gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છના દરિયાકાંઠે વધુ એક બિનવારસી કન્ટેઇનર તણાઈ આવ્યું, કોસ્ટગાર્ડ દ્વારા તપાસ હાથ ધરાઈ | Unclaimed …

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
કચ્છના દરિયાકાંઠે વધુ એક બિનવારસી કન્ટેઇનર તણાઈ આવ્યું, કોસ્ટગાર્ડ દ્વારા તપાસ હાથ ધરાઈ | Unclaimed …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Container Found In Kutch Coast: કચ્છના અબડાસાના દરિયાઈ વિસ્તારમાં બિનવારસી કન્ટેઇનર મળવાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે સાંધણ દરિયાકાંઠે સોમવારે (11મી ઓગસ્ટ) વધુ એક બિનવારસી કન્ટેઇનર તણાઈ આવ્યું છે. આ મામલે કોસ્ટગાર્ડ અને પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા આ કન્ટેઇનરની તપાસ હાથ ધરવામાં છે. નોંધનીય છે કે, ગુરુવારે (સાતમી ઓગસ્ટ) સૈયદ સુલેમાન પીર અને શિયાળબારીના દરિયાકાંઠા વિસ્તારમાં કન્ટેઇનર તણાઈ આવ્યું હતું. 

કન્ટેઇનરને બહાર કાઢવા વિવિધ એજન્સીઓ કામે લાગી

મળતી માહિતી અનુસાર, અબડાસા તાલુકાના સાંધણ દરિયાકાંઠેથી સોમવારે પણ એક કન્ટેઇનર તણાઈ આવ્યું હતું. આ અગાઉ રવિવારે (10મી ઓગસ્ટ) સુથરીના દરિયાકાંઠે એક કન્ટેઇનર તણાઈ આવ્યું હતું. આ સિવાય ગુરુવારે સૈયદ સુલેમાન પીર અને શિયાળબારીના દરિયાકાંઠે કન્ટેઇનર તણાઈ આવ્યું હતું. હાલ આ કન્ટેઇનર બહાર કાઢવા મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ, અધિકારીઓ અને અબડાસા મામલદારે પણ સ્થળ પર જઈ વિગતો મેળવી હતી. કન્ટેઇનરને બહાર કાઢવા વિવિધ એજન્સીઓ કામે લાગી છે. કારણ કે, કન્ટેઇનર વજનદાર અને દરિયામાં ક્રેન પહોંચી શકે તેમ નથી. જેથી બોટ દ્વારા પણ તેને કાઢવું મુશ્કેલી પડી રહી છે. એજન્સીઓએ કન્ટેઇનરની દેખરેખ માટે કાંઠે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સોમનાથ નજીક દરિયામાંથી કન્ટેઇનર તણાઈ આવ્યું હતું

અગાઉ ગીર સોમનાથના લાટી ગામના દરિયા કિનારે એક રહસ્યમય કન્ટેઇનર તણાઈને આવ્યું છે. સ્થાનિક ગ્રામજનોએ કન્ટેઇનર જોતાં તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ ગીર સોમનાથ એસઓજી, એલસીબી, મામલતદાર અને કસ્ટમ્સ વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષા એજન્સીઓ કન્ટેઇનરને દરિયા કિનારે લાવવાની કામગીરીમાં જોડાઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ કન્ટેઇનર કોઈ કાર્ગો શિપમાંથી દરિયામાં પડી ગયું હોઈ શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદ જિલ્લાના 18,12,327 પૈકીના 2,31,799 મતદારોના નામ કમી થશે | The names of 2 31 799 voters out of 1…
GUJARAT

આણંદ જિલ્લાના 18,12,327 પૈકીના 2,31,799 મતદારોના નામ કમી થશે | The names of 2 31 799 voters out of 1…

February 13, 2026
નડિયાદના ટુંડેલ ગામે યુવકના બીભત્સ પ્રદર્શન મામલે 11 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against 11 …
GUJARAT

નડિયાદના ટુંડેલ ગામે યુવકના બીભત્સ પ્રદર્શન મામલે 11 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against 11 …

February 13, 2026
ખેડા જિલ્લાની આંગણવાડી અને આશાવર્કર બહેનોનું સૂત્રોચ્ચાર સાથે આવેદન | Anganwadi and Asha worker sist…
GUJARAT

ખેડા જિલ્લાની આંગણવાડી અને આશાવર્કર બહેનોનું સૂત્રોચ્ચાર સાથે આવેદન | Anganwadi and Asha worker sist…

February 13, 2026
Next Post
સાબર ડેરીનો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો | milk price increase…

સાબર ડેરીનો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો | milk price increase...

‘વિચિત્ર વાત, ટ્રમ્પે આવા વ્યક્તિને મહત્ત્વ આપ્યું’ PAK આર્મી ચીફ મુનીરના નિવેદન પર બોલ્યું કોંગ્રેસ…

‘વિચિત્ર વાત, ટ્રમ્પે આવા વ્યક્તિને મહત્ત્વ આપ્યું’ PAK આર્મી ચીફ મુનીરના નિવેદન પર બોલ્યું કોંગ્રેસ...

ઉદ્ધવ ઠાકરેના દાવાથી રાજકારણમાં ખળભળાટ, ‘ભાજપના એક નેતાએ મને EVM હેક કેવી રીતે થાય તે બતાવ્યું હતું’…

ઉદ્ધવ ઠાકરેના દાવાથી રાજકારણમાં ખળભળાટ, 'ભાજપના એક નેતાએ મને EVM હેક કેવી રીતે થાય તે બતાવ્યું હતું'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લઘુત્તમ ટેકાના ભાવે તુવેર દાળની 3.40 લાખ ટન ખરીદી સમાપ્ત | Purchase of 3 40 lakh tonnes of tur dal a…

લઘુત્તમ ટેકાના ભાવે તુવેર દાળની 3.40 લાખ ટન ખરીદી સમાપ્ત | Purchase of 3 40 lakh tonnes of tur dal a…

10 months ago
IPS-RBI ઓફિસર બની ઠગે અમદાવાદના વૃદ્ધને લૂંટી લીધા, અનેક કેસમાં ફસાવાની ધમકી આપી લાખો પડાવ્યા | Frau…

IPS-RBI ઓફિસર બની ઠગે અમદાવાદના વૃદ્ધને લૂંટી લીધા, અનેક કેસમાં ફસાવાની ધમકી આપી લાખો પડાવ્યા | Frau…

3 months ago
રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જમીન માલિકને મળ્યા જામીન, SCએ આપી રાહત | Landowner granted bail…

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જમીન માલિકને મળ્યા જામીન, SCએ આપી રાહત | Landowner granted bail…

4 months ago
‘ભારત અમારો અધિકાર છિનવવાના પ્રયાસમાં’ 57 મુસ્લિમ દેશોના સંગઠન IOCમાં પાકિસ્તાનની રોકકળ | Pakistan W…

‘ભારત અમારો અધિકાર છિનવવાના પ્રયાસમાં’ 57 મુસ્લિમ દેશોના સંગઠન IOCમાં પાકિસ્તાનની રોકકળ | Pakistan W…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News