gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચરો ફેકનારા સામે દંડ ઉપરાંત દુકાનને સીલ મારવાની કાર્યવાહી : પાણીગેટમાં સીલ મારતા વિવાદ | vadodara n…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
કચરો ફેકનારા સામે દંડ ઉપરાંત દુકાનને સીલ મારવાની કાર્યવાહી : પાણીગેટમાં સીલ મારતા વિવાદ | vadodara n…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરમાં સફાઈ ઝુંબેશને ધ્યાનમાં રાખીને હવે કોર્પોરેશન દ્વારા દંડનીય કાર્યવાહી ઉપરાંત કચરો ફેકનાર વેપારીઓની દુકાનને પણ સીલ મારવાની કાર્યવાહી શરૂ કરતાં વિવાદ સર્જાયો છે. જેથી કેટલીક જગ્યાએ વેપારી અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાતા રહે છે.

 વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા કચરો નાખનાર વેપારીઓ પાસેથી રૂપિયા 1000 થી લઈને 10,000 સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે જેથી લોકોમાં સફાઈ માટેની લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તાજેતરમાં વોર્ડ નંબર 14 ના પાણીગેટ વિસ્તારમાં આવેલી આશિષ એન્ટરપ્રાઇઝ અને જીનગર લાઇનિંગ વર્કસના વેપારીએ તેમની દુકાનનો કચરો રસ્તા પર ફેંક્યો હતો. જેની જાણવોર્ડ નંબર 14 ના વોર્ડ ઓફિસરને થતા તેઓએ સ્થળ પર પહોંચી જઈ વેપારીને રૂ.5,000 નો દંડ ફટકાર્યો હતો. સાથે-સાથે દુકાનને પણ સીલ માર્યું હોવાથી વોર્ડ ઓફિસર અને વેપારી વચ્ચે ચકમક ઝરી હતી. વેપારીએ દંડ ભરપાઈ કરવાની તૈયારી બતાવી હતી પરંતુ કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. જે અંગે વેપારીએ કચરો નહીં નાખવાની બાહેધરી આપવા અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
ખેડાના ગળતેશ્વરમાં 6 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, 46થી વધુ તાલુકા ભીંજાયા | Pre Monsoon Shower…

ખેડાના ગળતેશ્વરમાં 6 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, 46થી વધુ તાલુકા ભીંજાયા | Pre Monsoon Shower...

તાજીયા ઠંડા કરવાની નવી પરંપરા : તાંદલજામાં કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત | New Tradition In Tandalja: …

તાજીયા ઠંડા કરવાની નવી પરંપરા : તાંદલજામાં કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત | New Tradition In Tandalja: ...

હોર્મુઝની ખાડીમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ ‘દિશા’ આખરે ગુજરાત પહોંચ્યું, LNG લઈને આવ્યું | LNG Tan…

હોર્મુઝની ખાડીમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ 'દિશા' આખરે ગુજરાત પહોંચ્યું, LNG લઈને આવ્યું | LNG Tan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

449 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેકસે 85000 ની સપાટી કુદાવી | Sensex crosses 85 000 mark with 449 points…

9 months ago
કર્ણાટકના વેપાીર પાસે 4.92 કરોડ ખંખેરનાર ઇલિયાસ પોલીસ વેરિફિકેશનમાં પોલીસના રડાર પર હતો કે કેમ..5 ગુ…

10 months ago
સખી આજની ઘડી તે રળિયામણી ઃ માંડલ શહેરમાં જળઝીલણી એકાદશીએ ઠાકોરજીની શોભાયાત્રા નીકળી | Thakorji’s pro…

1 year ago
રાજકીય પક્ષોને ચૂંટણી એજન્ટ તરીકે ગુનેગારોને બેસાડવાની છૂટ! ચૂંટણી પંચના પરિપત્રથી વિવાદ | Controver…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News