gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમરાળા ગામના સરપંચ ધર્મેન્દ્ર હેજમને સ્માર્ટ શૌચાલયના નિર્માણ બદલ…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમરાળા ગામના સરપંચ ધર્મેન્દ્ર હેજમને સ્માર્ટ શૌચાલયના નિર્માણ બદલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાનું રાજ્ય કક્ષાએ ગૌરવ

ટેકનોલોજીનો સદ્દપયોગ કરીને જાહેર શૌચાલય બનાવવામાં આવે તો સ્વચ્છતા નિયમિત જળવાઇ રહે: સરપંચ ધર્મેન્દ્ર હેજમ

સ્માર્ટ શૌચાલયમાં ઉપયોગ કરવામાં આવેલા ઉપકરણો જેમ કે લાઈટ,પંખા વગેરે સેન્સર દ્વારા ચાલુ બંધ થાય છે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ‘વિકાસ સપ્તાહની’ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે રાજકોટ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામના ઉત્સાહી સરપંચ ‌ધર્મેન્દ્રભાઈ હેજમને સ્માર્ટ શૌચાલયના નિર્માણ બદલ‌‌ સન્માનિત કરાયા હતા

આમ ધર્મેન્દ્રભાઇ હેજમે ઉમરાળા સહિત સમગ્ર ભાવનગર જિલ્લાનું રાજ્ય કક્ષાએ ગૌરવ વધાર્યું છે ઉમરાળા ગ્રામ પંચાયતને મુખ્ય બજાર વિસ્તારના સામૂહિક શૌચાલય (CSC)ને સ્વચ્છતા અને કાર્યક્ષમતાના ઉચ્ચ ધોરણો જાળવવા બદલ તેમજ ગ્રામ પંચાયત દ્વારા નિયમિતપણે જાળવવામાં આવતી સામૂહિક સ્વચ્છતા શૌચાલય,ગ્રામિણ સ્વચ્છતામાં અસરકારક મરામત અને નિભાવણી તથા સમુદાયીક માલિકી માટે એક મોડેલ તરીકે ઉભું છે

ઉમરાળા ગામના સરપંચ ‌ધર્મેન્દ્રભાઈ હેજમે સ્માર્ટ શૌચાલયની વિશેષતાની વાત કરતાં કહ્યું કે આ શૌચાલયમાં ઉપયોગ કરવામાં આવેલ ઉપકરણો જેમ કે લાઈટ,પંખા વગેરે સેન્સર દ્વારા ચાલુ બંધ થાય છે આ‌ શૌચાલયમાં યુરિન પોર્ટ વગેરે ઉપયોગ કરતાં પાણી ફ્લશ સેન્સર દ્વારા જાતે થાય છે પરિણામે લોકોને નળ કે ડોલ વડે પાણી નાખવું નથી પડતુ મોટાભાગે લોકો શૌચાલયનો ઉપયોગ કર્યા પછી પાણી નહીં નાખવાના કારણે અને સફાઈના અભાવે ગંદા રહે છે પરિણામે લોકોને યોગ્ય સુવિધા મળી શકતી નથી

આ સમસ્યા માટે એમને એક વિચાર આવ્યો કે જો લોકો પાણી નાખે કે ન નાખે પણ સેન્સર દ્વારા જાતે પાણી પડી જાય તો સફાઈની જરૂર ન રહે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હાલના જમાનામાં ટેકનોલોજી છે તો એનો સદ્દપયોગ કરીને ઉમરાળા ગામમાં આ પ્રકારના જાહેર શૌચાલય બનાવાયા છે જેના ફળસ્વરૂપે ઉમરાળા ગામના જાહેર શૌચાલયોને રાજ્યના પ્રથમ ક્રમાંકિત શૌચાલય જાહેર કરવામાં આવ્યું છે

તેની અમને સૌને ખુશી છે આ ખુશી તેમણે ગ્રામજનોને સમર્પિત કરી હતી તેમણે જણાવ્યું કે,ઉમરાળા ગામમાં હજુ પણ બે વિસ્તાર દાતાર બસ સ્ટેન્ડ અને બેન્સા ચોકડી બસ સ્ટેન્ડ બંને જગ્યાએ હાઇજેનિક શૌચાલયો બનાવવામાં આવશે

