુધીનો સમય | GUJCET 202…

ગુજકેટ-2026ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવા 8 એપ્રિલ સુધીનો સમય | GUJCET 202...

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા', કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ...

વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા | SRP jawan sentenced to two mont…

વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા | SRP jawan sentenced to two mont...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…

3 months ago
ભાઈચારાનું ઉદાહરણ : જમ્મુમાં મુસ્લિમનું મકાન તોડી પડાતા હિન્દુ પાડોશીએ પ્લોટ આપ્યો | jammu hindu nei…

ભાઈચારાનું ઉદાહરણ : જમ્મુમાં મુસ્લિમનું મકાન તોડી પડાતા હિન્દુ પાડોશીએ પ્લોટ આપ્યો | jammu hindu nei…

7 months ago
ચાલુ વર્ષ દરમિયાન પતંગોમાં 25 થી 30 ટકા અને દોરીમાં 15 ટકાનો ભાવ વધારો | Prices of kites have increa…

ચાલુ વર્ષ દરમિયાન પતંગોમાં 25 થી 30 ટકા અને દોરીમાં 15 ટકાનો ભાવ વધારો | Prices of kites have increa…

6 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં 150થી વધુ ગુનેગારોને રાઉન્ડ અપ કરાયા | More than 150 criminals rounded up in …

સુરેન્દ્રનગર જિલ્લામાં 150થી વધુ ગુનેગારોને રાઉન્ડ અપ કરાયા | More than 150 criminals rounded up in …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News