gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં સિગારેટ બાબતે માથાકૂટ બાદ યુવકની હત્યા, ડ્રગ્સ પેડલર ‘લીકેજ’એ જાહેરમાં ચપ્પુના ઘા ઝીંક્યા…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં સિગારેટ બાબતે માથાકૂટ બાદ યુવકની હત્યા, ડ્રગ્સ પેડલર ‘લીકેજ’એ જાહેરમાં ચપ્પુના ઘા ઝીંક્યા…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના સરખેજ વિસ્તારમાં સિગારેટ માંગવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. મૃતક જાવેદને આરોપી શાહરૂખ ઉર્ફે લીકેજએ ચપ્પુ ઘા મારી હત્યા કરી હતી. આરોપી શાહરૂખ ડ્રગ્સ પેડલર હોવાનું અને અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. હાલ સરખેજ પોલીસે આરોપીને પકડવા અને હત્યાનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેવાડીમાં, રોનક પાનપાર્લર ચાર રસ્તાની સામેની રવિવારે (સાતમી ડિસેમ્બર) રાતે ચકચારી હત્યાની ઘટના બની હતી. મૃતક યુવક જાવેદ અને આરોપી શાહરૂખ વચ્ચે સિગારેટ માંગવા જેવી નજીવી બાબતે માથાકૂટ થઈ હતી. આ ઝઘડો ધીમે ધીમે ઉગ્ર બન્યો, જેના પરિણામે શાહરૂખે ઉશ્કેરાઈને જાવેદને સાથળના ભાગે ચપ્પુનો ઘા મારી દીધો હતો. ચપ્પાનો ઘા ઘણો ઊંડો હોવાથી જાવેદને બ્લીડિંગ થવા લાગ્યું હતું. તાત્કાલિક જાવેદને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. તેનું મૃત્યુ વધુ લોહી વહી જતા થયું હતું.

આ પણ વાંચો: વાઈબ્રન્ટ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ડગુમગુ, પ્રોત્સાહનના દાવા છતાં 348ના પાટિયા પડ્યા

મૃતકના પરિવારની સરકાર અને પોલીસ સમક્ષ માગ

મૃતકના સાળા વસીમે આરોપી શાહરૂખ પર ગંભીર આક્ષેપો કર્યાં છે. તેના જણાવ્યાનુસાર, શાહરૂખએમડી ડ્રગ્સનો ધંધો કરે છે. તે દારૂ પીધેલો હતો અને સિગારેટ માંગવાના બહાને લોકોને હેરાન કરતો ફરે છે. જેના પર અગાઉ પોલીસકર્મીઓ પર હુમલો કરવા, લોકોને એસિડ મારવા સહિતના ઘણા ગંભીર ગુનાઓ અગાઉ પણ નોંધાયેલા છે.

પીડિત પરિવારની માગ છે કે, સરકાર અને પોલીસ સમક્ષ સખત માંગણી કરી છે કે ડ્રગ્સ માફિયા અને આવા ગંભીર ગુના કરનાર આરોપીઓને કડક સજા મળવી જોઈએ. આવા ગુનેગારોના ઘરો તોડી નાખવા જોઈએ અને તેમને એવી સજા થવી જોઈએ કે તેઓ ફરીથી જેલમાંથી બહાર ન આવે. જે ગુનેગાર એક-બે ગુના કરીને પણ સુધરતો નથી, તેને ત્રીજો ગુનો કરવાનો મોકો મળવો ન જોઈએ, કારણ કે તે દેશ અને સમાજ માટે જોખમરૂપ છે.

