gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચરામાં કટકીનો ‘કડદો’ : જૂનાગઢમાં ભાજપ રાજમાં કરોડોનું શંકાસ્પદ કૌભાંડ | ‘Kaddo’ of Katki in the gar…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
કચરામાં કટકીનો ‘કડદો’ : જૂનાગઢમાં ભાજપ રાજમાં કરોડોનું શંકાસ્પદ કૌભાંડ | ‘Kaddo’ of Katki in the gar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એજન્સીને વગર ટેન્ડરે પાંચ કરોડથી વધુનાં કામની ભેટ

શહેરમાંથી દરરોજ વધુમાં વધુ ૧૪૦ ટન કચરો એકઠો થાય, ટેન્ડર બહાર પાડી દીધા દરરોજના ર૯૦ ટન કચરાના નિકાલનું!

જૂનાગઢ: જૂનાગઢ મહાપાલિકાને ભાજપી શાસકોએ કૌભાંડ કરવા માટેનું માધ્યમ બનાવી દીધી હોય તેવો ઘાટ ઘડાયો છે. અવાર-નવાર કૌભાંડના આક્ષેપો વચ્ચે હવે તો રેકર્ડ પર પણ કૌભાંડની ચાડી ફૂંકાઈ રહી છે. જૂનાગઢ મનપા દરરોજ વધુમાં વધુ ૧૪૦ ટન કચરો એકઠો કરે છે તેના બદલે દરરોજનો ર૯૦ ટન કચરાનો નિકાલ કરવા માટેનું અડધું કામ કરાવી લીધુ અને અડધા કામનો વગર ટેન્ડરે વર્ક ઓર્ડર આપી દીધો છે. આ કૌભાંડ એટલી હદે શંકાસ્પદ છે કે, સ્થાયી સમિતિ અગાઉ એવું કહે કે આ એજન્સી સારી છે તેથી તેને કામ આપવું છે બાદમાં કામ ન આપે, ટેન્ડર બહાર પાડે, ટેન્ડર રદ કરે, વળી ફરી પાછું તેને જ કામ આપવાની ભાજપના શાસકોની નીતિ શું છે તે સૌ સમજે છે.

ડિસેમ્બર ર૦રરમાં ગુણાર્થ એજન્સીએ ઈવનગર સ્થિત ડમ્પિંગ સાઈટ ખાતે ઘન કચરાનો નિકાલ કરી નાખ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી ર૦ર૩થી માર્ચ ર૦રપ સુધીના કચરાના નિકાલ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. આ સમયગાળાના ર૭ માસ એટલે કે ૮૧૦ દિવસ થાય છે. રોજનો ૧૪૦ ટન લેખે ૮૧૦ દિવસનો કુલ ૧,૧૩,૪૦૦ મેટ્રિક ટન કચરો થાય. આને બદલે મનપા દ્વારા કુલ ર,૩પ,૦૩૬ મેટ્રિક ટન કચરાના નિકાલ માટેનાં બે ટેન્ડર બહાર પાડી દેવાયાં છે. નોંધનીય છે કે વચ્છરાજ એજન્સીને અગાઉ ૧,૦૬,૦૦૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવા માટે પ્રતિ મેટ્રિક ટનના ૪૦૪ લેખે ૪,ર૮,ર૪,૦૦૦નું કામ આપી દીધુ હતું. એ રકમ ચૂકવાઈ પણ ગઈ. ત્યારબાદ આ જ એજન્સીને હવે વધારાના ૧,ર૯,૦૩૬ મેટ્રિક ટનનું ૪૦૪ લેખે પ,ર૧,૩૦,પ૪૪નો કામ કરવા વગર ટેન્ડરે વર્ક ઓર્ડર આપી દીધો છે. આ બંને વર્ક ઓર્ડર મુજબ તો દરરોજનો ડોર ટુ ડોર એકત્ર થતો કચરો ર૯૦ ટન હોવો જોઈએ, જ્યારે કે મનપા જ સ્વીકારે છે કે રોજ મહત્તમ ૧૪૦ ટન જ એકત્ર થાય છે! 

