gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘વિચિત્ર વાત, ટ્રમ્પે આવા વ્યક્તિને મહત્ત્વ આપ્યું’ PAK આર્મી ચીફ મુનીરના નિવેદન પર બોલ્યું કોંગ્રેસ…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in INDIA
0 0
0
‘વિચિત્ર વાત, ટ્રમ્પે આવા વ્યક્તિને મહત્ત્વ આપ્યું’ PAK આર્મી ચીફ મુનીરના નિવેદન પર બોલ્યું કોંગ્રેસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pakistan Army Chief Asim Munir : પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અને સેના પ્રમુખ આસિમ મુનીરે આમેરિકામાં જઈને ભારત વિરુદ્ધ ઝેર ઓકતા કોંગ્રેસે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોંગ્રેસે મુનીરની ધમકીનો જવાબ આપતાં કહ્યું છે કે, અમેરિકી સત્તા આવા વ્યક્તિને આટલું બધુ મહત્ત્વ આપે છે, તે વિચિત્ર વાત છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, ‘મુનીરે ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ ઘર્ષણ અંગે જે ટિપ્પણી કરી છે, તે સૌથી ખતરનાક, ઉશ્કેરણીજનક અને સંપૂર્ણ અસ્વીકાર્ય છે.

આસિમ મુનીરે શું કહ્યું હતું?

પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીરે અમેરિકાની ધરતી પરથી ગઈકાલે (10 ઑગસ્ટ) પાકિસ્તાની પ્રવાસીઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેણે કથિત રીતે પરમાણુ હુમલાની ધમકી આપતાં કહ્યું હતું કે, ભવિષ્યમાં ભારત સાથે યુદ્ધ થશે તો તેમના દેશના અસ્તિત્વ પર સંકટ આવી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે પરમાણુથી સજ્જ રાષ્ટ્ર છીએ. અમે તો ડૂબીશું, અડધી દુનિયાને પણ સાથે લઈને ડૂબીશું. સિંધુ જળ સંધિ રદ કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં 25 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. ભારત સિંધુ નદી પર બંધ બાંધવાની ફિરાકમાં છે. અમે રાહ જોઈ રહ્યા છીએ. જેવો તે બંધ બાધશે, અમે 10 મિસાઇલ હુમલા કરી તે તોડી પાડીશું. અમારી પાસે મિસાઇલની અછત નથી.

આ પણ વાંચો : ‘મિત્ર દેશની ધરતી પરથી આવું નિવેદન…’, આસિમ મુનિરની ધમકી મુદ્દે ભારતે અમેરિકાને પણ ઘેર્યું

મુનીર ઝેરી ટિપ્પણી કરે છે : કોંગ્રેસ

જયરામ રમેશે (Jairam Ramesh) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આસિમ મુનીરની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, ‘જનરલ મુનીરે 16 એપ્રિલ-2025ના રોજ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે ઝેરી ટિપ્પણી કરી હતી. આવી ટિપ્પણીઓ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 12 એપ્રિલ-2025ના રોજ થયેલ ક્રૂર આતંકવાદી હુમલાઓને હવા આપે છે. ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોલાલ્ડ ટ્રમ્પે લંચ-બેઠક માટે 18 માર્ચ-2025ના રોજ મુનીરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મુનીર અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ જનરલ માઈકલ કુરિલ્લાના વિદાય સમારંભમાં ભાગ લેવા માટે પણ ફ્લોરિડામાં હતા અને આ જ કુરિલ્લાએ અગાઉ આતંકવાદી વિરોધી અભિયાનોમાં શાનદાર સહયોગ આપવા બદલ પાકિસ્તાનની પ્રશંસા કરી હતી.’

કોંગ્રેસે મુનીરના નિવેદનની ટીકા કરી

કોંગ્રેસ મહાસચિવે વધુમાં કહ્યું કે, ‘આસિમ મુનીરે 10 ઑગસ્ટ-2025ના રોજ અમેરિકાની ધરતી પરથી પાકિસ્તાનીઓ સાથે વાતચીત કરી હતી અને આ દરમિયાન તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ ઘર્ષણ પર ખતરનાક, ઉશ્કેરણીજનક અને સંપૂર્ણ અસ્વીકાર્ય ટિપ્પણી કરી હતી. કોંગ્રેસે મુનીરના નિવેદનની કડક શબ્દોમાં ટીકા કરી છે. કોંગ્રેસે કહ્યું કે, ‘અમેરિકન સત્તા આવા વ્યક્તિઓને વિશેષ મહત્ત્વ આપી રહી છે, તે વિચિત્ર વાત છે.’

આ પણ વાંચો : સિંધુ જળ સંધિ તોડનાર ભારત ડેમ બનાવશે તો 10 મિસાઇલમાં ખેલ તમામ કરીશું : આસીમ મુનીર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
Next Post
ઉદ્ધવ ઠાકરેના દાવાથી રાજકારણમાં ખળભળાટ, ‘ભાજપના એક નેતાએ મને EVM હેક કેવી રીતે થાય તે બતાવ્યું હતું’…

ઉદ્ધવ ઠાકરેના દાવાથી રાજકારણમાં ખળભળાટ, 'ભાજપના એક નેતાએ મને EVM હેક કેવી રીતે થાય તે બતાવ્યું હતું'...

ડોલર સામે રૂપિયાને ટેકો આપવા RBIએ 5 અબજ ડોલર વેચ્યા! રિપોર્ટમાં દાવો | RBI Sells 5 Billion to Suppor…

ડોલર સામે રૂપિયાને ટેકો આપવા RBIએ 5 અબજ ડોલર વેચ્યા! રિપોર્ટમાં દાવો | RBI Sells 5 Billion to Suppor...

‘નેશનલ સ્પોર્ટ્સ બિલ’ લોકસભામાં પસાર, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં, જાણો શું અસર થશે | National Spor…

‘નેશનલ સ્પોર્ટ્સ બિલ’ લોકસભામાં પસાર, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં, જાણો શું અસર થશે | National Spor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા પછી વાલીઓ વચ્ચે મારામારી | Fight between parents after a fight between st…

વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા પછી વાલીઓ વચ્ચે મારામારી | Fight between parents after a fight between st…

6 months ago
ગોધરામાં નવા સીમાંકન અને 27% OBC અનામતને કારણે અનેક રાજકીય પંડિતો ઘરભેગા થશે | Godhra Nagarpalika El…

ગોધરામાં નવા સીમાંકન અને 27% OBC અનામતને કારણે અનેક રાજકીય પંડિતો ઘરભેગા થશે | Godhra Nagarpalika El…

1 month ago
એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved

એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved

1 week ago
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં ફરી બોટિંગ સેવા શરુ કરવા મથામણ, IRS દ્વારા નિરીક્ષણ કરાયું | Boatin…

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં ફરી બોટિંગ સેવા શરુ કરવા મથામણ, IRS દ્વારા નિરીક્ષણ કરાયું | Boatin…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News