gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છની ખાનગી કંપનીની ટાંકી પરથી પટકાતા બે શ્રમિકના ઘટનાસ્થળે જ મોત | Tragic Boiler Blast in Kutch Pr…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
કચ્છની ખાનગી કંપનીની ટાંકી પરથી પટકાતા બે શ્રમિકના ઘટનાસ્થળે જ મોત | Tragic Boiler Blast in Kutch Pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kutch News: કચ્છના ગાંધીધામ નજીક આવેલા પડાણા વિસ્તારમાં આવેલી રુદ્રાક્ષ કેમિકલ કંપનીમાં શનિવારે (ચોથી ઓક્ટોબર) એક મોટી દુર્ઘટના બની છે. કંપનીમાં કામ કરતા બે શ્રમિકો ટેન્ક પર વેલ્ડિંગની કામગીરી દરમિયાન નીચે પટકાતા તેમના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

વેલ્ડિંગ દરમિયાન પગ લપસતા દુર્ઘટના

મળતી માહિતી પ્રમાણે 28 વર્ષીય ચંદન દિલીપ દાસ  અને 30 વર્ષીય પ્રણબ ડીંડા નામના બંને શ્રમિકો કંપનીમાં આવેલી પાણીની ટાંકી પર વેલ્ડિંગનું કામ કરવા ચઢ્યા હતા. ટાંકીની આસપાસ પાણી ઢોળાયેલું હોવાથી બંનેના પગ લપસ્યો હતો અને અંદાજે 30 નીચે પટકાયા હતા, જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાથી કંપનીના અન્ય કર્મચારીઓ અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડ્યા હતા.

આ પણ વાંચો: રાજસ્થાન-MPની ઘટના બાદ ગુજરાતમાં કફ સિરપની તપાસના આદેશ, 9 બાળકના મૃત્યુ બાદ એમપીમાં ‘Coldrif’ પર પ્રતિબંધ

પોલીસ તપાસ શરૂ 

પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કામગીરી દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
તહેવારોમાં ધ્યાન રાખજો: અમદાવાદમાં નકલી ચલણી નોટો સાથે એકની ધરપકડ, નોઈડાથી કુરિયર દ્વારા મંગાવ્યા હત…

તહેવારોમાં ધ્યાન રાખજો: અમદાવાદમાં નકલી ચલણી નોટો સાથે એકની ધરપકડ, નોઈડાથી કુરિયર દ્વારા મંગાવ્યા હત...

અડાલજમાં વ્યાજખોરોનો આતંક: ઘરમાં ઘૂસી વૃદ્ધ પર હુમલો કર્યો, રૂ. 40 લાખ લાખથી વધુની ખંડણીનો આરોપ | Se…

અડાલજમાં વ્યાજખોરોનો આતંક: ઘરમાં ઘૂસી વૃદ્ધ પર હુમલો કર્યો, રૂ. 40 લાખ લાખથી વધુની ખંડણીનો આરોપ | Se...

અરબ સાગરમાં વિકરાળ સ્વરૂપ લઈ રહેલું ‘શક્તિ’ વાવાઝોડું ગુજરાત તરફ ક્યારે ફંટાશે? મહારાષ્ટ્રમાં પણ ઍલર…

અરબ સાગરમાં વિકરાળ સ્વરૂપ લઈ રહેલું 'શક્તિ' વાવાઝોડું ગુજરાત તરફ ક્યારે ફંટાશે? મહારાષ્ટ્રમાં પણ ઍલર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસના છેલ્લા કિલ્લામાં ઘમસાણ! CMની ખુરશી માટે થતી ખેંચતાણમાં હવે શું કરશે હાઈકમાન્ડ? | Karnatak…

7 months ago
ધ્રાંગધ્રામાં વરસાદી માહોલમાં ગટરના તૂટેલા ઢાંકણાને લીધે અકસ્માતનો ભય | Fear of accidents due to bro…

8 months ago
દિગ્ગજ અભિનેતાની ટિપ્પણીથી ભાષા વિવાદ ઘેરાયો, કહ્યું – કન્નડ ભાષા તમિલમાંથી જ નીકળી | Kamal haasan k…

1 year ago
વક્ફ કાયદામાં કેન્દ્રના સુધારા સામે અનેક શહેરોમાં રેલી-ધરણા પ્રદર્શનો | Rallies sit ins held in seve…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News