– સમગ્ર કૌભાંડનો ઘટનાક્રમ

સૌપ્રથમ વાર ૧.૦૬ લાખ ટન કચરાનો નિકાલ કરવા વચ્છરાજ એજન્સી તા.૧૪-૧૦-ર૦ર૪ના એલ-૧ થઈ, * તા.રર-૧૦-ર૦ર૪ના વર્ક ઓર્ડર આપ્યો, તેમાં ત્રણ મહિનામાં કચરા નિકાલની શરત હતી અને એજન્સીએ એ કચરો ઉપાડી લીધાનું સ્વીકારીને રકમ ચૂકવાઈ પણ ગઈ. * સોલિડ વેસ્ટ સાઈટ સુપરવાઇઝરે તા.૧૭-૪-ર૦રપએ કહ્યું કે જાન્યુઆરી- ૨૦૨૩થી માર્ચ- ૨૦૨૫ સુધીમાં ૧.ર૯ લાખ ટન કચરો એકઠો થયો છે! એનો તાત્કાલિક નિકાલ કરવા પણ સૂચવાયું. * તા.ર૬-૬-ર૦ર૪ના આ એજન્સીને વધારાનું કામ આપવા ઠરાવ થયો, * તા.૧૯-૪-ર૦રપએ એજન્સીએ જૂના ભાવે કામ કરવા લેખિત સહમતી આપી, * તા.ર૬-૬ના ઠરાવની તા.૧૦-૭-રપના કમિશનરે વહિવટી મંજૂરી આપી, * તા.૧-૧૦ના એજન્સીને વગર ટેન્ડરે પાંચ કરોડથી વધુના કામનો વર્ક ઓર્ડર આપ્યો, –  તા.૧૩-૧૦ના અગાઉ આપેલી વહીવટી મંજૂરી અને ઠરાવને રદ કરતો ઠરાવ કર્યો, * નવા ઓનલાઈન ભાવ મંગાવ્યા અને તેને પણ રદ કરી તે જ એજન્સીને કામ આપી દેવાયું છે.

કમિશનરે કહ્યું, ‘વિગતવાર સમજીને બાદમાં જણાવીશ’, વિપક્ષી નેતા દ્વારા વિજિલન્સમાં રજૂઆતનો ગોઠવાતો તખ્તો

મનપાના વિપક્ષી નેતા લલિત પણસારાને આ સમગ્ર મામલે શંકા જતા તેણે એક બાદ એક તમામ આધારપુરાવાઓ એકઠા કરી ભાજપના શાસકો સામે સવાલો ઉભા કરી દીધા છે. આ અંગે વિજિલન્સ કમિશનર સહિતનાઓને રજૂઆત કરવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. દરમિયાન, આ મામલે કમિશનર તેજસ પરમારે જણાવ્યું હતું કે, ‘સમગ્ર જૂનાગઢમાંથી દરરોજનો ૧ર૦ ટન કચરો એકઠો થાય છે બાકીની જે વાત છે તે હું વિષયવાર સમજીને બાદમાં જણાવીશ, હાલ હું બહારગામ છું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …
GUJARAT

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

March 25, 2026
VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…
GUJARAT

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

March 25, 2026
ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…
GUJARAT

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

March 25, 2026
Next Post
ગટરના ખાડામાં વાહન સાથે ખાબકતા આધેડનું કરુણ મોત | Emon mwan mi ierin lefilen a malo mwirin an turuti…

ગટરના ખાડામાં વાહન સાથે ખાબકતા આધેડનું કરુણ મોત | Emon mwan mi ierin lefilen a malo mwirin an turuti...

કારને ટક્કર મારી ફરાર થઇ ગયેલા ટ્રકના ચાલકને અંતે ઝડપી લેવાયો | The driver of the truck that hit the…

કારને ટક્કર મારી ફરાર થઇ ગયેલા ટ્રકના ચાલકને અંતે ઝડપી લેવાયો | The driver of the truck that hit the...

કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અપાતી ખુરશી પર જીએમસીનો લોગો એમ્બોઝ કરાશે | GMC logo will be embossed on c…

કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અપાતી ખુરશી પર જીએમસીનો લોગો એમ્બોઝ કરાશે | GMC logo will be embossed on c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમરાળા ગામના સરપંચ ધર્મેન્દ્ર હેજમને સ્માર્ટ શૌચાલયના નિર્માણ બદલ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમરાળા ગામના સરપંચ ધર્મેન્દ્ર હેજમને સ્માર્ટ શૌચાલયના નિર્માણ બદલ…

5 months ago
પાલિતાણાના હસ્તગીરી ડુંગર પર મોડી રાત્રે લાગી આગ, વન્ય જીવોને લઈ વન વિભાગની વધી ચિંતા | Palitana Fir…

પાલિતાણાના હસ્તગીરી ડુંગર પર મોડી રાત્રે લાગી આગ, વન્ય જીવોને લઈ વન વિભાગની વધી ચિંતા | Palitana Fir…

12 months ago
અંબાજી – ખાણ ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩ માં નવા પૂજારી ની નિમણૂક બાબતે અપાયેલ પત્ર અંગે આંખ આડા કાન…

અંબાજી – ખાણ ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩ માં નવા પૂજારી ની નિમણૂક બાબતે અપાયેલ પત્ર અંગે આંખ આડા કાન…

1 month ago
વિકાસના નામે વિનાશ અરવલ્લીના 90 ટકા ડુંગરોનો ભૂમાફિયા સફાયો કરશે

વિકાસના નામે વિનાશ અરવલ્લીના 90 ટકા ડુંગરોનો ભૂમાફિયા સફાયો કરશે

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News