હાલમાં, સરખેજ પોલીસે હત્યાના આરોપી શાહરૂખ ઉર્ફે ‘લીકેજ’ને પકડી પાડવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આ મામલે મર્ડરનો ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કારેલીબાગમાં મોર્નિંગ વોક માટે નીકળેલા સિનિયર સિટિઝનને ચપ્પુ બતાવી લૂંટી લેનાર બે લૂંટારા પકડાયા | t…
GUJARAT

કારેલીબાગમાં મોર્નિંગ વોક માટે નીકળેલા સિનિયર સિટિઝનને ચપ્પુ બતાવી લૂંટી લેનાર બે લૂંટારા પકડાયા | t…

May 21, 2026
દારૃની ખાલી બોટલ આપી રૃ.100 લઇ જાવ.. .FB પર પોસ્ટ મૂકી કાર્યક્રમ જાહેર કરનાર કોંગી કાર્યકર સ્વેજલ સા…
GUJARAT

દારૃની ખાલી બોટલ આપી રૃ.100 લઇ જાવ.. .FB પર પોસ્ટ મૂકી કાર્યક્રમ જાહેર કરનાર કોંગી કાર્યકર સ્વેજલ સા…

May 21, 2026
શહેરીજનો ક્વિક કોમર્સ સર્વિસનો સૌથી વધારે ઉપયોગ સાંજે અને રાત્રે કરે છે | people in vadodara use qui…
GUJARAT

શહેરીજનો ક્વિક કોમર્સ સર્વિસનો સૌથી વધારે ઉપયોગ સાંજે અને રાત્રે કરે છે | people in vadodara use qui…

May 21, 2026
Next Post
બેન્ક, વીજ કંપની કે RTOના નામે મોબાઈલ ફોનમાં આવી ફાઈલ આવે તો ચેતજો! હેકિંગનો ખતરો | Cyber Alert: Fra…

બેન્ક, વીજ કંપની કે RTOના નામે મોબાઈલ ફોનમાં આવી ફાઈલ આવે તો ચેતજો! હેકિંગનો ખતરો | Cyber Alert: Fra...

વાઈબ્રન્ટ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ડગુમગુ, પ્રોત્સાહનના દાવા છતાં 348ના પાટિયા પડ્યા | vibrant gujarat st…

વાઈબ્રન્ટ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ડગુમગુ, પ્રોત્સાહનના દાવા છતાં 348ના પાટિયા પડ્યા | vibrant gujarat st...

બેટી બચાવો- બેટી પઢાઓ યોજનામાં કેન્દ્ર સરકારે ગુજરાતને ફદિયું પણ આપ્યું નહીં | Centre Denies Funds t…

બેટી બચાવો- બેટી પઢાઓ યોજનામાં કેન્દ્ર સરકારે ગુજરાતને ફદિયું પણ આપ્યું નહીં | Centre Denies Funds t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેતા, બિઝનેસમેન, ડ્રાઈવર… કોઈ બાકાત નહીં, આ રાજ્યમાં થયા 600 લોકોના ફોન ટેપ, તપાસમાં શું બહાર આવ્ય…

નેતા, બિઝનેસમેન, ડ્રાઈવર… કોઈ બાકાત નહીં, આ રાજ્યમાં થયા 600 લોકોના ફોન ટેપ, તપાસમાં શું બહાર આવ્ય…

10 months ago
રેલવે સ્ટેશનની અંદર કે બહાર CCTV કેમેરા જ નથી | no CCTV camara in and out chayapuri railway station

રેલવે સ્ટેશનની અંદર કે બહાર CCTV કેમેરા જ નથી | no CCTV camara in and out chayapuri railway station

9 months ago
CNG કાર માલિકો માટે સારા સમાચાર, બજેટમાં CNG-બાયોગેસને સસ્તા કરવાની જાહેરાત | budget 2026 cng biogas…

CNG કાર માલિકો માટે સારા સમાચાર, બજેટમાં CNG-બાયોગેસને સસ્તા કરવાની જાહેરાત | budget 2026 cng biogas…

4 months ago
સાણંદમાં સેન્ટિંગના ફર્માની ચોરી કરનાર બંને આરોપી ઝડપાયા | Both accused arrested for stealing Sentin…

સાણંદમાં સેન્ટિંગના ફર્માની ચોરી કરનાર બંને આરોપી ઝડપાયા | Both accused arrested for stealing Sentin…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News