gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કંડલા પોર્ટ પર મેગા ડિમોલિશન, 250 કરોડની 100 એકર જમીન ખુલ્લી કરાઈ | kutch kandla port mega demolitio…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
કંડલા પોર્ટ પર મેગા ડિમોલિશન, 250 કરોડની 100 એકર જમીન ખુલ્લી કરાઈ | kutch kandla port mega demolitio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

100 Acres Land Cleared : કચ્છમાં રાષ્ટ્રીય અને દરિયાઈ સુરક્ષાને પ્રાથમિકતા આપીને વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારથી કંડલા પોર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર મોટી તવાઈ બોલાવવામાં આવી છે. કંડલા પોર્ટ આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ખડકાયેલા દબાણોને દૂર કરવા માટે તંત્રએ સપાટો બોલાવી દીધો છે.

500 પોલીસકર્મીઓ અને અધિકારીઓનો કાફલો તૈનાત 

આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, 40 જેટલા ઉચ્ચ અધિકારીઓ અને 500 જેટલા પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી જ પોલીસ છાવણીમાં ફેરવાયેલા આ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

100 એકર જમીન ખુલ્લી દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા જંગી મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 20 જેસીબી, 20 હિટાચી મશીન, 40 લોડર અને 40 ડમ્પર તેમજ ટ્રેક્ટરોની મદદ લેવામાં આવી રહી છે. કંડલા અને મીઠા પોર્ટની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધીમાં અંદાજે 100 એકર જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

250 કરોડની જમીન ખુલ્લી કરાઈ 

તંત્ર દ્વારા મુક્ત કરવામાં આવેલી આ જમીનની બજાર કિંમત અંદાજે 250 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ અતિ મહત્વના ગણાતા કંડલા પોર્ટ વિસ્તારમાં થયેલા આ દબાણો સુરક્ષા માટે જોખમરૂપ હોવાથી આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
અમદાવાદમાં સિગારેટ બાબતે માથાકૂટ બાદ યુવકની હત્યા, ડ્રગ્સ પેડલર ‘લીકેજ’એ જાહેરમાં ચપ્પુના ઘા ઝીંક્યા…

અમદાવાદમાં સિગારેટ બાબતે માથાકૂટ બાદ યુવકની હત્યા, ડ્રગ્સ પેડલર 'લીકેજ'એ જાહેરમાં ચપ્પુના ઘા ઝીંક્યા...

બેન્ક, વીજ કંપની કે RTOના નામે મોબાઈલ ફોનમાં આવી ફાઈલ આવે તો ચેતજો! હેકિંગનો ખતરો | Cyber Alert: Fra…

બેન્ક, વીજ કંપની કે RTOના નામે મોબાઈલ ફોનમાં આવી ફાઈલ આવે તો ચેતજો! હેકિંગનો ખતરો | Cyber Alert: Fra...

વાઈબ્રન્ટ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ડગુમગુ, પ્રોત્સાહનના દાવા છતાં 348ના પાટિયા પડ્યા | vibrant gujarat st…

વાઈબ્રન્ટ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ડગુમગુ, પ્રોત્સાહનના દાવા છતાં 348ના પાટિયા પડ્યા | vibrant gujarat st...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : પાકિસ્તાનની શરમજનક હરકત… 227 મુસાફરના જીવ જોખમમાં મૂક્યા, ખરાબ હવામાનમાં ફસાયેલી ફ્લાઈટને એરસ્પેસમાં ન ઘૂસવા દીધી

10 months ago
વડોદરાના ગોરવામાં ઝુપડપટ્ટી તોડ્યા બાદ મકાનની ફાળવણી નહીં કરતા સ્થાનિક રહીશોના દેખાવો | Protests by …

2 months ago
VIDEO : શિંદે અને પવારના નેતાઓ વચ્ચે વિવાદમાં ઝપાઝપી, વાહનોમાં તોડફોડ: મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમા…

4 months ago
મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના | Mukhtar Ansa…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News