જેમાં હાલ કરતાં પણ ઘણી સારી સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે અત્રે ઉલ્લેખનીય છે કે,વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ‘સ્વચ્છ ભારત અભિયાન’ અને ‘સ્વચ્છતા હી સેવા‘ જેવા અભિયાનો દેશભરમાં જન આંદોલન બન્યાં છે ત્યારે ઉમરાળા ગામના સરપંચ ‌ધર્મેન્દ્રભાઈ હેજમ જેવા અનેક લોકસેવકો આ અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરીને સાચા અર્થમાં સ્વચ્છ ભારત મિશનને સાર્થક કરી રહ્યા છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ન્યુ માંજલપુરમાં એપાર્ટમેન્ટના બે ફ્લેટના તાળા તૂટયા | Locks of two flats of apartment broken in New…
GUJARAT

ન્યુ માંજલપુરમાં એપાર્ટમેન્ટના બે ફ્લેટના તાળા તૂટયા | Locks of two flats of apartment broken in New…

May 18, 2026
કાર પડાવી લેવા માટે આપઘાતનો ખોટો વીડિયો બનાવી વાયરલ કર્યો | Fake suicide video made viral to grab ca…
GUJARAT

કાર પડાવી લેવા માટે આપઘાતનો ખોટો વીડિયો બનાવી વાયરલ કર્યો | Fake suicide video made viral to grab ca…

May 18, 2026
૨.૪૪ કરોડના દારૃમાં ૧૧ મહિનાથી વોન્ટેડ બૂટલેગર ઝડપાયો | Bootlegger wanted for 11 months caught in li…
GUJARAT

૨.૪૪ કરોડના દારૃમાં ૧૧ મહિનાથી વોન્ટેડ બૂટલેગર ઝડપાયો | Bootlegger wanted for 11 months caught in li…

May 18, 2026
Next Post
બોટાદ: હડદડની કૃષિ મહા પંચાયતમાં ઘર્ષણ બાદ ગામમાં SRPનો બંદોબસ્ત ગોઠવી દેવાયો | botad hadadad mahapa…

બોટાદ: હડદડની કૃષિ મહા પંચાયતમાં ઘર્ષણ બાદ ગામમાં SRPનો બંદોબસ્ત ગોઠવી દેવાયો | botad hadadad mahapa...

‘મને મારી પત્નીએ સળગાવ્યો..’ પત્નીએ કેરોસીન છાંટી સળગાવેલા પતિનું મોત, પોલીસે હત્યાની કલમ ઉમેરી | wi…

'મને મારી પત્નીએ સળગાવ્યો..' પત્નીએ કેરોસીન છાંટી સળગાવેલા પતિનું મોત, પોલીસે હત્યાની કલમ ઉમેરી | wi...

સુરત: શિક્ષણ સમિતિની શાળામાં નોન-વેજ પાર્ટીથી વિવાદ, ઈન્ચાર્જ આચાર્ય સસ્પેન્ડ | Principal in charge …

સુરત: શિક્ષણ સમિતિની શાળામાં નોન-વેજ પાર્ટીથી વિવાદ, ઈન્ચાર્જ આચાર્ય સસ્પેન્ડ | Principal in charge ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મસ્જિદ પાસેનું દબાણ હટાવવા જતા પોલીસ પર પથ્થરમારો, પાંચ ઘાયલ | Stones pelted at police trying to rem…

મસ્જિદ પાસેનું દબાણ હટાવવા જતા પોલીસ પર પથ્થરમારો, પાંચ ઘાયલ | Stones pelted at police trying to rem…

4 months ago
રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્માર્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા GSV અને DRDO વચ્ચે MoU | MoU between…

રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્માર્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા GSV અને DRDO વચ્ચે MoU | MoU between…

6 months ago
મોરક્કોમાં ભારતે ડીફેન્સ ફેક્ટરી બનાવી 22 સપ્ટેમ્બરે રાજનાથ સિંહ ઉદ્ધાટન કરશે

મોરક્કોમાં ભારતે ડીફેન્સ ફેક્ટરી બનાવી 22 સપ્ટેમ્બરે રાજનાથ સિંહ ઉદ્ધાટન કરશે

8 months ago
વિઠ્ઠલવાડી નજીક આઇશર અને બાઈક અથડાતાં યુવાનનું મોત, બેને ઇજા | A young man died two were injured in …

વિઠ્ઠલવાડી નજીક આઇશર અને બાઈક અથડાતાં યુવાનનું મોત, બેને ઇજા | A young man died two were injured in …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News