gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છના કોરી ક્રીક વિસ્તારમાં 15 પાકિસ્તાની માછીમારોને BSFએ દબોચ્યા, બોટ પણ જપ્ત | BSF arrests 15 Pak…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
કચ્છના કોરી ક્રીક વિસ્તારમાં 15 પાકિસ્તાની માછીમારોને BSFએ દબોચ્યા, બોટ પણ જપ્ત | BSF arrests 15 Pak…
1
VIEWS
Share on FacebookShare on Twitter

​​Kutch News : ગુજરાતના કચ્છ જિલ્લાના કોરી ક્રીક વિસ્તારમાંથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ 15 પાકિસ્તાની માછીમારોને દબોચી પાડ્યા છે. BSFની પેટ્રોલિંગ ટીમને આ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓ અંગે માહિતી મળી હતી, ત્યારબાદ સૈનિકોએ પાકિસ્તાની બોટને રોકવાનો પ્રયાસ કર્યો હતો. BSFને જોઈને બોટ પર હાજર કેટલાક લોકો ભાગી ગયા હતા, પરંતુ 15 માછીમારોને પકડી લેવામાં આવ્યા હતા. જ્યારે ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમની પાસેથી મળેલી વસ્તુઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

15 પાકિસ્તાની માછીમારોને BSFએ દબોચ્યા

મળતી માહિતી મુજબ, કચ્છના કોરી ક્રીક વિસ્તારમાં 15 પાકિસ્તાની માછીમારોને BSFએ દબોચીને બોટ પણ જપ્ત કરી છે. આ શખ્સો ગેરકાયેદ રીતે ભારતીય બોર્ડરમાં પ્રવેશવાની કોશિશ કરી રહ્યા હતા. ઝડપાયેલા લોકો પાસેથી ખાવા-પીવાની વસ્તુ, મોબાઈલ ફોન અને અન્ય જરૂરી સામગ્ર મળી આવી છે. 

તમને જણાવી દઈએ કે, કચ્છના કોરી ક્રીક વિસ્તારને ભારત-પાકિસ્તાન બોર્ડરનો સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. જ્યાં દરિયાઈ માર્ગથી ઘૂસણખોરી કરી શકવાની સંભાવના રહે છે. સમગ્ર ઘટનાને લઈને BSFએ ઘટનાસ્થળ નજીકના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે અને સુરક્ષદળોને તૈનાત કરી દેવાયા છે. 

BSFના અધિકારીએ શું કહ્યું?

BSFના અધિકારીએ જણાવ્યું કે, પકડાયેલા ઘૂસણખોરોની ઓળખ અને તેમના ઉદ્દેશ્યની માહિતી મેળવામાં આવી રહી છે. BSFની તત્પરતા અને સમયસર કાર્યવાહીથી ઘૂસણખોરીની મોટી યોજના નિષ્ફળ ગઈ.

આ પણ વાંચો: સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ: આજે 207 તાલુકામાં મેઘમહેર

જ્યારે અધિકારીઓ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે, કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને રોકવા માટે સરહદ પર સતત દેખરેખ અને પેટ્રોલિંગ ચાલુ રહેશે. સ્થાનિક વહીવટીતંત્રે એમ પણ કહ્યું કે, ‘બોર્ડર સુરક્ષાને મજબૂત બનાવવા માટે વધારાના પગલાં લેવામાં આવી રહ્યા છે અને વિસ્તારમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવશે. આ કાર્યવાહીથી વિસ્તારમાં રહેતા નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
શ્વાનને બિસ્કીટ નાખવા મુદે પાડોશી મહિલા ઉપર હુમલાના કેસમાં પિતા- પુત્રીને એક વર્ષની કેદ | Father dau…

શ્વાનને બિસ્કીટ નાખવા મુદે પાડોશી મહિલા ઉપર હુમલાના કેસમાં પિતા- પુત્રીને એક વર્ષની કેદ | Father dau...

ઓપરેશન સિંદૂરમાં સામેલ જવાન સાથે મારામારી કેસમાં NHAIની મોટી કાર્યવાહી, ટોલનાકા એજન્સીનો કોન્ટ્રાક્ટ…

ઓપરેશન સિંદૂરમાં સામેલ જવાન સાથે મારામારી કેસમાં NHAIની મોટી કાર્યવાહી, ટોલનાકા એજન્સીનો કોન્ટ્રાક્ટ...

‘ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ થશે PM-CMને જેલમાં મોકલનારા બિલનો ઉપયોગ’, ખડગેનું મોટું નિવેદન | congress…

'ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ થશે PM-CMને જેલમાં મોકલનારા બિલનો ઉપયોગ', ખડગેનું મોટું નિવેદન | congress...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: રિવરફ્રન્ટ પર જોખમી સ્ટંટ કરતા શખસોનો વીડિયો વાઈરલ, સીટ પર ઊંધા સૂઈને બાઈક હંકારી, પોલીસ તપ…

અમદાવાદ: રિવરફ્રન્ટ પર જોખમી સ્ટંટ કરતા શખસોનો વીડિયો વાઈરલ, સીટ પર ઊંધા સૂઈને બાઈક હંકારી, પોલીસ તપ…

2 months ago
વડોદરામાં સેન્ટ્રલ જેલના કેદી પરિક્ષાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા માટે વ્યવસ્થા : 14 કેદીઓ પરીક્ષા આપશ…

વડોદરામાં સેન્ટ્રલ જેલના કેદી પરિક્ષાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા માટે વ્યવસ્થા : 14 કેદીઓ પરીક્ષા આપશ…

6 months ago
હત્યાના મુખ્ય સૂત્રધાર ફૈઝલના 5 દિવસના રિમાન્ડ મંજૂર | 5 day remand of Faisal the mastermind of the …

હત્યાના મુખ્ય સૂત્રધાર ફૈઝલના 5 દિવસના રિમાન્ડ મંજૂર | 5 day remand of Faisal the mastermind of the …

12 months ago
પાર્ટી પ્લોટ માટે બે ઇમરજન્સી એક્ઝિટ અને ફાયર સેફ્ટી સર્ટી. લેવું ફરજિયાત | It is mandatory to have …

પાર્ટી પ્લોટ માટે બે ઇમરજન્સી એક્ઝિટ અને ફાયર સેફ્ટી સર્ટી. લેવું ફરજિયાત | It is mandatory to have …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News